gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સગીર પીડિતાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં
સંડોવાયેલા આરોપીને કસુરદાર ઠેરવી અદાલતે પોક્સો સહિતની કલમ હેઠળ આરોપીને ૨૦
વર્ષની સખ્ત કેદ અને રૃા.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં
નોંધ્યું હતું કે
, આરોપી વિરુદ્ધના પુરાવા શંકા રહિત સાબિત થયા છે
અને સમાજમાં દાખલો બેસે તે હેતુથી મહત્તમ સજા કરવી અનિવાર્ય છે.

કેસની વિગત એવી છે કે, તા.૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ભોગ બનનાર સગીરા
તેના ઘરેથી અચાનક ગુમ થઈ હતી. સગીરાના પિતાએ આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું
કે
, પાડોશમાં જ રહેતો આરોપી કરણ કમલેશ રાઉત તેમની દીકરીને
લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ
પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું
કે આરોપી સગીરાને મહારાષ્ટ્ર લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ વારંવાર
શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ પી.સી. પટેલે રજૂઆત
કરી હતી કે
,
ભોગ બનનારની ઉંમર બનાવ સમયે માત્ર ૧૬ વર્ષની હતી, જે બાબત શાળાના સટફિકેટ અને જન્મના દાખલાથી સ્પષ્ટ સાબિત થાય છે.
પ્રોસીક્યુશને કુલ ૧૨ સાક્ષીઓ અને અનેક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા
, જેમાં મેડિકલ રિપોર્ટ અને એફ.એસ.એલ.ના પુરાવા મહત્વના સાબિત થયા હતા.
જ્યારે બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે
, આરોપીને ખોટી રીતે
ફસાવવામાં આવ્યો છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાને ધ્યાનમાં રાખી
આરોપી કરમ રાઉતને દુષ્કર્મના ગુનામાં કસુરદાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને
રૃ. ૫૦
,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.ન્યાયાધીશે  સગીરા પર થયેલા શારીરિક હુમલા અને માનસિક આઘાતની
ભરપાઈ કોઈ રકમથી થઈ શકે તેમ નથી
, તેવી નોંધ કરીને સગીરાના
પુનઃવસન માટે એક લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …
GUJARAT

દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …

May 22, 2026
કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas…
GUJARAT

કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas…

May 22, 2026
જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિ…
GUJARAT

જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિ…

May 22, 2026
Next Post
લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય : સુપ્રીમનો સવાલ | How can one have physical relations…

લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય : સુપ્રીમનો સવાલ | How can one have physical relations...

હરિયાણામાં પણ ઇન્દોર જેવો કાંડ દુષિત પાણીથી 12 લોકોનાં મોત | In Haryana too a similar incident like …

હરિયાણામાં પણ ઇન્દોર જેવો કાંડ દુષિત પાણીથી 12 લોકોનાં મોત | In Haryana too a similar incident like ...

પીએમ મોદીના હસ્તે દુનિયાની સૌથી મોટી એઆઈ સમિટનું ઉદઘાટન | PM Modi inaugurates world’s largest AI sum…

પીએમ મોદીના હસ્તે દુનિયાની સૌથી મોટી એઆઈ સમિટનું ઉદઘાટન | PM Modi inaugurates world's largest AI sum...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર | su…

સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર | su…

10 months ago
જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો | A …

જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો | A …

1 month ago
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, કહ્યું- ‘સંકટ આગામી શિયાળા સુધી નહીં ભુલી શકાય’ | …

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, કહ્યું- ‘સંકટ આગામી શિયાળા સુધી નહીં ભુલી શકાય’ | …

4 months ago
હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic …

હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News