gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેસ બિલ બાકીનો મેસેજ મોકલી સાયબર ગઠિયાઓની છેતરપિંડી | cyber crime for gas bill

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
ગેસ બિલ બાકીનો મેસેજ મોકલી સાયબર ગઠિયાઓની છેતરપિંડી | cyber crime for gas bill
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.17 ગેસ બિલ બાકી છે તેવો મેસેજ મોકલી સાયબર ગઠિયાઓએ કારેલીબાગ વિસ્તારના રહીશના એકાઉન્ટમાંથી રૃા.૧૨.૮૧ લાખ બારોબાર ઉપાડી ઠગાઇ કરી  હતી.

કારેલીબાગ જલારામ મંદિર પાસે આવેલી પ્રતિક્ષા સોસાયટીમાં રહેતા વંદનાબેન દિનેશભાઇ મહાડિકે વડોદરા શહેર સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧૨ જૂનના રોજ સાંજે મારા પતિના વોટ્સએપ નંબર પર એક મેસેજ આવ્યો હતો અને તમારુ ગેસ બિલ ભરાયું નથી, સાંજ સુધી નહી ભરો તો ગેસ કનેક્શન ડિસકનેક્ટ કરવામાં આવશે તેમ જણાવી વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું.

મારા પતિએ આપેલ નંબર પર ફોન કર્યો તો લાગ્યો ન હતો પરંતુ સામેથી આવેલા એક ફોન પર પતિએ બિલ ભર્યુ છે તેમ જણાવતા સામેથી કહ્યુ એક ફાઇલ વોટ્સએપ પર મોકલી છે તેને ખોલો. અમે  ફાઇલ ઓપન કરવાનો પ્રયત્ન કર્યો પણ ખૂલતી ન  હતી જેથી સામેથી એક વીડિયોકોલ આવ્યો હતો અને સુચના મુજબ કરતા ગેસબિલ અપડેટ થયેલું જણાયું હતું. સામેથી એમ કહ્યું કે રૃા.૧૨ ભરો તો નવા બિલમાં પરત આવી જશે અને કાર્ડ નંબર તેમજ સીવીસી નંબરની માહિતી માંગી હતી. જો કે ફ્રોડ લાગતા અમે વિગતો ભરી ન હતી અને તેમણે જણાવ્યા મુજબની દેખાતી એપ્લિકેશન પણ બંધ કરી દીધી હતી.

થોડા સમયમાં અલગ અલગ નંબરો પરથી ફોન આવતા ફોન સ્વિચ ઓફ પણ કરી દીધો હતો. બાદમાં રાત્રે ૧૦ વાગે ફોન ચાલુ કરતાં અલગ અલગ બેંક ટ્રાન્ઝેક્સનના ઓટીપી આવ્યા  હતાં અને આરબીએલ બેંન્કનો એક મેસેજ આવ્યો હતો જેમાં અમારા બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૃા.૧૨.૮૧ લાખ ઉપડી ગયા હોવાનો ઉલ્લેખ હતો. અમે તુરંત જ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ આપતા કુલ રૃા.૩.૦૫ લાખ રિફંડ મળ્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ | FIR against jil…

ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ | FIR against jil...

ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી | The level of Narmada Dam has increased due to th…

ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી | The level of Narmada Dam has increased due to th...

નોકરીના પ્રમોશનની ખુશીમાં યોજાયેલી દારૃની મહેફિલ પર દરોડો | Raid on a liquor party held to celebrate…

નોકરીના પ્રમોશનની ખુશીમાં યોજાયેલી દારૃની મહેફિલ પર દરોડો | Raid on a liquor party held to celebrate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાયણના પર્વે ઘાયલ પક્ષી કે પ્રાણીઓને બચાવવા 1962 હેલ્પલાઇન પર કરો કોલ, કરુણા અભિયાન શરૂ | Gujara…

ઉત્તરાયણના પર્વે ઘાયલ પક્ષી કે પ્રાણીઓને બચાવવા 1962 હેલ્પલાઇન પર કરો કોલ, કરુણા અભિયાન શરૂ | Gujara…

7 months ago
મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

5 months ago
ટેરિફના કારણે ભારતમાં સસ્તા થઈ શકે છે મોબાઇલ, ફ્રિજ, TV ! જાણો કઈ રીતે | chinese companies offering …

ટેરિફના કારણે ભારતમાં સસ્તા થઈ શકે છે મોબાઇલ, ફ્રિજ, TV ! જાણો કઈ રીતે | chinese companies offering …

1 year ago
ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ | iran war ceasefire Oil…

ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ | iran war ceasefire Oil…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News