gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માત્ર ફાંકા ફોજદારી નહીં, લોકોના કામ કરો નહીંતર વિસાવદરવાળી થશે… જનઆક્રોશથી ભાજપમાં દોડધામ | Anger…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
માત્ર ફાંકા ફોજદારી નહીં, લોકોના કામ કરો નહીંતર વિસાવદરવાળી થશે… જનઆક્રોશથી ભાજપમાં દોડધામ | Anger…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Gujarat: ગુજરાતમાં અત્યાર સુધી બહુમતીના જોરે ભાજપના ધારાસભ્યો મતદારોની સતત અવગણના કરી રહ્યાં હતાં. પરંતુ હવે ચિત્ર બદલાયું હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે લોકો ધારાસભ્યોને સવાલો કરતાં થયા છે અને કામોનો રિપોર્ટ માંગી રહ્યાં છે. એટલુ જ નહીં, હવે મતદારો સ્પષ્ટ શબ્દોમાં ધારાસભ્યોને સંભળાવી રહ્યાં છે કે, વાતોના વડાં કરશો નહીં, પ્રજાના કામો કરો, પરિણામ આપો, નહીંતર વિસાવરદવાળી થશે તે વાત નક્કી છે. વિસાવદર પેટાચૂંટણી પછી ગુજરાતમાં લોકોનો મિજાજ બદલાયો હોય છે ચારેકોર સરકાર વિરોધી દેખાવો- પ્રદર્શન, આદોલનની જાણે સિઝન જામી હોય તેવુ ચિત્ર ઊભુ થયુ છે. 

હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લોકોએ ઉધડો લીધો

મોરબીના મતદારોએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે મોરચો માંડ્યો છે. રસ્તા-પાણી સહિત અન્ય પ્રશ્નોનુ નિરાકરણ ન આવતાં જનઆક્રોશ એટલી હદે ભભૂક્યો છે કે, ભાજપના ધારાસભ્યએ લોકો વચ્ચે જવું ભારે થઈ પડ્યુ છે. આ દરમિયાન, હળવદ-ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને પણ સ્થાનિકોએ ચિમકી આપીકે, ‘માત્ર ફાંકા ફોજદારી કરો નહીં, લોકોના કામો કરો, જો તમે આવુ જ કરશો તો, વિસાવદરવાળી થશે તે નક્કી છે.’ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી ધારાસભ્યનો લોકોએ રીતસર ઉધડો લીધો છે. 

મતદારોએ ઉભરો ઠાલવ્યો છે કે, ‘વિજળીથી અનિયમિતતાથી લોકો કંટાળ્યાં છે. શાળાઓમાં પુરતા શિક્ષકો જ નથી. સમયસર ખાતર મળતુ નથી. નહેરમાં સિચાઇ માટે પાણી નથી. લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. ત્યારે ધારાસભ્ય ફોન સુઘ્ધાં ઉપાડતી નથી.’ આ કારણોસર હવે લોકોએ ચિમકી આપવી પડી છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં સારંગપુરની જર્જરિત ટાંકી બંધ, 60000 નગરજનોને ટેન્કરથી પાણી આપવાનો વારો

ભાજપના એક પછી એક ધારાસભ્યો પ્રજાના રોષનો ભોગ બની રહ્યાં છે. ત્યારે અન્ય ભાજપના ધારાસયભ્યો ડાહ્યા ડમરાં બનીને લોકોના પ્રશ્નો પૂછવા મજબૂર બન્યાં છે. અત્યાર સુધી બિલ્ડરોની ફાઇલો અને કોન્ટ્રાક્ટરોના ટેન્ડર પાસ કરાવવામાં વ્યસ્ત ધારાસભ્યો હવે ઓફિસમાં બેસીને લોકોના પ્રશ્ન ઉકેલવાનો ડોળ કરતાં થયા છે. ધારાસભ્યોને હવે લોકો વચ્ચે જતાં ય ટપલીદાવ અથવા તો વિરોધ થવાનો ડર સતાવી રહ્યો છે. ફેસબુક સહિત સોશિયલ મીડિયામાં તો ભાજપના ધારાસભ્યો સામે કોમેન્ટોનો મારો જામ્યો છે જે એન્ટી ઇન્કમબન્સીનુ ચિત્ર રજૂ કરે છે.

ગંભીરાબ્રિજ દુર્ઘટના, ખાડાવાળા રોડ ઉપરાંત અન્ય પ્રશ્નોને લઇને સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે સાથે સાથે જનઆક્રોશ એટલી હદે ભભૂક્‌યો છે કે, સરકારવિરોધી માહોલ ઊભો થયો છે. જેના કારણે સરકાર-પક્ષે ધારાસભ્યોને પ્રજા વચ્ચે જવા આદેશ આપવો પડ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …
GUJARAT

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …

May 17, 2026
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી
GUJARAT

વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

May 17, 2026
શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…
GUJARAT

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

May 17, 2026
Next Post
અમદાવાદના બગોદરામાં કરુણાંતિકા, એક જ પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી | Tragedy in…

અમદાવાદના બગોદરામાં કરુણાંતિકા, એક જ પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી | Tragedy in...

બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન વધાર્યું, સીએમ પદ માટે નીતિશ કુમાર જ ફાઈનલ! | bihar assembl…

બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન વધાર્યું, સીએમ પદ માટે નીતિશ કુમાર જ ફાઈનલ! | bihar assembl...

કાવડ યાત્રામાં હવે હોકી-બેઝબોલ બેટ નહીં લઈ જઈ શકાય… DJ વિવાદ બાદ તંત્રની કડકાઈ | ban on kanwadis k…

કાવડ યાત્રામાં હવે હોકી-બેઝબોલ બેટ નહીં લઈ જઈ શકાય... DJ વિવાદ બાદ તંત્રની કડકાઈ | ban on kanwadis k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો | Atal Bridge Be…

અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો | Atal Bridge Be…

6 months ago
અમદાવાદમાં બેંક કર્મીઓની સપ્તાહના 5 દિવસ કામની માગ, કહ્યું- પરિવાર માટે સમય નથી મળતો | Five Day Bank…

અમદાવાદમાં બેંક કર્મીઓની સપ્તાહના 5 દિવસ કામની માગ, કહ્યું- પરિવાર માટે સમય નથી મળતો | Five Day Bank…

4 months ago
ધોળકાના યુવક સાથે રૂ. 13.59 લાખની ઓનલાઇન છેતરપિંડી | Dholka youth cheated online of Rs 13 59 lakh

ધોળકાના યુવક સાથે રૂ. 13.59 લાખની ઓનલાઇન છેતરપિંડી | Dholka youth cheated online of Rs 13 59 lakh

8 months ago
વાપીના ચણોદના મકાનમાંથી 10 કિલો ગાંજાનો જથ્થો પકડાયો : મહિલા સહિત આઠ આરોપીની ધરપકડ | 10 kg of ganja seized from Chanod by sog team of Vapi: 8 accused including woman arrested

વાપીના ચણોદના મકાનમાંથી 10 કિલો ગાંજાનો જથ્થો પકડાયો : મહિલા સહિત આઠ આરોપીની ધરપકડ | 10 kg of ganja seized from Chanod by sog team of Vapi: 8 accused including woman arrested

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News