gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈલેક્ટ્રીક વાહનો સસ્તા મળશે ! બેટરી બનાવતા સામાન પર કસ્ટમ ડ્યુટીમાં રાહતની કેન્દ્રની જાહેરાત | Budge…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in Business
0 0
0
ઈલેક્ટ્રીક વાહનો સસ્તા મળશે ! બેટરી બનાવતા સામાન પર કસ્ટમ ડ્યુટીમાં રાહતની કેન્દ્રની જાહેરાત | Budge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026-27 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને સંસદમાં રજૂ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં મોટર વાહન ઉદ્યોગને મોટી રાહત મળી છે. ઈલેક્ટ્રીક વાહન (EV)નું ઉત્પાદન કરનારી કંપનીઓને બજેટમાં મોટી આશા હતી, જેને ધ્યાને લઈને સરકારે બેટરીમાં ઉપયોગ થતા સામાન પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવાની જાહેરાત કરી છે. આ સાથે હવે ઈલેક્ટ્રીક વાહનોમાં ઘટાડો થવાની સંભાવના છે.

લિથિયમ-આયન સેલ બનાવવાના સાધનો પર રાહત

નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું છે કે, ‘હું એવો પ્રસ્તાવ રજૂ કરું છું કે, બેટરી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ‘લિથિયમ-આયન સેલ’ માટે જે મશીનો અને મૂડીગત માલસામાન પર અગાઉથી જ કસ્ટમ ડ્યુટીમાં છૂટ મળે છે, તેવી જ છૂટ હવે ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’માં વપરાતા લિથિયમ-આયન સેલ બનાવવાના સાધનો પર પણ આપવામાં આવશે. આ ઉપરાંત, સોલર ગ્લાસ બનાવવામાં કામ આવતા સોડિયમ એન્ટિમોનેટની આયાત પર પણ મૂળ કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે.’

ઉલ્લેખનીય છે કે, ‘લિથિયમ-આયન સેલ’નો ઉપયોગ ઘણી વધુ શક્તિશાળી સેલ ભેગા કરીને મોટી બેટરી બનાવવામાં આવે છે. જ્યારે ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’ એવી ટેકનોલોજી છે, જેમાં તેનો ઉપયોગ માત્ર વાહનોમાં જ નહીં, પરંતુ મોટા પાયે વીજળીનો સંગ્રહ કરવા માટે થાય છે.

આ પણ વાંચો : સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી… બજેટ 2026ની 15 મોટી વાતો

બંને ટેકનોલોજી શું છે?

લિથિયમ-આયન સેલ મોટાભાગે ઈલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગ થતી મુખ્ય ટેકનોલોજી છે. આમાં ઈલેક્ટ્રીક વાહનો અને પ્લગ-ઈન હાઈબ્રિડ સામેલ છે. કારણ કે તેની એનર્જી ડેન્સિટી વધુ હોય છે. આ ઉપરાંત તે હળવા હોવાની સાથે વધુ સમય સુધી ચાલે છે.

સસ્તી બેટરી થતા સસ્તા થશે EV

બજેટમાં આ જાહેરાતથી સ્પષ્ટ છે કે, બેટરી સસ્તી થશે, જેના કારણે ઈલેક્ટ્રીક વાહનોના કિંમત પર પણ અસર પડશે. ઈલેક્ટ્રીક વાહનોમાં ઉપયોગ થતી બેટરીનો ખર્ચ અને કિંમત વધુ હોય છે, જેના કારણે વર્તમાનમાં ઈવી મોંઘા ભાવે વેંચાય છે. તેથી જ બેટરીની કિંમત ઘટવાથી ઈલેક્ટ્રીક વાહનોની કિંતમાં ઘટાડો થશે.

લિથિયમ-આયન સેલ બનાવવામાં ઉપયોગ થતા કેપિટલ ગુડ્સ પરની કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવાથી ભારતમાં બેટરી બનાવવાની ખર્ચમાં ઘટાડો થશે. આનાથી બેટરી ઉત્પાદન કરનારાઓ સેલ આયાત કરાવાના બદલે દેશમાં જ ફેક્ટ્રીઓ સ્થાપીને સેલનું ઉત્પાદન કરી શકશે. બજેટમાં આ રાહતની જાહેરાતથી ઈલેક્ટ્રીક વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો : બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઇંધણ સસ્તું થશે

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…
Business

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

March 25, 2026
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…
Business

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

March 25, 2026
Next Post
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ: મુ…

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ: મુ...

Budget 2026: શેરબજારમાં રોકાણ કરનારાને મોટો ફાયદો, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ | Budget 2026: Share …

Budget 2026: શેરબજારમાં રોકાણ કરનારાને મોટો ફાયદો, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ | Budget 2026: Share ...

અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી ખાતે '૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

8 months ago
પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

8 months ago
ખોટા સહી સિક્કાના આધારે પાંચ આધાર કાર્ડ અપલોડ થયા હતા | Five Aadhaar cards were uploaded based on fa…

ખોટા સહી સિક્કાના આધારે પાંચ આધાર કાર્ડ અપલોડ થયા હતા | Five Aadhaar cards were uploaded based on fa…

8 months ago
હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News