gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે… | Soni…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in INDIA
0 0
0
ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે… | Soni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sonia Gandhi vs Shashi Tharoor on Iran: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તથા સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓના મંતવ્યોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. સોનિયા ગાંધીએ સરકારની ટીકા કરતા આ વલણને ‘નૈતિક પતન’ ગણાવ્યું, જ્યારે સાંસદ શશી થરૂરે તેને એક જવાબદાર અને સુનિયોજિત કૂટનીતિ ગણાવી સરકારનો બચાવ કર્યો છે.

સરકારના મૌન પર સોનિયા ગાંધીના પ્રહાર

સોનિયા ગાંધીએ એક લેખ દ્વારા સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઈરાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન અને એક રાષ્ટ્રાધ્યક્ષની હત્યા જેવા ગંભીર મામલે નવી દિલ્હીનું મૌન ભારતની વિદેશ નીતિની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરે છે. તેમણે સરકારને આડે હાથ લેતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ છતાં ભારત સરકાર દ્વારા તેની નિંદા ન કરવી તે આશ્ચર્યજનક છે. જોકે, શશી થરૂરે સોનિયા ગાંધીના આ તર્કને ફગાવતા જણાવ્યું છે કે, દરેક પરિસ્થિતિમાં જાહેરમાં નિંદા કરવી એ જ એકમાત્ર વિકલ્પ નથી હોતો. થરૂરના મતે ભારતનું આ મૌન કોઈ નબળાઈ નથી, પરંતુ રાષ્ટ્રીય હિતોની રક્ષા માટેનો એક વ્યાવહારિક અને વ્યૂહાત્મક નિર્ણય છે.

આ પણ વાંચો: ભારત પાસે પણ છે હોર્મુઝ સ્ટ્રેટ જેવો ‘ચોક પોઈન્ટ’! દુનિયાનો 25 ટકા વેપાર ઠપ કરવાની તાકાત

શશી થરૂરના તર્ક અને ભારતના વ્યૂહાત્મક હિતો

શશી થરૂરે ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતોનો હવાલો આપતા સમજાવ્યું કે, અખાતી દેશો સાથે ભારતનો વાર્ષિક 200 અબજ ડૉલરનો વેપાર છે અને ત્યાં 90 લાખ ભારતીયો વસે છે. વળી, ભારતની ઊર્જા જરૂરિયાતો પણ આ વિસ્તાર પર નિર્ભર છે. આવી સ્થિતિમાં કોઈ પણ એક પક્ષનો ખુલ્લેઆમ વિરોધ કરવો ભારત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા સાથેના સંરક્ષણ અને તકનીકી સંબંધો તેમજ ચીન જેવા પડકારોને જોતા સંતુલન જાળવવું અનિવાર્ય છે. થરૂરે ઈતિહાસ યાદ અપાવતા કહ્યું કે ભૂતકાળમાં પણ ભારતે સોવિયત સંઘ જેવા મિત્ર દેશોના હિતમાં અનેકવાર મૌન ધારણ કર્યું છે, જે કૂટનીતિનો જ એક ભાગ છે.

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે... 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મને ધક્કો માર્યો, લાત મારી…’ હાર બાદ મમતા બેનરજીનો ભાજપ પર ગંભીર આક્ષેપ | BJP Sweeps West Bengal …
INDIA

‘મને ધક્કો માર્યો, લાત મારી…’ હાર બાદ મમતા બેનરજીનો ભાજપ પર ગંભીર આક્ષેપ | BJP Sweeps West Bengal …

May 4, 2026
બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ, માત્ર ૬ માં ઇન્ડિયા ગઠબંધન | Trinamool’s stronghol…
INDIA

બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ, માત્ર ૬ માં ઇન્ડિયા ગઠબંધન | Trinamool’s stronghol…

May 4, 2026
૧૯૫૭માં ડાબેરી શાસનની કેરલથી શરુઆત અને કેરલથી અંત, ચૂંટણી પરિણામોએ દેશની રાજકીય ભૂગોળ બદલી | In 1957…
INDIA

૧૯૫૭માં ડાબેરી શાસનની કેરલથી શરુઆત અને કેરલથી અંત, ચૂંટણી પરિણામોએ દેશની રાજકીય ભૂગોળ બદલી | In 1957…

May 4, 2026
Next Post
ભારત પાસે પણ છે હોર્મુઝ સ્ટ્રેટ જેવો ‘ચોક પોઈન્ટ’! દુનિયાનો 25 ટકા વેપાર ઠપ કરવાની તાકાત | india and…

ભારત પાસે પણ છે હોર્મુઝ સ્ટ્રેટ જેવો 'ચોક પોઈન્ટ'! દુનિયાનો 25 ટકા વેપાર ઠપ કરવાની તાકાત | india and...

વડોદરામાં બાકી મિલકત વેરો ભરપાઈ કરવાનો સમય અને વળતર યોજનાનો લાભ તા.31 માર્ચ સુધી | Time to pay outst…

વડોદરામાં બાકી મિલકત વેરો ભરપાઈ કરવાનો સમય અને વળતર યોજનાનો લાભ તા.31 માર્ચ સુધી | Time to pay outst...

વડોદરા કોર્પોરેશન દ્વારા ‘વન ડે’-‘વન રોડ’ પ્રોગ્રામ હેઠળ રસ્તા ડિવાઇડરની સફાઈ અને દબાણ હટાવ ઝુંબેશ |…

વડોદરા કોર્પોરેશન દ્વારા 'વન ડે'-'વન રોડ' પ્રોગ્રામ હેઠળ રસ્તા ડિવાઇડરની સફાઈ અને દબાણ હટાવ ઝુંબેશ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …

જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …

3 days ago
હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

3 months ago
ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ ફરજિયાત પણ અસ્પષ્ટતા હોવાથી મૂંઝવણ | Gujarat universit…

ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ ફરજિયાત પણ અસ્પષ્ટતા હોવાથી મૂંઝવણ | Gujarat universit…

6 months ago
સાબરકાંઠાના વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું, સગીર યુવતીના પરિવારે યુવકના મકાનમાં કરી ત…

સાબરકાંઠાના વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું, સગીર યુવતીના પરિવારે યુવકના મકાનમાં કરી ત…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News