gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બસમાં લગભગ 50 જેટલા લોકો હતા, મૃત્યુઆંક વધી શકે

– જૈસલમેરથી જોધપુર જતી બસમાં અચાનક જ આગ લાગી અને મુસાફરો કંઇ સમજે તે પહેલા કાળનો કોળિયો બન્યાં

જૈસલમેર : રાજસ્થાનના જૈસલમૈરમાં બપોરે એક ખાનગી બસમાં આગ લાગતા ૧૯ લોકોના દર્દનાક મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ બસ જૈસલમેરથી જોધપુર આવી રહી હતી. તે સમયે બપોરે લગભગ ત્રણ  વાગે થઈયાત ગામની જોડે બસના પાછલા ભાગમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. ડ્રાઇવરે બસને રસ્તાના કિનારે લઈ જઈ રોકવાનો પ્રયત્ન કર્યો. 

આમ છતાં પળભરમાં આગે આખા વાહનને ઝપેટમાં લઈ લીધું. બસ ગણતરીની ક્ષણોમાં આગના ગોળામાં રૂપાંતર પામી. 

આ કરુણાંતિકા અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક જાણકારી મુજબ આ દુર્ઘટનામાં કેટલાય મુસાફરો દાઝીને મૃત્યુ પામ્યા છે. 

જૈસલમેરના જિલ્લા કલેક્ટર પ્રતાપસિંહે આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સંલગ્ન અધિકારીઓને તત્કાળ રાહત તેમજ તબીબી સહાય સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે દાઝેલાઓને જવાહર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જોધપુર જઈ રહેલી બસમાં લગભગ પચાસેક મુસાફરો સવાર હતા. આ જોતાં મૃત્યુઆંક હજી પણ વધી શકે છે. આ બનાવના પગલે રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા ખાસ વિમાનથી જૈસલમેર પહોંચ્યા હતા. 

તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે જૈસલમેરમાં બસમાં લાગેલી આગની ઘટના હૃદયવિદારક છે. આ દુઃખદ ઘટનાનો ભોગ બનેલા મૃતકોના કુટુંબીજનો પ્રત્યે મારી સંવેદના છે. ઇજાગ્રસ્તોને દરેક પ્રકાસની સહાય પૂરી પાડવાની સૂચના આપી દેવાઈ છે. પોલીસે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન જેમ્સ જ્વેલરી નિકાસ 3.66% વધી 14 અબજ ડોલર | Gems and jewellery expor…

નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન જેમ્સ જ્વેલરી નિકાસ 3.66% વધી 14 અબજ ડોલર | Gems and jewellery expor...

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા રવિ કૃષિ મેળાનો ફિયાસ્કો | Fiasco of the Ravi Krishi Mela he…

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા રવિ કૃષિ મેળાનો ફિયાસ્કો | Fiasco of the Ravi Krishi Mela he...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદરમાં P.F. હડપ કરી જનારો શખ્સ 28 વર્ષે અમદાવાદમાંથી પકડાયો

10 months ago
જામનગર નજીક બાલાચડી પાસે બાવળની ઝાળીમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો | The body of an uniden…

હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic …

1 year ago
જામનગર પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન 4 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Jamnagar Poli…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News