gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉતરાયણ પર્વના 5 દિવસમાં કાતિલ દોરીથી 71 પક્ષી ઇજાગ્રસ્ત – 2નાં મોત | 71 birds injured by deadly rope…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
ઉતરાયણ પર્વના 5 દિવસમાં કાતિલ દોરીથી 71 પક્ષી ઇજાગ્રસ્ત – 2નાં મોત | 71 birds injured by deadly rope…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રણ ઘુવડ વન વિભાગની કચેરીમાં સારવાર હેઠળ

કરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત કબુતર, કોમડક, હોલો, ટીટોડી, પોપટ સહિતના ૬૯ પક્ષીઓને નવજીવન મળ્યું

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૧થી ૧૫ જાન્યુઆરી દરમિયાન ખેરાળી રોડ સ્થિત સારવાર કેન્દ્ર પર કુલ ૭૧ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. સૌથી વધુ ૩૯ પક્ષીઓ માત્ર ૧૪ જાન્યુઆરી એટલે કે ઉતરાયણના દિવસે જ દોરીથી ઈજાગ્રસ્ત થઈને આવ્યા હતા. આ સેવાકીય યજ્ઞામાં જીવદયા ટ્રસ્ટના યુવાનો અને વન વિભાગના સ્ટાફે ખડેપગે રહી પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું હતું.

સારવાર કેન્દ્ર પર કબૂતર, કોમડક, હોલો, ટીટોડી, ઘુવડ, પોપટ, સમડી અને આઈબીસ જેવા પક્ષીઓને ઈજા પહોંચતા લાવવામાં આવ્યા હતા. કમનસીબે, ગંભીર ઈજાના કારણે ૦૨ પક્ષીઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય તમામ પક્ષીઓ હાલ વન વિભાગની કચેરી ખાતે સારવાર હેઠળ છે. આ પક્ષીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને ફરીથી ખુલ્લા આકાશમાં મુક્ત કરવામાં આવશે. નોંધનીય છે કે, પક્ષીઓને બચાવવાની આ કામગીરી પક્ષીપ્રેમીઓ માટે આશીર્વાદરૃપ સાબિત થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
વાયદા બજારમાં ચાંદી નવી રેકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ 4000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | Silver h…

વાયદા બજારમાં ચાંદી નવી રેકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ 4000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | Silver h...

‘મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા..’ પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશવાપસી માટે અપીલ | sarabj…

'મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા..' પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશવાપસી માટે અપીલ | sarabj...

સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE | cbse new ru…

સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE | cbse new ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 …

1 month ago
વડોદરામાં મતદાન પૂર્વે પોલીસ અને અર્ધ લશ્કરી દળોની ફૂટમાર્ચઃફાયરબ્રિગેડે તમામ બૂથનું ચેકિંગ કર્યું |…

3 months ago
આઇપીએસના વહીવટદાર સાથે મળી દિર્ઘાયુ વ્યાસે કરોડો રૂપિયા ખંખેર્યા! | Dirghayu vyas has operated crime…

9 months ago
ધો.10-12ની બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં મોટા ફેરફાર, જુઓ નવા પ્રશ્નપત્રના નમૂના | Changes have b…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News