gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં ગુડી પડવા પૂર્વે ઘટાડો : ક્રૂડ ઉછળી 108 ડોલર ઉપર ગયું | Gold and silver prices fall be…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in Business
0 0
0
સોના-ચાંદીમાં ગુડી પડવા પૂર્વે ઘટાડો : ક્રૂડ ઉછળી 108 ડોલર ઉપર ગયું | Gold and silver prices fall be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ગુડી પડવાના તહેવાર પૂર્વે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધતાં બજારમાં તહેવારની માગ સારી રહેવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. જોકે ગયા વર્ષના ગુડી પડવાના દિવસના ભાવની સરખામણીએ આ વર્ષે ગુડી પડવાના સોનાના ભાવ રૂ.૬૫થી ૬૬ હજાર ઉંચા રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ  ઔંસના ૫૦૧૭થી ૫૦૧૮ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૮૭૪ થઈ ૪૮૭૫થી ૪૮૭૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા હતી. 

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૮૦.૮૨ થી તૂટી ૭૭.૭૭ ડોલર થઈ ૭૭.૮૩થી ૭૭.૮૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫નાં રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૦૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટી રૂ.૨૫૫૦૦૦ રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૮૦૦ ઘટયા હતા. જ્યારે ચાંદીના ભાવ રૂ.૨૫૦૦ તૂટયા હતા. મુંબઈ સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૪૨૫૯ તથા ૯૯૯ના રૂ.૧૫૪૮૭૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટીવગર રૂ.૨૪૯૯૦૭ રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦૦ ઘટી રૂ.૬૭૫૪૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ તૂટી ૨૦૪૬ ડોલર તથા પેલેડીયમના ભાવ ઘટી ૧૫૫૪ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ ૧.૨૯ ટકા માઈનસમાં હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૦૨.૩૭થી ઉછળી બેરલના ઉંચામાં ૧૦૮.૬૦ બોલાયા હતા. ઈરાન યુદ્ધ વકરી રહ્યાના સમાચાર હતા.  ક્રૂડના ઉંચા ભાવના પગલે ભારતના જીડીપી ગ્રોથને ફટકો પડવાની ભીતિ જાણકારો બતાવતા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…
Business

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

June 18, 2026
ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…
Business

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

June 18, 2026
એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…
Business

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

June 18, 2026
Next Post
પચાસ હજાર વહીવટી ચાર્જ વસૂલાયો, કોમો બાય કાફાની ગાર્લીકબ્રેડમાંથી મરેલી માખી નીકળવાની ફરિયાદ | Fifty…

પચાસ હજાર વહીવટી ચાર્જ વસૂલાયો, કોમો બાય કાફાની ગાર્લીકબ્રેડમાંથી મરેલી માખી નીકળવાની ફરિયાદ | Fifty...

સુધારાની હેટ્રિક : સેન્સેક્સમાં ત્રણ દિવસમાં 2140પોઈન્ટનો ઉછાળો : આજે 633 પોઈન્ટ વધ્યા | Hat trick o…

સુધારાની હેટ્રિક : સેન્સેક્સમાં ત્રણ દિવસમાં 2140પોઈન્ટનો ઉછાળો : આજે 633 પોઈન્ટ વધ્યા | Hat trick o...

તિલકનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું, રીક્ષાની તોડફોડ | A fight broke out between two gr…

તિલકનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું, રીક્ષાની તોડફોડ | A fight broke out between two gr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after bike and car collide near…

નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after bike and car collide near…

3 months ago
ભાયલીના શનિદેવ મંદિરમાં બે ચોરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા | theft in bhayali temple

ભાયલીના શનિદેવ મંદિરમાં બે ચોરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા | theft in bhayali temple

1 year ago
પહલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર : અમિત શાહ | 3 terrorists of Pahalgam attack killed: Amit Shah

પહલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર : અમિત શાહ | 3 terrorists of Pahalgam attack killed: Amit Shah

11 months ago
ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી | gujarat hi…

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી | gujarat hi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News