gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાણંદ
અને બાવળામાં ખાણ-ખનિજ વિભાગના દરોડા

ત્રણ
એક્સ્કેવેટર મશીન સહિત રૃ.૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત ઃ ત્રણ શખ્સ સામે કાર્યવાહી

બગોદરા – 
અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા તાલુકામાં ગેરકાયદેસર ખનન
માફિયાઓ વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી છે. ૨૪મીની મધ્યરાત્રીએ ખાણ-ખનિજ વિભાગ દ્વારા
હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં રૃ.૨.૧૦ કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે.

સાણંદના
ઉપરદળ અને બાવળાના નાનોદરા આંબા તળાવ પાસે મોટા પાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે.
આ બાતમીના આધારે ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓની ટીમે મોડી રાત્રે ત્રાટકીને સાદી રેતી
અને સાદી માટીના ગેરકાયદેસર ખનન
,
વહન અને સંગ્રહ અંગે તપાસ હાથ ધરી હતી.

દરોડા
દરમિયાન સ્થળ પરથી ત્રણ એક્સ્કેવેટર મશીન અને ત્રણ રેતી ચાળવાના મોટા ચારણા મળી
આવ્યા હતા. તપાસમાં આ મશીનરી (૧) વિજયભાઈ કાંતિભાઈ પટેલ (૨) કિશનભાઇ બાબુભાઇ પટેલ
(૩) ધનજીભાઈ ધરમશીભાઈ ચૌહાણ ની માલિકીની હોવાનું ખુલ્યું છે. તંત્રની ટીમે સ્થળ
પરથી કુલ રૃપિયા ૨.૧૦ કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

ઝડપાયેલા
એક્સ્કેવેટર મશીનોનો કબજો તાત્કાલિક ધોરણે નળસરોવર અને કેરાલા જી.આઈ.ડી.સી. પોલીસ
સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ખાણ-ખનિજ વિભાગ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને લાખો
રૃપિયાની દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…
GUJARAT

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…

February 27, 2026
હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r…

1 week ago
અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: પહેલા દિવસે 1 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા | 51 Shaktipeeth Par…

4 weeks ago
સરદાર વલ્લભભાઇએ વડોદરાના રાજમહેલમાં કહ્યું હતું રાજવી પરિવારોની દેશભક્તિના કારણે કટોકટીમાં દેશને અખં…

4 months ago
કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા, હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા | Maharashtra Con…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News