gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરાયણ પહેલા રાજ્યભરમાં પોલીસના દરોડા, અઢી કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી | Uttarayan festi…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
ઉત્તરાયણ પહેલા રાજ્યભરમાં પોલીસના દરોડા, અઢી કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી | Uttarayan festi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chinese Cord Case: ઉત્તરાયણ પર્વને પગલે શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અમદાવાદ SOGએ અઢી કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી પાડી છે. વાપી અને સેલવાસમાં ચાઈનીઝ દોરીનું કનેક્શન સામે આવ્યું છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે. આવી દોરી રાખવી કે વેચવી ગુનો છે.  કારણ કે ચાઈનીઝ દોરીને કારણે વાહનચાલકોના અકસ્માત તેમજ પશુ પક્ષીઓના જીવને પણ જોખમ થતું હોય છે.

ઉતરાણ પર્વમાં ચીનમાંથી આવતી ઘાતક દોરીને કારણે પશુ પક્ષીઓની સાથે નિર્દોષ મનુષ્યના પણ જીવ જઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઉતરાયણ પર્વ પહેલા પોલીસ દ્વારા આ દોરીને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે પરંતુ હવે વેપારીઓ પણ પોલીસને ચકમો આપવા માટે ઉત્તરાયણ પર્વ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવીને સંતાડી રહ્યા છે. ત્યારે હાલ પોલીસ આવા લેભાગુ તત્વોને પકડવા માટે પ્રત્યનો કરી રહ્યું છે. પોલીસે લોકોને ચાઈનીઝ દોરીનો કોઈ ઉપયોગ કે વેચાણ કરતું હોય તો 100/112 નંબર પર માહિતી આપવા અપીલ કરી છે. છેલ્લા સપ્તાહમાં અનેક જગ્યાએ ચાઈનીઝ દોરીનો જથ્થો પકડાયો છે. 

જસદણમાં SOG પોલીસે ચાઈનીઝ દોરીની 55 ફિરકી ઝડપી

જસદણમાં SOG પોલીસે કમળાપુર ગામે દરોડા કરતા ઘરના ખૂણાઓમાં છુપાવેલી 55 નંગ ચાઈનીઝ ફિરકીઓ ઝડપાઇ હતી.પોલીસે બે શખ્સોની ધરપકડ કરી  ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223, 54 અને જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

તારાપુર-વાસદ હાઇવે પર 48 ફીરકી જપ્ત

ગત 18 ડિસેમ્બરના રોજ તારાપુર-વાસદ હાઇવે પર આવેલા બોદાલ ગામના પાટિયા પાસે શખ્સ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 48 ફિરકી સાથે પકડાયો હતો. તારાપુર વાસદ હાઇવે માર્ગ ઉપર આવેલા બોરસદના બોડાલ ગામના પાટિયા નજીક એક શખ્સ ચાઈનીઝ દોરીનું વેચાણ કરવા આવવાનો હોવાની બાતમી બોરસદ શહેર પોલીસને મળી હતી.  પોલીસની ટીમ બોદાલ ગામ નજીક છુટા છવાયા વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન એક શખ્સ બોક્ષ લઈને આવી ચડતા પોલીસે તેને કોડન કરી ઝડપી પાડયો હતો. પોલીસે તેના નામ ઠામ અંગે પૂછતા તે પૂનમભાઈ હિંમતભાઈ તળપદા રહે બોદાલ હોવાનું જણાવ્યું હતું પોલીસે પુઠા નું બોક્સ ખોલીને જોતા અંદરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 48 નંગ ફીરકીઓ મળી આવી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા 48 હજાર જેટલી હતી પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે લઈ ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

528 નંગ રિલનો જથ્થો પકડાયો

17 ડિસેમ્બરે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલ આણંદ તાલુકાના અડાસ ગામની હોટલ નજીક વાસદ પોલીસે વોચ ગોઠવીને ચાઈનીઝ દોરીની ડિલિવરી આપવા આવેલ આણંદના એક શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 528 નંગ ફીરકા સાથે ઝડપી પાડયો હતો પોલીસે કુલ બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેની અંદાજિત કિંમત રૂ. 1,58,400 જેટલી છે.

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ: ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નહીં

13 ડિસેમ્બરના રોજ અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કરતાં આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે સાણંદ, નાની ગોલવાડના રહેવાસી ભીખાભાઈ શાંતીભાઈ રાણા અને તેમના પુત્ર રાજુભાઈ રાણા નળ સરોવર રોડ પર આવેલા ગોરજ ગ્રામ પંચાયત હસ્તકના રણમલગઢ ગામની સીમમાં અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસની ઓરડીઓમાં ચોરીછૂપીથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઉતારીને વેચાણ કરે છે. ચોક્કસ બાતમીના સ્થળે તપાસ કરતાં 39 સીલબંધ બોક્સ મળી આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ 1872 રીલ(રૂ.7,48,800) જપ્ત કરી હતી. આ મામલે પોલીસે ભીખાભાઈ શાંતીલાલ રાણા, તેમના પુત્ર રાજુભાઈ ભીખાભાઈ રાણા અને અશોકભાઈ મુળજીભાઈ ઠાકોર (રહે. હાલ સાણંદ, મુળ રહે.કરકથલ ગામ તા.વિરમગામ) વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
૨૦ લાખની ખંડણી માંગવાના કેસમાં વહીવટદારની દરમિયાનગીરીથી વસ્ત્રાપુર-બોડકદેવ પોલીસનું છલછલાણું | ahmed…

૨૦ લાખની ખંડણી માંગવાના કેસમાં વહીવટદારની દરમિયાનગીરીથી વસ્ત્રાપુર-બોડકદેવ પોલીસનું છલછલાણું | ahmed...

ભાડૂતી માણસો અને સોશ્યલ મીડિયાના ઉપયોગને કારણે મ્યુલ એકાઉન્ટનાે લાભ લેતા વિદેશી આકાઓ મળવા મુશ્કેલ | …

ભાડૂતી માણસો અને સોશ્યલ મીડિયાના ઉપયોગને કારણે મ્યુલ એકાઉન્ટનાે લાભ લેતા વિદેશી આકાઓ મળવા મુશ્કેલ | ...

વડોદરામાં હિટ એન્ડ રન કેસમાં રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન, નશામાં બેફામ કાર ચલાવીને…

વડોદરામાં હિટ એન્ડ રન કેસમાં રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન, નશામાં બેફામ કાર ચલાવીને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ | …

પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ | …

2 weeks ago
સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટથી ઝડપાયો | Accused of kidnapping minor arrested from Rajkot

સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટથી ઝડપાયો | Accused of kidnapping minor arrested from Rajkot

4 months ago
લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…

3 weeks ago
નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી | english medium books no…

નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી | english medium books no…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News