gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉન્નત ભારત અભિયાન યોજના હેઠળ ૪૨ શૈક્ષણિક સંસ્થાઓનું રજિસ્ટ્રેશન | registration of 42 institute under…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ઉન્નત ભારત અભિયાન યોજના હેઠળ ૪૨ શૈક્ષણિક સંસ્થાઓનું રજિસ્ટ્રેશન | registration of 42 institute under…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ કેન્દ્ર સરકારની ઉન્નત ભારત અભિયાન યોજના માટે ગુજરાતમાં એમ.એસ.યુનિવર્સિટીને રિજનલ કો ઓર્ડિનેટરનો દરજ્જો આપવામાં આવ્યો છે.આ યોજના હેઠળ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ગામડાઓમાં જઈને સર્વે કરશે અને  ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ અંગે સરકારને વાકેફ કરશે.એ પછી સમસ્યાઓના ઉકેલ માટે સરકાર દરેક ગામ દીઠ ૫૦૦૦૦ રુપિયા ફાળવશે.જરુર પડશે તો સીએસઆર એક્ટિવિટી હેઠળ જે તે ગામને વધારે સહાય પણ મળશે.

એમ.એસ.યુનિવર્સિટીના મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન પ્રો.સુનિતા શર્મા યુનિવર્સિટી વતી આ કામગીરી સંભાળી રહ્યા છે.તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં અમે ૪૨ સંસ્થાઓનુ રજિસ્ટ્રેશન કરી ચૂકયા છે અને દરેક સંસ્થા પાંચ ગામમાં કામગીરી કરશે.આમ અત્યાર સુધીમાં ગુજરાતના ૨૨૦ ગામડા આવરી લીધા છે.અમારુ લક્ષ્ય એક વર્ષમાં બીજી ૧૦૦ શૈક્ષણિક સંસ્થાઓનુ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવાનું છે.

આગામી દિવસોમાં આ ગામડાઓમાં વિદ્યાર્થીઓ સમસ્યાઓને જાણવા માટે સર્વે કરશે.આ પહેલા તેમને યોજના અંગે જાણકારી આપવા માટે યુનિવર્સિટીમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૩૩ જેટલી શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
GUJARAT

June 23, 2026
પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

Next Post
ગણેશોત્સવ પૂર્વે પોલીસ અને આયોજકોની મીટિંગઃ DJ ની મંજૂરી,ટ્રાફિક,સ્વચ્છતા,ભીડ માટે મેનેજમેન્ટ કરવું …

ગણેશોત્સવ પૂર્વે પોલીસ અને આયોજકોની મીટિંગઃ DJ ની મંજૂરી,ટ્રાફિક,સ્વચ્છતા,ભીડ માટે મેનેજમેન્ટ કરવું ...

ઓનલાઇન ગેમિંગના શોખે ગુનેગાર બનાવ્યોઃ ATMમાં કેશ લોડિંગ કરતા અક્ષયે 9.99 લાખ કાઢી લેતાં પકડાયો | Onl…

ઓનલાઇન ગેમિંગના શોખે ગુનેગાર બનાવ્યોઃ ATMમાં કેશ લોડિંગ કરતા અક્ષયે 9.99 લાખ કાઢી લેતાં પકડાયો | Onl...

૧૧ લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા દંપતીની જામીન અરજી નામંજૂર | Bail application of couple caught with…

૧૧ લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા દંપતીની જામીન અરજી નામંજૂર | Bail application of couple caught with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ : એક વર્ષમાં રૂા. 17.34 લાખના દંડની વસૂલાત | CO Checking Drive: Rs 17 34 lakh fi…

6 months ago
‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

2 months ago
છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા | Ill…

3 months ago
જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News