
ડોલરમાં નબળાઈને કારણે મુખ્ય ચલણોમાં થયેલા વધારાની રૂપિયા પર અસર
અમદાવાદ : ફેબુ્રઆરી અને માર્ચ ૨૦૨૫માં રૂપિયામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને ગ્રીનબેક સામે ૮૮ના સ્તરની નજીક ગયો હતો. પરંતુ ટેરિફમાં ૯૦ દિવસના વિરામને કારણે તે ૮૫-૮૬ની રેન્જમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો, આમ છતાં ઉભરતા બજારોના સમકક્ષોની સરખામણીમાં રૂપિયાનું પ્રદર્શન નબળું રહ્યું છે.
ભારતીય રૂપિયો ૨૦૨૫ માં સૌથી નબળા ઉભરતા બજારોના ચલણોમાંનો એક છે. મે માસના અંતિમ વીકમાં રૂપિયામાં ૦.










