gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in INDIA
0 0
0
રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇરાન તરફથી કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરાઈ નથી

સમજૂતીના સંકેત છતાં ઇરાનમાં હજી પણ લોકોને વિશ્વાસ નથી કે સમજૂતી થશે, મને નથી લાગતું કે તત્કાળ કોઈ સમજૂતી સધાશે મને તેમની પર વિશ્વાસ નથી : સાદગી

નવી દિલ્હી: ઇરાન સાથેની શાંતિ સમજૂતી હવે અણી ઉપર આવી ગઈ છે. અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રવિવારે (અમેરિકી સમય પ્રમાણે)ને સમજૂતી ઉપર હસ્તાક્ષર થઇ જશે જ્યારે ઇરાને રવિવારના ટાઈમિંગ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આમ છતાં ટ્રમ્પે તેનો દાવો ફરીવાર કરતાં કહ્યું હતું કે રવિવારે જ ડીલ થઇ જવી જોઇએ. થશે પણ ખરી, નહીં તો અંતિમ વિકલ્પ વિચારાશે. તેની નોબત ન આવે તો સારૂં.

સમજૂતી અંગે જુદા જુદા દાવા થઇ રહ્યા છે. આ મામલામાં ટ્રમ્પ તેમજ મધ્યસ્થીની મુખ્ય ભૂમિકા ભજવનારાં પાકિસ્તાનનું કહેવું છે કે આગામી ૨૪ કલાકમાં આ ડીલ થઇ જ જશે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ આ બહુ વિશ્વાસપૂર્વક કહે તો છે પરંતુ તેમના ઉચ્ચ અધકારીઓ કહે છે કે આ ઇલેક્ટ્રોનિક સાઇન પછી બંને પક્ષો વચ્ચે ટેકનિકલ સ્તરની લાંબી વાતચીતનો દોર શરૂ થશે. આ વાતચીત આશરે ૬૦ દિવસ સુધી આવે તેવી સંભાવના છે. તેમાં મુખ્યરૂપે ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા થશે. જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો વિવાદ હંમેશા માટે ઉકેલી શકાય.

બીજી તરફ ઇરાને આ મુદ્દે થોડું સંભાળીને નિવેદન આપ્યું છે. ઇરાનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ કહ્યું ઃ આપણે આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવા માટે સટીક સમય સુધી રાહ જોવી જોઇએ. તે કાલે (રવિવારે) નહીં થાય, પરંતુ હવે પછીના દિવસોમાં તે થઇ શકે. કારણ કે બીજો પક્ષ (અમેરિકા) પોતાનાં નિવેદનોનો પ્રવાહ સતત બદલતો રહે છે. તેથી તે અંગે કોઈપણ ટીકા કરવામાં અમારે સાવધાની રાખવી પડે.

નિરીક્ષકો કહે છે કે અમેરિકા ઇરાન વચ્ચે મંત્રણાની તારીખ અંગે ભલે મતભેદ હોય પરંતુ આગામી થોડા દિવસોમાં સમજૂતી થઇ જશે તે નક્કી લાગે છે.

બીજી તરફ ટ્રમ્પ રવિવારે જ સમજૂતી સાધવા અંગે મક્કમ છે. તે સમજૂતી પછી સ્ટ્રેઇટ્સ ઓફ હોર્મુઝ દરેક માટે ખોલવામાં આવશે તેમ પણ કહ્યું છે.

આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે ૮મી એપ્રિલે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થયા પછી બંને દેશો વચ્ચે સીધુ યુદ્ધ થંભ્યું તો જરૂર છે. તે પછી જ પ્રમુખ ટ્રમ્પે સતત કહી રહ્યા છે કે બંને દેશ સમજૂતીની તદ્દન નજીક છે. જો કે આ પૂર્વે કેટલાયે દોરની મંત્રણા યોજાઈ હતી. જે કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ.

દરમિયાન ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાને ગતવર્ષે ઇઝરાયલે શરૂ કરેલાં આ ૧૨ દિવસનાં યુદ્ધની પહેલી વરસીએ ઇરાનીઓની એકતા અને મજબૂતીની પ્રશંસા કરી હતી. તેમજ સરકારી ન્યૂઝ એજન્સી ઇર્ના દ્વારા અપાયેલા રાષ્ટ્રજોગ સંદેશામાં યુદ્ધ દરમિયાન માર્યા ગયાલેઆોને સૌથી પહેલાં શ્રદ્ધાંજલી આપી હતી.

આ સાથે એક નક્કર વાસ્તવિક્તા પણ બહાર આવી છે કે વૉશિંગ્ટન અને ઇસ્લામાબાદના શાંતિ સમજૂતીની નજીક બંને દેશો પહોંચી ગયા છે. તેવા સંદેશા છતાં ઇરાનમાં લગભગ તમામ ઇરાનીઓ વિશ્વાસ નથી રાખતા કે ટૂંક સમયમાં જ આખરી ડીલ થઇ જશે. તહેરાનમાં લોકો માર્ગો ઉપર પણ તેમ કહેતા સાંભળવા મળ્યા છે કે આ મંત્રણા ફળદાયી રહેવા સંભવ નથી. સમાચાર એજન્સી એ.એફપી ૪૯ વર્ષના સઇદ સાદગીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે તત્કાળ કોઈ ડીલ થશે. મને તેમની (અમેરિકાની) વાતો ઉપર વિશ્વાસ નથી. ટૂંકમાં ઇરાનમાં અવિશ્વાસનું વાતાવરણ પ્રસરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે 'ડીલ' બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C...

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે 'જેકપોટ', સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe...

‘મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ..’ ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્ય…

'મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ..' ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના ધ્રોલમાંથી PGVCLના 11 ગાળાના 1200 મીટર વિજ વાયરની તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ…

જામનગર જિલ્લાના ધ્રોલમાંથી PGVCLના 11 ગાળાના 1200 મીટર વિજ વાયરની તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ…

10 months ago
નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું | Illegal construction on munic…

નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું | Illegal construction on munic…

8 months ago
અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે

અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે

7 months ago
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News