gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એંઠવાડ કચરાપેટીમાં જ નાંખો, કૂતરાનો ત્રાસ વધી ગયો છે’, સુપ્રીમ કોર્ટ પરિસર માટે નવો સર્ક્યુલર | dont…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in INDIA
0 0
0
એંઠવાડ કચરાપેટીમાં જ નાંખો, કૂતરાનો ત્રાસ વધી ગયો છે’, સુપ્રીમ કોર્ટ પરિસર માટે નવો સર્ક્યુલર | dont…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Circular for Street Dogs: સુપ્રીમ કોર્ટે ગઈકાલે દિલ્હી-એનસીઆરમાં રખડતાં કૂતરાઓ પર વિવાદિત આદેશ આપ્યા બાદ આજે વધુ એક નવો સર્ક્યુલર જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટના પ્રાંગણમાં રખડતાં કૂતરાઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં આ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. 

સર્ક્યુલરમાં નિર્દેશનો તાત્કાલિક અમલ કરવાના આદેશ સાથે જણાવવામાં આવ્યું છે કે, ‘સુપ્રીમ કોર્ટના પરિસર, કોરિડોર અને લિફ્ટમાં રખડતાં શેરી કૂતરાઓની સંખ્યા વધી રહી હોવાની નોંધ લેવામાં આવી છે.

એંઠવાડનો નિકાલ: તમામ લોકોએ વધેલા ભોજનનો નિકાલ ફક્ત યોગ્ય રીતે ઢંકાયેલી કચરાપેટીમાં જ કરવો જોઈએ. કોઈપણ સંજોગોમાં ખોરાક ખુલ્લા વિસ્તારોમાં અથવા ખુલ્લા કન્ટેનરમાં ફેંકવો જોઈએ નહીં. આ પગલું પશુઓને વિસ્તાર તરફ આકર્ષિત કરતાં અટકાવવા માટે જરૂરી છે. જેનાથી કૂતરું કરડવાના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સ્વચ્છતાના ધોરણો જાળવવામાં આવે. આ નિર્દેશને લાગુ કરવામાં તમારો સહયોગ તમામની સલામતી માટે જરૂરી છે’

આ પણ વાંચોઃ દિલ્હીના તમામ રખડતાં કૂતરાઓને પકડી શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

અધિકારીઓ સાથે કરી બેઠક

આ સમસ્યાને ઉકેલવા સુપ્રીમ કોર્ટે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૂતરાં કરડવાની ઘટનાઓને ધ્યાનમાં લઈ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર, એમસીડી, એનડીએમસીને કૂતરાઓ માટે શેલ્ટર હાઉસ બનાવવાના નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે જણાવ્યું છે કે કોઈ પણ કીંમતે નવજાત અને નાના બાળકો રખડતાં કૂતરાના શિકાર બનવા જોઈએ નહીં. 

સુઓ મોટો પર આપ્યો આદેશ

તાજેતરમાં દિલ્હીમાં રોહિણીની પાસે રખડતાં કૂતરાના કરડવાથી 6 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ ઘટના પછી સુપ્રીમ કોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે પ્રકાશિત એક મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતાં આ સમસ્યાને ખૂબ જ હેરાન કરનાર અને ચિંતાજનક ગણાવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં દરરોજ કૂતરાં કરડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેથી દિલ્હી-એનસીઆરના તમામ રખડતાં કૂતરાને શેલ્ટર હાઉસમાં લઈ જવા આદેશ આપ્યો હતો.

એંઠવાડ કચરાપેટીમાં જ નાંખો, કૂતરાનો ત્રાસ વધી ગયો છે', સુપ્રીમ કોર્ટ પરિસર માટે નવો સર્ક્યુલર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર, રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી આઠ વર્ષના તળિયે | india july inflati…

વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર, રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી આઠ વર્ષના તળિયે | india july inflati...

‘ભૂલ થઈ જાય’, વોટર લિસ્ટમાં જીવિત લોકોને મૃત બતાવવાના દાવા પર ચૂંટણી પંચનો જવાબ | some mistakes are …

'ભૂલ થઈ જાય', વોટર લિસ્ટમાં જીવિત લોકોને મૃત બતાવવાના દાવા પર ચૂંટણી પંચનો જવાબ | some mistakes are ...

VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂ…

VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Crime registered a…

ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Crime registered a…

8 months ago
જામનગર: ‘ઓલા’ સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ | Angry Customers C…

જામનગર: ‘ઓલા’ સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ | Angry Customers C…

4 weeks ago
સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ‘ક્રિસ્ટલ મેથ’ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ | Surat Drug …

સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ‘ક્રિસ્ટલ મેથ’ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ | Surat Drug …

3 months ago
ખેડૂત સભામાં વિસાવદરના ‘આપ’ના ધારાસભ્ય પર યુવાને જૂતું ફેંક્યું | A youth threw a shoe at AAP MLA fr…

ખેડૂત સભામાં વિસાવદરના ‘આપ’ના ધારાસભ્ય પર યુવાને જૂતું ફેંક્યું | A youth threw a shoe at AAP MLA fr…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News