gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો | risk of a terrib…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો | risk of a terrib…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ અમેરિકન જિયોફિઝિકલ યુનિયનને અહેવાલ આપ્યો

– તિબેટની નીચે ભારતીય પ્લેટનો ગાઢ નીચલો હિસ્સો ઉપરના ભાગથી જુદો પડી રહ્યો હોવાથી પૃથ્વીના પેટાળમાં સંતુલન ખોરવાયું : હિમાલય અને ઉત્તર ભારત ડેન્જર ઝોનમાં

નવી દિલ્હી : ભારતની ટેક્ટોનિક પ્લેટમાં ભેદી હિલચાલ થઈ રહી છે. પૃથ્વીનો ઉપરનો હિસ્સો ટેક્ટોનિક પ્લેટ કહેવાય છે. એ મેગ્મા નામના પદાર્થ પર તરે છે. મેગ્મા એવા પદાર્થને કહેવાય છે કે જે ખનીજ, ગેસ વગેરેથી બને છે અને તે મજબૂત મિશ્રણ હોય છે. જો કોઈ સ્થળે એનો ભરાવો થાય તો એ લાવાના રૂપમાં બહાર નીકળે છે. એ પદાર્થ મેગ્મા પર ગાઢ ટેક્ટોનિક પ્લેટ હોય છે અને તેમાં જો હિલચાલ થાય તો ભૂકંપ આવે છે. સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટનું હલનચલન ખૂબ ઓછું હોય ત્યારે ભૂકંપની તીવ્રતા પણ નગણ્ય હોય છે, પરંતુ જો એમાં હિલચાલ વધે તો શક્તિશાળી ભૂકંપ ત્રાટકીને હાહાકાર મચાવે છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સિસ્મોલોજી વિભાગના સાઈમન ક્લેમ્પરર અને તેમની ટીમે ભારતની ટેક્ટોનિક પ્લેટનો અહેવાલ તૈયાર કરીને અમેરિકન જિયોફિઝિકલ યુનિયન સમક્ષ રજૂ કર્યો હતો. એમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ભારતીય ટેક્ટોનિકમાં મોટી ઉથલપાથલ થઈ રહી હોવાથી હિમાલયન રેન્જ અને તિબેટ પર ભવિષ્યમાં મોટા ભૂકંપનો ખતરો છે. વૈજ્ઞાાનિકોએ નોંધ્યું કે ભારતની ટેક્ટોનિક પ્લેટ તિબેટની નીચે બે ભાગમાં વહેચાઈ રહી છે. નીચલો મજબૂત હિસ્સો એક તરફ ખસી રહ્યો છે અને ઉપરનો હિસ્સો મેંટલમાં સરકી રહ્યો છે. મેન્ટલ એને કહેવાય છે જે પ્લેટની નીચેનો હિસ્સો હોય. ઉપરનો હિસ્સો થોડો હળવો હોવાથી એ આગળની બાજુ સરકે છે. તેનાથી ભવિષ્યમાં હિમાલય હજુ ઊંચો થશે, અથવા તો એકાએક નીચો થઈ જશે. જોકે, આ પ્રક્રિયામાં સદીઓ નીકળી જશે.

નજીકમાં ખતરો એટલો છે કે ભારતની ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે પાંચ સેન્ટિમીટર પહોળી થઈ રહી છે. ખાસ તો આખીય પ્લેટ ઉત્તરની તરફ ખસે છે. તેનાથી તિબેટ અને હિમાલયના પેટાળમાં ખતરો સર્જાયો છે. ઉત્તર ભારત પર પણ ભૂકંપનો ખતરો છે. સેટેલાઈટ ઈમેજથી પણ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે તિબેટનો હિસ્સો હજુય ઊંચો થઈ રહ્યો છે. તેનો અર્થ એ કે બીજો હિસ્સો નીચે જશે. આ પ્રક્રિયા ધીમે થશે, પરંતુ લાંબાં ગાળાની અસર કરશે. આવું તારણ કાઢવા માટે બે બાબતો મહત્ત્વની સાબિત થઈ હતી. વૈજ્ઞાાનિકોએ જાણ્યું કે તિબેટના પાતાળ કુવાઓમાં હિલિયમ-૩ ગેસનું પ્રમાણ વધારે જોવા મળ્યું. હિલિયમ-૩ વાયુ વધારે હોય એનું કારણ એ કે તે તિરાડના કારણે જે મેન્ટલનો હિસ્સો બને છે એમાંથી એ ગેસ આવે છે. બજી બાબત એવી જાણી કે હિમાલયન રેન્જમાં ભૂકંપ આવે ત્યારે તેના વેવ્ઝ ટેક્ટોનિક પ્લેટથી કંઈક વિચિત્ર હરકત કરીને ફંટાઈ જાય છે. આ બંને બાબતોથી સંશોધકો એ તારણ પર આવ્યા કે ભારતની ટેક્ટોનિક પ્લેટમાં તિરાડ પડી રહી છે. ભવિષ્યમાં નવી જ પ્લેટ બનશે, પરંતુ તે દરમિયાન અનેક ભૂકંપો ત્રાટકે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …
INDIA

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

May 15, 2026
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
Next Post
કપડવંજમાં ગેરકાયદે દુકાનો બનાવતા પાલિકાએ નોટિસ આપીને કામ અટકાવ્યું | Municipality issues notice to s…

કપડવંજમાં ગેરકાયદે દુકાનો બનાવતા પાલિકાએ નોટિસ આપીને કામ અટકાવ્યું | Municipality issues notice to s...

મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બોટાદમાં ખાસ ઝુંબેશ | Special campaign in Botad under int…

મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બોટાદમાં ખાસ ઝુંબેશ | Special campaign in Botad under int...

80 હજાર કરોડના શસ્ત્રોની ખરીદવા સરકારની તૈયારી | Government preparing to purchase weapons worth Rs 8…

80 હજાર કરોડના શસ્ત્રોની ખરીદવા સરકારની તૈયારી | Government preparing to purchase weapons worth Rs 8...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની આ એક બેઠકના કારણે 1 કલાકમાં 21 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી? જાણો કારણો | silver prices crash…

ટ્રમ્પની આ એક બેઠકના કારણે 1 કલાકમાં 21 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી? જાણો કારણો | silver prices crash…

5 months ago
યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

5 days ago
સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ, બંગાળમાં ફરી મનરેગા શરૂ કરશે | after sc s…

સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ, બંગાળમાં ફરી મનરેગા શરૂ કરશે | after sc s…

6 months ago
આણંદ પાસેના ગામમાં માર મારી સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય | Act against nature beating of minor in…

આણંદ પાસેના ગામમાં માર મારી સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય | Act against nature beating of minor in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News