gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉર્દુ શાયર બશીર બદ્રની અલવિદા 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા | Farewell to Urdu poet Bashir Badr h…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
ઉર્દુ શાયર બશીર બદ્રની અલવિદા 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા | Farewell to Urdu poet Bashir Badr h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આસ, આહટ, આમદ જેવા અનેક કાવ્યસંગ્રહોના રચ્યા 

– દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાયે તો શર્મિંદા ન હો.. 

– ‘મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પર ફિર મુલાકાત હોગી’ જેવી અનેક રચનાઓ લખી 

ભોપાલ: પ્રખ્યાત ઉર્દૂ શાયર બશીર બદ્રનું ગુરુવારે ભોપાલ સ્થિત નિવાસસ્થાને લાંબી બિમારી બાદ ૯૧ વર્ષની ઉંમરે નિધન થયું. તેમના પરિવારજનોએ આપેલી માહિતી મુજબ બપોરના સમયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી ઉર્દૂ સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

૧૫ ફેબુ્રઆરી, ૧૯૩૫ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જન્મેલા બશીર બદ્ર ઉર્દૂ ગઝલને સરળ અને સામાન્ય ભાષામાં રજૂ કરનાર શાયરોમાં ગણાતા હતા. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવસટીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ, તેઓ મેરઠ કોલેજના ઉર્દૂ વિભાગના વડા તરીકે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા હતા. બશીર બદ્રની ગઝલો માત્ર સાહિત્યપ્રેમીઓ સુધી સીમિત ન રહીને સામાન્ય લોકોમાં પણ લોકપ્રિય બની હતી. 

તેમની અનેક પંક્તિઓ લોકોની રોજિંદી ભાષાનો ભાગ બની ગઈ હતી.  ‘કુછ તો મજબૂરિયાં રહી હોંગી, યુહી કોઈ બેવફા નહીં હોતા’, ‘ન જી ભર કે દેખા ન કુછ બાત કી, બડી આરઝૂ થી મુલાકાત કી’, ‘હમ ભી દરિયા હૈ હમે અપના હુનર માલૂમ હૈ, જિસ તરફ ભી ચલ પડેંગે રાસ્તા હો જાયેગા’..જેવી તેમની પંક્તિ આજે પણ ખૂબ લોકપ્રિય છે.તેમણે ‘આસ’,’ આહટ’, ‘આમદ’ સહિત અનેક કાવ્યસંગ્રહો આપ્યા હતા. 

વર્ષ ૧૯૯૯માં તેમને સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ પદ્મશ્રી અને સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

તેમના અવસાન પર કવિ-ગીતકાર જાવેદ અખ્તર સહિત અનેક સાહિત્યકારો અને રાજકીય આગેવાનોએ શોક વ્યક્ત કર્યો હતો. જાવેદ અખ્તરે જણાવ્યું કે, બશીર બદ્રના નિધનથી ઉર્દૂ શાયરીની દુનિયા વધુ ગરીબ બની ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead
INDIA

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead

May 30, 2026
ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…
INDIA

ચોમાસું નબળું રહેશે : ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો | Monsoon to remain weak: Hea…

May 30, 2026
જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…
INDIA

જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…

May 30, 2026
Next Post
36 સ્થાનિક પક્ષોની આવક એક વર્ષમાં 51 ટકા ઘટી ગઇ | Income of 36 local parties fell by 51 percent in a…

36 સ્થાનિક પક્ષોની આવક એક વર્ષમાં 51 ટકા ઘટી ગઇ | Income of 36 local parties fell by 51 percent in a...

મેયરે ચાર્જ સંભાળતા જ કોંગી નેતાએ મેલોડી ચોકલેટ ખવડાવીને કટાક્ષ કર્યો | As soon as the mayor took ch…

મેયરે ચાર્જ સંભાળતા જ કોંગી નેતાએ મેલોડી ચોકલેટ ખવડાવીને કટાક્ષ કર્યો | As soon as the mayor took ch...

સાઉદી તેમજ યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો | Reduction in crude oil imports from Saudi Arabia …

સાઉદી તેમજ યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો | Reduction in crude oil imports from Saudi Arabia ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇંટવાડા પાસે મહી નદીમાં ડૂબી જતા માંજલપુરના યુવાનનું મોત | manjalpura young man died in mahi river

1 year ago
છોટા ઉદેપુરમાં આગની બે ઘટના: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ | Tw…

છોટા ઉદેપુરમાં આગની બે ઘટના: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ | Tw…

3 weeks ago
VIDEO: છોટાઉદેપુરમાં લોહીના સંબંધો લજવાયા, કદવાલ તાલુકામાં 13 વર્ષીય સગીરાની જમીન વિવાદમાં હત્યા | 1…

VIDEO: છોટાઉદેપુરમાં લોહીના સંબંધો લજવાયા, કદવાલ તાલુકામાં 13 વર્ષીય સગીરાની જમીન વિવાદમાં હત્યા | 1…

5 months ago
સાવધાન: અમદાવાદમાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી PIનું નિધન, પોલીસ વર્તુળમાં શોકની લહેર | Ahmedabad Polic…

સાવધાન: અમદાવાદમાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી PIનું નિધન, પોલીસ વર્તુળમાં શોકની લહેર | Ahmedabad Polic…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News