gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉ.ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ : જમ્મુની શાળાઓમાં રજા | Heavy rains in many states of North Indi…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
ઉ.ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ : જમ્મુની શાળાઓમાં રજા | Heavy rains in many states of North Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જમ્મુમાં 190.4 મિમી વરસાદ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે બે નેશનલ હાઇવે સહિત 484 રોડ બંધ

જમ્મુ/કોટા: જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉતત્ર ભારતના રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને રસ્તાઓ, પુલ અને અન્ય બાંધકામોને નુકસાન થયું છે. 

જમ્મુમાં રવિવાર સવારે ૮.૩૦ સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૦.૪ મિમી વરસાદ નોંધાયો છે. આ વરસાદ છેલ્લા ૧૦૦ વર્ષમાં ઓગસ્ટમાં નોંધાયેલા બીજો સૌથી વધુ વરસાદ છે. છેલ્લે ૫ ઓગસ્ટ, ૧૯૨૬ના રોજ ૨૨૮.૬ મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બીજો સૌથી વધુ વરસાદ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ૧૮૯.૬ મિમી નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઝારખંડમાં પણ ભારે વરસાદ ચાલુ રહ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં પણ ૨૮ ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરની મોટા ભાગની નદીઓમાં પાણીનું સ્તર વધી ગયુ છે. રાજ્યના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે તમામ વિભાગોને હાઇ એલર્ટ પર રહેવાનું જણાવ્યું છે.

ખરાબ હવામાનને કારણે જમ્મુ ડિવિઝનમાં આવતીકાલે તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જમ્મુ અને કાશ્મીર બોર્ડ ઓફ સ્કૂલ એજયુકેશને ધો. ૧૦ અને ૧૧ની પરીક્ષાઓ મોકુફ રાખવાની જાહેરાત કરી છે. 

જમ્મુમાં ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ટેગ્રેટીવ મેડિસિન (આઇઆઇઆઇએમ)નૌ ૪૫ વિદ્યાર્થીઓને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) અને પોલીસે બચાવ્યા હતા.ં હોસ્ટેલના ગ્રાઉન્ડ ફલોરમાં પાણી ભરાઇ ગયું હતું.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે બે નેશનલ હાઇવે સહિત ૪૮૪ રોડ ટ્રાફિક માટે બંધ રાખવામાં આવ્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…
INDIA

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

March 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
Next Post
બે બાઇક સામસામી અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત | Two people including a policeman died when two bik…

બે બાઇક સામસામી અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત | Two people including a policeman died when two bik...

જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | Six state of the art submarines to be built in I…

જર્મનીના સહયોગથી ભારતમાં છ અત્યાધુનિક સબમરીન બનશે | Six state of the art submarines to be built in I...

સ્માર્ટ સીટી સુરતમા સુદામા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

સ્માર્ટ સીટી સુરતમા સુદામા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

30 આઇફોન સાથે દુબઈથી અમદાવાદ આવેલી મહિલા ઝડપાઈ, એરપોર્ટ પર જ ધરપકડ | Woman arrested after coming to …

30 આઇફોન સાથે દુબઈથી અમદાવાદ આવેલી મહિલા ઝડપાઈ, એરપોર્ટ પર જ ધરપકડ | Woman arrested after coming to …

4 months ago
પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! | Democracy Questione…

પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! | Democracy Questione…

2 months ago
ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 40 જુગારીઓ ઝડપાયા

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 40 જુગારીઓ ઝડપાયા

7 months ago
બગદાણા વિવાદમાં જયરાજ ભમ્મર અને અન્ય 5 શખ્સના જામીન મંજૂર | Bail granted to Jayaraj Bhammar and 5 ot…

બગદાણા વિવાદમાં જયરાજ ભમ્મર અને અન્ય 5 શખ્સના જામીન મંજૂર | Bail granted to Jayaraj Bhammar and 5 ot…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News