gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલાથી જ વિપક્ષની હાર અંગે ભવિષ્યવાણી કરી | shas…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલાથી જ વિપક્ષની હાર અંગે ભવિષ્યવાણી કરી | shas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vice Presidential Election: ભારતના આવનારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બર 2025ના દિવસે થશે. આ જાહેરાત ચૂંટણી પંચે ગુરૂવારે કરી હતી. આ સાથે જ એ પણ સ્પષ્ટતા કરી કે, ચૂંટણી મંડળની રચના પૂર્ણ થઈ ગઈ છે. આ વચ્ચે કોંગ્રેસી સાંસદ અને વરિષ્ઠ નેતા શશી થરૂરે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણમાં વિપક્ષની હારને પહેલાંથી નક્કી માનતા કહ્યું કે, સત્તાધારી દળ દ્વારા જે ઉમેદવાર બનાવવામાં આવશે તે જ ઉપરાષ્ટ્રપતિ બનશે.

આ પણ વાંચોઃ ‘કોઈ માનવા તૈયાર નથી કે પહલગામ હુમલો પાકિસ્તાને કર્યું….’ દિગ્ગજ નેતાના નિવેદનથી વિવાદ

શનિવારે પત્રકારો સાથે વાતચીતમાં થરૂરે કહ્યું કે, ‘કોઈ અંદાજો નથી કે, આવનારા ઉપરાષ્ટ્રપતિ કોણ હશે. પરંતુ, એ નક્કી છે કે, જે પણ થશે તે સત્તાધારી પાર્ટી દ્વારા નામાંકિત કરેલી વ્યક્તિ જ હશે. કારણ કે, આ ચૂંટણી ફક્ત લોકસભા અને રાજ્યસભાના સભ્ય મળીને કરે છે, અને અમે પહેલાંથી જ જાણીએ છીએ કે, બહુમત કોની પાસે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીની તુલનામાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ નથી લેતી, તેથી પરિણામ લગભગ નક્કી છે.’

જગદીપ ધનખડે આપ્યું રાજીનામું

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઓગસ્ટ, 2022માં પદભાર સંભાળ્યું હતું. તેમણે 21 જુલાઈ, 2025ના દિવસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાંનું કારણ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફને જણાવ્યું. તેમનો કાર્યકાળ સત્તાવાર રીતે ઓગસ્ટ, 2027એ પૂર્ણ થવાનો હતો. પરંતુ, આશરે બે વર્ષ પહેલાં જ તેમણે પદ છોડી દીધું.

આ પણ વાંચોઃ તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, બે-બે વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણીપંચે શરૂ કરી તપાસ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના અનુચ્છેદ 66 હેઠળ થાય છે. આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરે છે. મતદાન ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા થાય છે. તે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે. ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ચૂંટણી માટે સૂચના જાહેર કરતાની સાથે જ મતદાર યાદીની અંતિમ નકલ જાહેર કરવામાં આવશે, જે પંચના કાર્યાલયમાંથી ખરીદી શકાય છે.

2024ની લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી હતી અને રાજ્યસભામાં પણ તેમનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે NDA ઉમેદવાર સરળતાથી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવશે. જોકે હજુ સુધી કોઈ પણ પક્ષે સત્તાવાર રીતે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ, હજુ ઉપરાષ્ટ્રપતિના નામો પર વિચાર-વિમર્શ ચાલી રહ્યું છે અને ઓગસ્ટના મધ્ય સુધીમાં ઉમેદવારની જાહેરાત થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
ખેડૂતો કહે છે, ખાતર મળતું નથી : કૃષિ વિભાગ કહે છે, ખાતરનો પૂરતો સ્ટોક છે : સાચું કોણ? | farmers prot…

ખેડૂતો કહે છે, ખાતર મળતું નથી : કૃષિ વિભાગ કહે છે, ખાતરનો પૂરતો સ્ટોક છે : સાચું કોણ? | farmers prot...

શ્વાને દૂષિત કરેલુ મિડ ડે મિલ બાળકોને પીરસ્યું, 78 વિદ્યાર્થીને એન્ટી રેબિઝ ઈન્જેક્શન અપાયા | /balod…

શ્વાને દૂષિત કરેલુ મિડ ડે મિલ બાળકોને પીરસ્યું, 78 વિદ્યાર્થીને એન્ટી રેબિઝ ઈન્જેક્શન અપાયા | /balod...

હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ

હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તુટયો | Temperatures rose by…

અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તુટયો | Temperatures rose by…

2 weeks ago
આર્થિક સંકડામણના કારણે ટ્રાવેલિંગનો ધંધો કરતા પ્રૌઢનો આપઘાત | A man engaged in the traveling busines…

આર્થિક સંકડામણના કારણે ટ્રાવેલિંગનો ધંધો કરતા પ્રૌઢનો આપઘાત | A man engaged in the traveling busines…

6 months ago
વડોદરા એસ.ઓ.જી.ના ASI ની મિલકતોની તપાસ શરૃ કરાઇ | Investigation of properties of ASI of Vadodara SOG…

વડોદરા એસ.ઓ.જી.ના ASI ની મિલકતોની તપાસ શરૃ કરાઇ | Investigation of properties of ASI of Vadodara SOG…

2 months ago
સુરત દારૂ પાર્ટી વઉવાદ: PSI સાથે ઝપાઝપી કરનારા ધન્નાશેઠના પુત્ર જૈનમ શાહની આખરે ધરપકડ | businessman …

સુરત દારૂ પાર્ટી વઉવાદ: PSI સાથે ઝપાઝપી કરનારા ધન્નાશેઠના પુત્ર જૈનમ શાહની આખરે ધરપકડ | businessman …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News