gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in INDIA
0 0
0
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ajay Rai Hospitalized : ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત શિક્ષણ અને તબીબી સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત લથડી હતી. આ પછી તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલમાં ડૉકટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. આ કાર્યક્રમ અંગેની એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, બુદ્ધ પૂર્ણિમા અને મજૂર દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે(1 મે, 2026) ​​લખનઉના ગાંધી ભવન ખાતે એક ભવ્ય ‘રાજ્ય-સ્તરીય શિક્ષક અને ડૉકટર સંમેલન’નું આયોજન કર્યું.

અજય રાયે આ જ પોસ્ટમાં જણાવ્યું કે, રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકો અને જીવનના રક્ષક ડૉકટરો સાથે સહયોગમાં કામ કરીને ન્યાયી અને સમૃદ્ધ રાજ્ય બનાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. ઉત્તર પ્રદેશના ભવિષ્યનો પાયો આ ખૂબ જ મજબૂત સ્તંભો પર ટકેલો છે. 

ઉલ્લેખનીય છે કે, અજય રાયની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ રહી છે. રાજ્યભરમાં તેમની સક્રિય ભાગીદારીની સાથે તેમને વારાણસીના રાજકારણમાં એક અગ્રણી સ્થાનિક વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે.

અજય રાયની રાજકીય શરૂઆત

વારાણસીમાં અજય રાયનો જન્મ થયો છે અને ત્યાંથી જ તેમને જમીની સ્તરે રાજનીતિમાં પ્રવેશ કર્યો. છાત્ર રાજનીતિમાં આવેલા અજય રાયની સ્થાનિક સ્તરની પકડ ઘણી મજબૂત હોવાનું મનાય છે. તેમણે ભારતીય જનતા પાર્ટીથી રાજકીય શરૂઆત કરી હતી અને 90ના દાયકામાં વારાણસી ક્ષેત્રથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભાજપ છોડીને પછી સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. 

આ પણ વાંચો: કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી ! MP-MLA કોર્ટનું તેડું

2014ની લોકસભા ચૂંટણી વારાણસીથી લડ્યા

જો કે, અજય રાય લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ત્યારબાદ તેઓ બસપામાં જોડાયા. બાદમાં 2012માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. અજય રાયે 2014ની લોકસભા ચૂંટણી વારાણસી મતવિસ્તારથી લડી હતી. આ ચૂંટણીમાં તેમના વિરોધી ભાજપના નરેન્દ્ર મોદી હતા. આ ચૂંટણીમાં રાયને કારમી હારનો સામનો કરવો પડ્યો. હાર છતાં તેઓ કોંગ્રેસ પાર્ટીના એક મજબૂત સ્થાનિક ચહેરા તરીકે ઉભરી આવ્યા. ત્યારબાદ 2023માં કોંગ્રેસે તેમને ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી ! MP-MLA કોર્ટનું તેડું | Kumar Vishwas A…

કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી ! MP-MLA કોર્ટનું તેડું | Kumar Vishwas A...

છેલ્લા એક વર્ષમાં લાયસન્સ અને વાહન સંબંધી ૧.૩૮ લાખ અરજીઓનો નિકાલ | Disposal of 1 38 lakh application…

છેલ્લા એક વર્ષમાં લાયસન્સ અને વાહન સંબંધી ૧.૩૮ લાખ અરજીઓનો નિકાલ | Disposal of 1 38 lakh application...

ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં દુકાનમાં આગ ભભૂકી ઊઠી | Fire breaks out in shop in Samakantha area of ​​…

ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં દુકાનમાં આગ ભભૂકી ઊઠી | Fire breaks out in shop in Samakantha area of ​​...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સાયન્સ સિટીમાં સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને ઉડાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ | Ahmedab…

અમદાવાદના સાયન્સ સિટીમાં સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને ઉડાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ | Ahmedab…

7 months ago
સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

7 months ago
તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી | 49 year old mother and daughter pass NEE…

તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી | 49 year old mother and daughter pass NEE…

1 year ago
‘LPG ગેસ સિલિન્ડરની કમી રહી ગઈ હતી…’, ઘરેલુ ગેસના ભાવ વધતાં ભડકી કોંગ્રેસ | Congress attacks PM Na…

‘LPG ગેસ સિલિન્ડરની કમી રહી ગઈ હતી…’, ઘરેલુ ગેસના ભાવ વધતાં ભડકી કોંગ્રેસ | Congress attacks PM Na…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News