gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપમાં વધુ લેટર બોમ્બથી ફૂટયો આંતરિક અસંતોષ  : પક્ષના જ કોઈ નેતાનું કારસ્તાન હોવાની શંકા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એસ.પી.ને પત્ર મોકલીને તપાસ કરવા રજૂઆત કરી 

  રાજકોટ, : રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના જ નેતાઓ શિસ્તમાં રહીને હવે અસંતોષને પત્રો વાયરલ કરીને અસંતોષ વ્યક્ત કરી રહ્યાનું બહાર આવ્યું છે. ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર આજે વાયરલ થતા ભારે ચકચાર જાગી છે અને જૂથવાદ સપાટી પર આવ્યો છે.આ અંગે ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની કોપી મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવાની માંગણી કરતી રજૂઆત કરી છે. 

ઉપલેટાથી મળતા અહેવાલ મૂજબ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને  સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયા વિરૂધ્ધનો આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો છે. પત્રમાં ભાજપના ધારાસભ્ય પાડલિયા નાના કોન્ટ્રાકટ્રરો પાસેથી રૂ।.બે-ત્રણ હજાર ઉઘરાવે છે, પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી હપ્તા લે છે ,નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આચરાયો છે તેમજ વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપવાળો પત્ર  ‘લિ.ભાજપ અને સંઘની કાર્યકર્તા ‘ તેવા નામથી વાયરલ કરીને તેમાં આ પત્રની કોપી દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલાયાનું જણાવાયું છે. 

આ અંગે ધારાસભ્યનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે આ પત્રની કોપી મારી પાસે આવી છે, અમારા પક્ષના કોઈએ ઈર્ષા અને દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યાની શંકા છે અને મારા પર ખોટા આક્ષેપો કર્યા છે જે બદલ એસ.પી.ને પત્રની કોપી સાથે આ શખ્સ વિરૂધ્ધ પગલા લેવા મૌખિક રજૂઆત કરી છે. નગરપાલિકા વખતે પણ આવા આક્ષેપ કરતા નનામા પત્રો વાયરલ થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા | Two members of a gang involved in cable …

ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા | Two members of a gang involved in cable ...

પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni...

લઘુત્તમ ટેકાના ભાવે તુવેર દાળની 3.40 લાખ ટન ખરીદી સમાપ્ત | Purchase of 3 40 lakh tonnes of tur dal a…

લઘુત્તમ ટેકાના ભાવે તુવેર દાળની 3.40 લાખ ટન ખરીદી સમાપ્ત | Purchase of 3 40 lakh tonnes of tur dal a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

2 weeks ago
સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન | An ocean of Shiva devotion sw…

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન | An ocean of Shiva devotion sw…

8 months ago
પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo…

પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo…

5 months ago
OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News