gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બર્ગરકિંગની ફ્રેન્ચાઇઝીના બહાને યુવક પાસેથી રૃા.૨.૬૫ લાખ પડાવ્યા | Rs 2 65 lakhs ra angei seni emon …

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
બર્ગરકિંગની ફ્રેન્ચાઇઝીના બહાને યુવક પાસેથી રૃા.૨.૬૫ લાખ પડાવ્યા | Rs 2 65 lakhs ra angei seni emon …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવારબર્ગરકિંગની ફ્રેન્ચાઇઝીના બહાને  યુવક પાસેથી રૃા.૨.૬૫ લાખ પડાવ્યા 1 - image

ઝુકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે કહેવતને યથાર્થ કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બાપુનગરમાં રહેતા યુવકને બર્ગરકિંગની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને સાયબર ગઠિયાએ તેની પાસેથી રૃા.૨.૬૫ લાખ પડાવ્યા હતા અને અમેરિકાની કંપનીના બોગસ ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં બિઝનેશમાં ઇનવેસ્ટ કરવાનું યુવકને ભારે પડયું ઃ રૃપિયા મેળવ્યા પછી અમેરિકાની કંપનીના બોગસ ડોક્યુમેન્ટ મોકલ્યા ઃ બાપુનગર પોલીસ સ્ટેશનમાંં ફરિયાદ

બાપુનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સચીન દિક્ષિત નામની અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કેતા. ૧૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ તેઓ ઘરે હતા ત્યારે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનું પ્લાન કરતા હતા. જેથી ઓનલાઇન બર્ગરકિંગની ફ્રૂડ ફ્રેન્ચાઇઝી લેવા સર્ચ કર્યું હતું. જેમાં અલગ અલગ પાંચ લિંક મળી આવતા એક લિંક ઉપર એપ્લાય કરી હતી.

૧૦ દિવસ પછી અજાણ્યા નંબર ઉપરથી  સચિન દિક્ષિત નામથી ફોન આવ્યો હતો તમે ફ્રેન્ચાઇઝી લેવા એપ્લાય કરેલું તેમાં એપ્રુવલ આપવા ફોન કર્યો છે તેમ કહ્યું હતું. ત્યારબાદં તમે ફ્રેન્ચાઇઝી લેવા એપ્લીકેશન ફી પેટે રૃા.૨.૬૫ લાખ આપશો તો કંપનીના ફ્રેન્ચાઇઝી ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ મોકલી આપીશશું તેમ કહ્યું હતુ, જેથી યુવકે ઓનલાઇન રૃપિયા ટ્રાન્સફર કરતા આરોપીએ બનાવટી રિસિપ્ટ પણ મોકલીને બે દિવસ બાદ ડોક્યુમેન્ટ મોકલવાનું કહીને મોકલ્યા ન હતા. એટલું જ નહી બીજા વધારાના રૃપિયાની માંગણી કરતો હતો. જેને લઇને યુવકે રૃપિયા પરત માંગવા ફોન કરતા બંધ આવતો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો | Brazen bootlegger who tried to c…

યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો | Brazen bootlegger who tried to c...

આડા સંબંધની આશંકાએ માથામાં લાકડાનો ફટકો મારી મિત્રની હત્યા કરી | murder in varsada village

આડા સંબંધની આશંકાએ માથામાં લાકડાનો ફટકો મારી મિત્રની હત્યા કરી | murder in varsada village

મોડીરાતે હાઇવે પર ઉભેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી જતા ૭ ને ઇજા | 7 injured as tempo rams into truck parked…

મોડીરાતે હાઇવે પર ઉભેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી જતા ૭ ને ઇજા | 7 injured as tempo rams into truck parked...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલો સગો પાડોશી! દિતવાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકાની મદદ માટે ભારતે વધુ 4 યુદ્ધ જહાજ મોકલ્યા | I…

પહેલો સગો પાડોશી! દિતવાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકાની મદદ માટે ભારતે વધુ 4 યુદ્ધ જહાજ મોકલ્યા | I…

8 months ago
MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g…

MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g…

10 months ago
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

4 months ago
ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News