gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar …

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in INDIA
0 0
0
ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Qatar-Iran Conflict : ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા જંગની ગંભીર અસર હવે ભારત પર પડી છે. વિશ્વના સૌથી મોટા પ્રાકૃતિક ગેસ ઉત્પાદક દેશ કતરે ભારતને કરવામાં આવતી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની નિકાસમાં 40 ટકા સુધીનો મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ઈરાન દ્વારા કતરમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને ગેસ પ્લાન્ટ્સ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ કતરે આ નિર્ણય લેવો પડ્યો છે.

ઈરાનના હુમલાથી કતર સંકટમાં, પ્લાન્ટ બંધ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને સોમવારે કતર એનર્જીના બે મુખ્ય પ્લાન્ટ ‘રાસ લફ્ફાન ઇન્ડસ્ટ્રિયલ સિટી’ અને ‘મેસાઈદ ઇન્ડસ્ટ્રિયલ સિટી’ પર ડ્રોન અને મિસાઈલોથી ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલા એટલા શક્તિશાળી હતા કે સુરક્ષાના કારણોસર કતરે તેના ગેસ પ્લાન્ટનું ઉત્પાદન હાલ પૂરતું અટકાવી દેવું પડ્યું છે. આ પ્લાન્ટ્સ બંધ થવાથી વિશ્વભરના ગેસ સપ્લાય ચેઈન પર વિપરિત અસર પડી છે.

ભારતની જરૂરીયાતનું 40 ટકા LNG કતરનું

ભારત તેની કુલ ઉર્જા જરૂરિયાતના મોટા હિસ્સા માટે કતર પર નિર્ભર છે. ભારત દર વર્ષે અંદાજે 27 મિલિયન ટન LNG આયાત કરે છે, જેમાંથી 40 ટકા હિસ્સો એકલું કતર પૂરું પાડે છે. આ ગેસનો ઉપયોગ પાવર જનરેશન, ખાતર ઉત્પાદન, CNG વિતરણ અને ઘરોમાં પાઇપ્ડ ગેસ કનેક્શન માટે કરવામાં આવે છે. સપ્લાયમાં કાપ આવતા ગેસ માર્કેટર્સ દ્વારા હવે ઉદ્યોગોને અપાતા ગેસમાં 10થી 40 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જોકે CNG રિટેલિંગ માટે ફ્લો રેટ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : હવે ખૂબ મોડું થઈ ગયું… યુદ્ધના ચોથા દિવસે ટ્રમ્પનો ઈરાનને સંદેશ, હુમલામાં 7 દેશોમાં કુલ 850થી વધુના મોત

હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ, શિપમેન્ટ અટક્યા

ઈરાનના નિયંત્રણ હેઠળના ‘હોર્મુઝ સ્ટ્રેટ’માં તણાવ વધવાથી શિપમેન્ટ લગભગ અટકી ગયું છે. આ એક એવો મહત્વનો દરિયાઈ માર્ગ છે જ્યાંથી ભારતની 54 ટકા LNG સપ્લાય અને 50 ટકા ક્રૂડ ઓઈલ પસાર થાય છે. શિપમેન્ટ ખોરવાતા ઈન્શ્યોરન્સ અને ટ્રાન્સપોર્ટેશનના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્પોટ માર્કેટમાં ગેસની કિંમત હવે વધીને 25 અમેરિકી ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (BTU) થઈ ગઈ છે, જે સામાન્ય દરો કરતા બમણી છે.

ભારતે અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યા

ભારતીય કંપનીઓ જેવી કે ગેલ (GAIL) અને ઈન્ડિયન ઓઇલ (IOC) હાલમાં ગેસની અછત પૂરી કરવા માટે સ્પોટ માર્કેટ તરફ નજર દોડાવી રહી છે, પરંતુ વધતા જતા આંતરરાષ્ટ્રીય ભાવના કારણે ભારતીય અર્થતંત્ર પર મોટો નાણાકીય બોજ આવી શકે તેમ છે.

આ પણ વાંચો : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં હિઝબુલ્લાહને પડવું ભારે પડ્યું, લેબેનૉને કરી મોટી કાર્યવાહી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, જૂના જોગીઓને પ્રાધાન્ય | assam ass…
INDIA

આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, જૂના જોગીઓને પ્રાધાન્ય | assam ass…

March 3, 2026
‘શું તમે કોઈ દેશના પ્રમુખની હત્યાના સમર્થનમાં છો?’ ઈરાન યુદ્ધ મુદ્દે રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ | …
INDIA

‘શું તમે કોઈ દેશના પ્રમુખની હત્યાના સમર્થનમાં છો?’ ઈરાન યુદ્ધ મુદ્દે રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ | …

March 3, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…

March 3, 2026
Next Post
પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte…

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન

2 months ago
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r…

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r…

2 weeks ago
શહેરની પ્રાથમિક શાળા નં.53ના આચાર્ય અને શિક્ષકો બાખડયા | Clashes between the principal and teachers …

શહેરની પ્રાથમિક શાળા નં.53ના આચાર્ય અને શિક્ષકો બાખડયા | Clashes between the principal and teachers …

2 months ago
સરદાર પટેલ સ્પોટર્સ એન્કલેવના ડેવલપમેન્ટ માટે ૧૬૦૦ મી.મી.વ્યાસની પાણીની લાઈન શિફટ કરવા ૩૦ કરોડ ખર્ચા…

સરદાર પટેલ સ્પોટર્સ એન્કલેવના ડેવલપમેન્ટ માટે ૧૬૦૦ મી.મી.વ્યાસની પાણીની લાઈન શિફટ કરવા ૩૦ કરોડ ખર્ચા…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News