gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું: બ્રેન્ટ ક્રૂડ $100ને પાર, વૈશ્વિક સ્તરે ભયાનક મોંઘ…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in Business
0 0
0
ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું: બ્રેન્ટ ક્રૂડ $100ને પાર, વૈશ્વિક સ્તરે ભયાનક મોંઘ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Donald Trump on Iran war : બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં 7%નો જંગી ઉછાળો આવતા કિંમત $100 પ્રતિ બેરલને પાર પહોંચી છે. કિંમતો ઘટાડવા માટે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા 40 કરોડ બેરલ તેલ છોડવાના નિર્ણય છતાં ભાવ કાબૂ બહાર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર સંપૂર્ણ ઠપ થતા સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. પર્સિયન ગલ્ફ અને હોર્મુઝમાં ત્રણ જહાજો પર પ્રોજેક્ટાઈલ હુમલા થતા જોખમ વધ્યું છે. 

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઘટાડવા માટે 40 કરોડ બેરલનો સ્ટોક ખુલ્લો મુકવાના નિર્ણય છતાં આજે 12 માર્ચે ક્રૂડ ઓઈલની કિંમતોમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ઈરાન-અમેરિકા યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $100 પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યું છે, જ્યારે WTI ક્રૂડ પણ $94 પર પહોંચ્યું છે.

શા માટે અચાનક કિંમતો આસમાને?

નિષ્ણાતોના મતે, માત્ર તેલનો જથ્થો બજારમાં લાવવાથી સમસ્યા હલ નહીં થાય. સૌથી મોટો પડકાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં સર્જાયેલો ઈરાની અવરોધ છે. આ રૂટ પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે અને વિશ્વનો મોટાભાગનો રિફાઈન્ડ ઓઈલ તથા જેટ ફ્યુઅલનો જથ્થો અહીંથી જ પસાર થાય છે. હાલમાં અહીં ટેન્કરોની અવરજવર સંપૂર્ણપણે બંધ હોવાથી વૈશ્વિક સપ્લાય ખોરવાઈ ચુક્યો છે. 

યુદ્ધ લંબાવાની ભીતિ

બંને દેશો હાલ વાટાઘાટોના મૂડમાં જણાતા નથી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઈરાને યુદ્ધવિરામ માટે શરત મૂકી છે કે અમેરિકા અને ઇઝરાયલ ભવિષ્યમાં તેના પર હુમલો નહીં કરે તેવી ખાતરી આપે અને નુકસાનનું વળતર ચૂકવે. જોકે, અમેરિકા આ શરતો સ્વીકારે તેવી શક્યતા નહિવત છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) માંથી આશરે 17.2 કરોડ બેરલ તેલ છોડવાના સંકેત આપ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…
Business

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

March 12, 2026
યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …
Business

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

March 12, 2026
ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …
Business

ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …

March 12, 2026
Next Post
અમરેલીના બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ ધરાશાયી, 5 લાખનો ખર્ચો પાણીમાં | Savarkundla Badh…

અમરેલીના બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ ધરાશાયી, 5 લાખનો ખર્ચો પાણીમાં | Savarkundla Badh...

પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા | T…

પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા | T...

વડોદરામાં ગોલ્ડન બ્રિજ પાસે સર્વિસ રોડ પર દારૂનું કટીંગ કરતા 4 ખેપિયા પકડાયા : 23 લાખનો દારૂ, ટ્રક અ…

વડોદરામાં ગોલ્ડન બ્રિજ પાસે સર્વિસ રોડ પર દારૂનું કટીંગ કરતા 4 ખેપિયા પકડાયા : 23 લાખનો દારૂ, ટ્રક અ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ | gujarat heavy rain …

ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ | gujarat heavy rain …

8 months ago
જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા

જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા

7 months ago
સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 696.6 બિલિયન ડોલરે પહોંચ્યું | in…

સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 696.6 બિલિયન ડોલરે પહોંચ્યું | in…

2 months ago
અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર | …

અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News