gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શ્વાને દૂષિત કરેલુ મિડ ડે મિલ બાળકોને પીરસ્યું, 78 વિદ્યાર્થીને એન્ટી રેબિઝ ઈન્જેક્શન અપાયા | /balod…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
શ્વાને દૂષિત કરેલુ મિડ ડે મિલ બાળકોને પીરસ્યું, 78 વિદ્યાર્થીને એન્ટી રેબિઝ ઈન્જેક્શન અપાયા | /balod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhattisgarh Mid Day Meal: છત્તીસગઢના બલૌદા બજારમાં સ્થિત સરકારી શાળામાં મિડ-ડે મીલને રખડતાં શ્વાને દૂષિત કરી દીધુ હોવા છતાં બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ વાતનો ખુલાસો થતાં સાવચેતીના ભાગરૂપે 78 બાળકોને એન્ટી-રેબિઝ વેક્સિન આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે.

એજન્સી અનુસાર, આ ઘટના પલારી બ્લોક અંતર્ગત લચ્છનપુર શાસકીય મીડલ સ્કૂલની છે. 29 જુલાઈના રોજ શાળામાં તૈયાર કરવામાં આવેલા મિડ-ડે મિલનું શાક રખડતાં શ્વાને દૂષિત કર્યું હતું. અમુક વિદ્યાર્થીઓએ આ વાત શિક્ષકોને જણાવી, ત્યારબાદ શિક્ષકોએ ભોજન પીરસવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ મિડ-ડે મિલ તૈયાર કરનારા સ્વ-સહાયતા જૂથે અવગણના કરતાં બાળકોને ભોજન પીરસ્યું હતું.

આ પણ વાંચોઃ ‘કોઈ માનવા તૈયાર નથી કે પહલગામ હુમલો પાકિસ્તાને કર્યું….’ દિગ્ગજ નેતાના નિવેદનથી વિવાદ

84 વિદ્યાર્થીઓએ દૂષિત ભોજન લીધું

સરકારી શાળાના આશરે 84 વિદ્યાર્થીઓએ દૂષિત ભોજન લીધુ હતું. જ્યારે બાળકોએ પોતાના ઘરે આ ઘટના વિશે જાણ કરી તો પરિવારજનો ગામની શાળામાં પહોંચ્યા હતાં. શાળાની વહીવટી સમિતિના અધ્યક્ષ ઝલેન્દ્ર સાહૂ સહિત અનેક લોકોએ શાળા પહોંચી ઘટનાની જાણકારી મેળવી હતી. તેમજ સ્વ સહાયતા જૂથ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ત્યારબાદ પરિવારજનો બાળકોને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ ગયા હતાં. જ્યાં સાવચેતીના ભાગરૂપે એન્ટી-રેબિઝ વેક્સિન આપી હતી. લચ્છનપુર સ્વાસ્થ્ય કેન્દ્ર પ્રભારી વીણા વર્માએ જણાવ્યું હતું કે, વેક્સિન બાળકોને માત્ર સાવચેતીના ભાગરૂપે આપવામાં આવી હતી. કોઈ ચેપની ખાતરી થઈ નથી. પહેલા ડોઝની કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. 

ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવા આદેશ

ગામના અભિભાવકો, ગામના લોકો અને શાળાના વહીવટી સમિતિએ ભેગા મળીને  બાળકોને એન્ટી-રેબિઝ વેક્સિન આપવાનો નિર્ણય લીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં એસડીએમ દીપક નિકુંજ, બ્લોક શિક્ષણ અધિકારી નરેશ વર્મા અને અન્ય અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી હતી. બાળકો, અભિભાવકો, શિક્ષકો અને વહીવટી સમિતિના સભ્યોના નિવેદન નોંધ્યા હતાં. સ્વ-સહાયતા જૂથના સભ્યો તપાસ દરમિયાન ઉપસ્થિત રહ્યા ન હતાં. આ મામલે વિસ્તારના ધારાસભ્ય સંદીપ સાહૂએ મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયને પત્ર લખી ઉચ્ચ સ્તરની તપાસ હાથ ધરી દોષિતોને આકરી સજા આપવાની માગ કરી છે. તેમણે એ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો કે, બાળકોને એન્ટી-રેબિઝ ઈન્જેક્શન આપવાના આદેશ ક્યાં સ્તર પર આપવામાં આવ્યો હતો.

શ્વાને દૂષિત કરેલુ મિડ ડે મિલ બાળકોને પીરસ્યું, 78 વિદ્યાર્થીને એન્ટી રેબિઝ ઈન્જેક્શન અપાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ

હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ

‘કોઈ માનવા તૈયાર નથી કે પહલગામ હુમલો પાકિસ્તાને કર્યો….’ દિગ્ગજ નેતાના નિવેદનથી વિવાદ | No One Rea…

'કોઈ માનવા તૈયાર નથી કે પહલગામ હુમલો પાકિસ્તાને કર્યો....' દિગ્ગજ નેતાના નિવેદનથી વિવાદ | No One Rea...

દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલેરો ગાડી નંબર : GJ-08-R-4037 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર …

દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલેરો ગાડી નંબર : GJ-08-R-4037 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેપો રેટમાં  ઘટાડાના ગણતરીના દિવસોમાં જ બેંકોમાં થાપણો પરના વળતરમાં વધુ ઘટાડો

રેપો રેટમાં ઘટાડાના ગણતરીના દિવસોમાં જ બેંકોમાં થાપણો પરના વળતરમાં વધુ ઘટાડો

1 year ago
પશ્વિમ બંગાળમાં મતદાર યાદીમાં ગંભીર છબરડાં, એક વ્યક્તિના 389 સંતાનો! SIRમાં પોલ ખુલી | Serious irreg…

પશ્વિમ બંગાળમાં મતદાર યાદીમાં ગંભીર છબરડાં, એક વ્યક્તિના 389 સંતાનો! SIRમાં પોલ ખુલી | Serious irreg…

5 months ago
લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી | Nadiad middle aged man cheated of 3 64…

લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી | Nadiad middle aged man cheated of 3 64…

4 months ago
જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News