gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના રેસકોર્સમાં ફજર ચકરડી અનધિકૃત : મનપાએ જવાબદારી ખંખેરી | Dawn watch at Rajkot racecourse is …

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
રાજકોટના રેસકોર્સમાં ફજર ચકરડી અનધિકૃત : મનપાએ જવાબદારી ખંખેરી | Dawn watch at Rajkot racecourse is …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મનપાએ બોર્ડ મુક્યું-રાઈડ્સમાં બેસો તો જવાબદારી ગ્રાહકોની  વર્ષોથી મીની રાઈડ્સ નથી નિયમબદ્ધ થઈ કે નથી હટાવાતી, મનપા રૃ।.૫૦૦નો ચાર્જ વસુલીને જવાબદારી પૂરી માને છે

 રાજકોટ, : રાજકોટમાં જ્યાં નાના ભુલકાંઓ મનોરંજન મેળવે છે તે શહેરમાં ફરવાના એકમાત્ર સ્થળ રેસકોર્સ મેદાનમાં ત્રણસો જેટલી નાની-મોટી રાઈડ્સ,સ્ટોલ વર્ષોથી છે જે તમામની મહાપાલિકા દ્વારા કોઈ મંજુરી આપવામાં આવેલી નથી તેવું આજે મનપાએ ડંકે કી ચોટ પર બોર્ડ મુકીને જાહેર કર્યું છે અને આ સાથે બોર્ડમાં એવી સૂચના અપાઈ છે કે આ અનધિકૃત રાઈડ્સમાં બેસો તો સેફ્ટી-સલામતિની જવાબદારી જે તે ગ્રાહકોની રહેશે. આ બોર્ડ સાથે રાઈડ્સધારકોમાં ભારે વિવાદ સર્જાયો છે.

આ અંગે જગ્યારોકાણ વિભાગે જણાવ્યા પ્રમાણે કોઈ પણ મનોરંજક નાની-મોટી રાઈડ્સની મંજુરી માટે ડી.સી.પી.(ક્રાઈમ) તેમજ મનપાના અધિકારીઓ સહિતની સમિતિનું ગઠન કરાયું છે, રેસકોર્સમાં કાયમી ચાલતી ફજર,ચકરડીઓને સમિતિની કે અન્ય કોઈ ખાતાની મંજુરી અપાયેલી નથી. અમે તેને હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ ફજર,ચકરડીઓની સેફ્ટી,ઈલેક્ટ્રીફીકેશન વગેેરેનું કોઈ ઈન્સપેક્શન કરીને એનઓસી અપાયેલ નથી. આ અંગે રાઈડ્સધારકોએ જણાવ્યું કે અહીં નાના બાળકોના આનંદપ્રમોદ માટેની આ રાઈડ્સ છે જેનાથી આશરે ૧૨૦૦ લોકોને રોજીરોટી મળે છે. મનપા વર્ષોથી દરેક રાઈડ દીઠ રૃ।.પાંચસોનો ચાર્જ વસુલતી રહી છે. હવે આ બધુ ગેરકાયદે છે અને તેનો ઉપયોગ કરનારની સલામતિ માટે જે તે ગ્રાહકની જવાબદારી એવું બોર્ડ મુક્યું છે પરંતુ, અમને કોઈ વૈકલ્પિક જગ્યા અપાઈ નથી.  એકંદરે મનોરંજન માટેના ટીઆરપી ગેમઝોન અને હરવા ફરવા માટેના ઝુલતાપૂલની ભયાનક દુર્ઘટના પછી હવે તંત્ર જવાબદારી ખંખેરી રહ્યું છે અને શહેરમાં મોટી રાઈડ્સ પછી વ્હીલ પર લવાતી-લઈ જવાતી નાની ફરજચકરડીનો વિવાદ જાગ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ પર સરાજાહેર ધાણીફૂટ ફાયરિંગ | In Veraval firing on the head of the Turk…
GUJARAT

વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ પર સરાજાહેર ધાણીફૂટ ફાયરિંગ | In Veraval firing on the head of the Turk…

May 21, 2026
ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા 3 યુવાનના મોત | 3 youths die after car rams into cont…
GUJARAT

ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા 3 યુવાનના મોત | 3 youths die after car rams into cont…

May 20, 2026
મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …
GUJARAT

મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …

May 20, 2026
Next Post
વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા | Stability in gold and s…

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં સ્થિરતા | Stability in gold and s...

ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા | 14 dumpers caught ca…

ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા | 14 dumpers caught ca...

વિદેશી ફંડોની ફરી મોટી વેચવાલીના દબાણે સેન્સેક્સ 375 પોઈન્ટ ગબડીને 82259 | Sensex plunges 375 points…

વિદેશી ફંડોની ફરી મોટી વેચવાલીના દબાણે સેન્સેક્સ 375 પોઈન્ટ ગબડીને 82259 | Sensex plunges 375 points...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર | Daughter deprived of pr…

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર | Daughter deprived of pr…

5 months ago
વડોદરાના ટુંડાવ ગામે ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવતાં વિવાદ,કોંગ્રેસના સદસ્ય સામે આક્ષેપ | Controv…

વડોદરાના ટુંડાવ ગામે ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવતાં વિવાદ,કોંગ્રેસના સદસ્ય સામે આક્ષેપ | Controv…

5 months ago
સુરત પાલિકામાં મલાઈદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે બોગસ પુરાવાની ફરિયાદ બાદ શ્રમ વિભાગ પાસે ક્રોસ વે…

સુરત પાલિકામાં મલાઈદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે બોગસ પુરાવાની ફરિયાદ બાદ શ્રમ વિભાગ પાસે ક્રોસ વે…

1 year ago
ભાવનગર મંડળના 04 કર્મચારીઓ ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

ભાવનગર મંડળના 04 કર્મચારીઓ ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News