gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે, અમદાવાદમાં મોડેલ, આઈકોનિક રોડ બનાવવા ૩૩૫ કરોડ ખર્ચાશે | Th…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે, અમદાવાદમાં મોડેલ, આઈકોનિક રોડ બનાવવા ૩૩૫ કરોડ ખર્ચાશે | Th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,19
મે,2026

વર્ષ-૨૦૩૦ના કોમન વેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદને નવી અર્બન
ઓળખ મળે એ પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા ૩૩૫ કરોડના ટેન્ડર મંજૂર
કરવામા આવ્યા છે. શહેરમાં ૧૦.૨૩ કિલોમીટર લંબાઈમાં ઓગણજ સર્કલ થઈ અખબારનગર રોડ થઈ
દધીચી બ્રિજ સુધી ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે. ૫૦ કિલોમીટરથી વધુ
લંબાઈમાં મેટ્રો કનેકટિવીટી
,સ્પોર્ટસ
થીમ આધારીત આયોજનથી પીપલ ફ્રેન્ડલી રોડ બનાવાશે તેવો દાવો રોડ પ્રોજેકટ વિભાગ
દ્વારા કરવામા આવ્યો છે.

થલતેજ ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ અને હેલ્મેટ સર્કલથી વિજય
ચાર રસ્તા સુધી ૩.૪૦ કિલોમીટર લાંબો મેટ્રો પ્રિસિંકટ રોડ બનાવાશે. ચીમનભાઈ
ફલાયઓવરબ્રિજ  એઈસી ક્રોસ રોડથી મોટેરા
ક્રોસ રોડ તથા મોટેરા ક્રોસ રોડથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વિશ્વકર્મા મેટ્રો
સ્ટેશન સુધી ૪.૨૦ કિલોમીટર લાંબો સ્પોટર્સ થીમ આધારિત રોડ બનાવાશે.વિજય ચાર
રસ્તાથી જુની પાસપોર્ટ ઓફિસ અને સેપ્ટ ચાર રસ્તાથી કોમર્સ છ રસ્તા સુધી ૧.૭૦
કિલોમીટર લંબાઈનો એજયુકેશનલ નોલેજ સોસાયટી રોડ તેમજ આશ્રમ રોડથી પશ્ચિમ
રિવરફ્રન્ટને જોડતા વિવિધ એન્ટ્રી પોઈન્ટ સુધી ૧.૩૦ કિલોમીટરનો કનેકટિવીટી કોરીડોર
બનાવાશે.રિવરફ્રન્ટ એન્ટ્રી પોઈન્ટમાં નવા વાડજ
, ઉસ્માનપુરા,
ઉસ્માનપુરા ગાર્ડન , બાટા
જંકશન
, વલ્લભસદન
તથા એલિસબ્રિજનો સમાવેશ કરવામા આવ્યો છે.કામગીરી હાલ પ્રગતિમા હોવાનુ તંત્રનુ
કહેવુ છે.

લોકોને શું સુવિધા મળશે?

આ પ્રકારના રોડના આયોજનથી લોકોને મુખ્ય કેરેજ વે ઉપરાંત
રાહદારીઓ માટે ફૂટપાથ
, સાયકલ
ટ્રેક
,ઓટો
રીક્ષા સ્ટેન્ડ
, બેસવાની
સુવિધા
, લેન્ડસ્કેપ, પ્લાન્ટેશન,બાળકો માટે પ્લે
એરીયા
, રમતગમતની
સિધ્ધિઓ દર્શાવતા આર્ટ ઈન્સ્ટોલેશન
,પેનલ પણ
મુકવામા આવશે.

એન.સી.સી.ચોકથી મીઠાખળી સર્કલ સુધી રોડ ડેવલપ કરાશે

૬.૬૦ કિલોમીટર લંબાઈમાં લો-ગાર્ડન આસપાસનો રોડ ડેવલપ કરવામા
આવી રહયો છે. આ ઉપરાંત એન.સી.સી.ચોકથી માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ થઈ જલારામ અંડરપાસ
રોડ
, જીઆઈસીએઈથી
પંચવટી સર્કલ રોડ
, મીઠાખળી
ક્રોસ રોડથી માઉન્ટ કાર્મેલ સ્કૂલ
,
કોમર્સ છ રસ્તાથી મીઠાખળી સર્કલ સુધી રૃપિયા ૯૯.૯૦ કરોડના ખર્ચથી રોડ ડેવલપ
કરવામા આવશે.આ પ્રોજેકટ હેઠળ પાર્કિંગ
,પ્લાન્ટેશન
સાથેનો વોકવે તેમજ નવા લાઈટ પોલ જેવી સુવિધા ઉભી કરવામા આવી રહી છે.

છ કિલોમીટર લંબાઈના બે નવા આઈકોનિક રોડ બનાવાશે

વર્ષ-૨૦૨૧થી ૨૦૨૬ની ટર્મમા શહેરમાં ૧૮ કિલોમીટર લંબાઈના છ
રોડ આઈકોનિક બનાવવા મંજૂરી અપાઈ હતી.જેની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત પકવાન
જંકશનથી માનસી સર્કલ થઈ કેશવબાગ જંકશન રોડ તથા એરપોર્ટથી ડફનાળા જંકશન જેવા વધુ છ
કિલોમીટર લાંબા આઈકોનિક રોડ બનાવાશે.આઈકોનિક રોડ માટે રુપિયા ૪૮૪ કરોડના અલગ અલગ
ટેન્ડર કરવામા આવ્યા છે.

મોડેલ રોડ કયાં-કયાં બનશે

કેસર વાટિકા બંસરી સર્કલથી રીંગરોડ,નાના ચિલોડાથી
કરાઈ રીંગ રોડ
, કેસર
સર્કલથી  નેશનલ હેન્ડલૂમ રોડ
, સોનીની ચાલીથી
ઓઢવ ફાયર સ્ટેશન થઈ સરદાર પટેલ રીંગ રોડ
,
જડેશ્વર ચાર રસ્તાથી એસ.પી.રીંગ રોડ,
ચાણકયપુરીથી રન્નાપાર્ક,
પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી એસ.જી.હાઈવે સુધી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
રાજકોટમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો | A young man seriously inj…

રાજકોટમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો | A young man seriously inj...

8 વર્ષમાં લિથિયમની આયાત દસ ગણી વધી | Lithium imports increased tenfold in 8 years

8 વર્ષમાં લિથિયમની આયાત દસ ગણી વધી | Lithium imports increased tenfold in 8 years

માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની 100 કંપનીઓમાં ભારતની એક પણ નહીં | Not a single Indian company is amon…

માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની 100 કંપનીઓમાં ભારતની એક પણ નહીં | Not a single Indian company is amon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand…

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand…

6 months ago
ગીતા મંદિર એસટી સ્ટેન્ડ રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો | Ewe chon uwei ewe rickshaw a…

ગીતા મંદિર એસટી સ્ટેન્ડ રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો | Ewe chon uwei ewe rickshaw a…

9 months ago
શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n…

શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n…

10 months ago
લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ | red chilli prices double low…

લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ | red chilli prices double low…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News