gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો | uttarakhand chamol…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in INDIA
0 0
0
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો | uttarakhand chamol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર 

Uttarakhand Chamoli Cloudburst News : ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને આ વખતે ચોમાસાની ઋતુ જાણે ભારે પડી ગઇ હોય એક પછી એક અનેક વિસ્તારોમાં વારંવાર આભ ફાટવા જેવી કુદરતી આફત ત્રાટકી રહી છે. જેના કારણે ભારે વિનાશ વેરાઈ રહ્યો છે અને લોકોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે. ત્યારે ગઇકાલે રાતે ફરી એકવાર ચમોલી જિલ્લામાં જ આભ ફાટવાની ઘટના બની છે. 

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો 2 - image

આ વખતે ક્યાં કુદરતી આફત આવી? 

માહિતી અનુસાર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી બાદ હવે દેવાલના મોપાટામાં આભ ફાટવાની ઘટના બની છે. આ ઘટના બાદથી બે લોકો ગુમ છે જ્યારે સમગ્ર વિસ્તારમાં ઘરોમાં કાટમાળ અને કાદવ ફરી વળ્યો છે. અનેક મકાનોને નુકસાન થયું છે. અનેક પશુ-પ્રાણીઓ પણ કાટમાળ નીચે દટાઈ જતાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા છે. 

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો 3 - image

જિલ્લા અધિકારીએ આપી માહિતી 

જિલ્લા અધિકારી સંદીપ તિવારીનું કહેવું છે કે આ કુદરતી આફતને કારણે બે લોકો ગુમ છે. જેમાં તારા સિંહ અને તેમની પત્નીનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે લોકોને કાટમાળ નીચેથી બચાવવામાં આવ્યા છે જેમની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.     

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો 4 - image

અનેક પશુઓના મૃતદેહ મળ્યા 

આભ ફાટ્યાની ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કાટમાળ હટાવવાની કામગીરી ત્વરિત શરૂ કરી દેવામાં આવી હતી. માહિતી અનુસાર અનેક મકાન અને ગૌશાળાઓ પણ આભ ફાટ્યા બાદ સર્જાયેલી આફતની લપેટમાં આવી ગયા હતા. લગભગ 15-20 પશુઓના મૃતદેહો કાટમાળમાં દટાયેલી હાલતમાં મળી આવતા લોકોમાં શોકનો માહોલ છવાયો હતો. 

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાત ફરી એકવાર બનશે ફિલ્મફેરનો સાક્ષી

ગુજરાત ફરી એકવાર બનશે ફિલ્મફેરનો સાક્ષી

સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણી…

સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરા…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole …

જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole …

6 months ago
રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું – રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન – કોંગ્રેસ.

રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું – રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન – કોંગ્રેસ.

6 months ago
પત્નીએ દર્શન કરવા ગઇ હોવાનું કહેતા પતિએ પાઇપ મારતાં ગંભીર | Ewe mwan mi sakau a atai puluwan mwen me…

પત્નીએ દર્શન કરવા ગઇ હોવાનું કહેતા પતિએ પાઇપ મારતાં ગંભીર | Ewe mwan mi sakau a atai puluwan mwen me…

1 year ago
જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું: 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર | junagadh heavy rain me…

જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું: 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર | junagadh heavy rain me…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News