gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એકતા નગરમાં જંગલ સફારીનો ‘સમર પ્લાન’: 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | …

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
એકતા નગરમાં જંગલ સફારીનો ‘સમર પ્લાન’: 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ekta Nagar Jungle Safari: ગુજરાતમાં ઉનાળાનો પારો આસમાને પહોંચી રહ્યો છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે વીઆઈપી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં વસતા 100 પ્રજાતિના આશરે 1500 જેટલા દેશ-વિદેશના પ્રાણી-પક્ષીઓની એક પરિવારના સભ્યોની જેમ ખાસ માવજત કરવામાં આવી રહી છે. વિદેશી પ્રાણીઓ ગરમીમાં બીમાર ન પડે તે માટે તેમના પાંજરામાં એસી, કુલર અને સ્પ્રિંકલર જેવી આધુનિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

આઈસ ક્યુબ અને ફ્રોઝન ફ્રુટ પોપ્સિકલ્સ

જંગલ સફારીના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને વન્યજીવો માટે ખાસ હાઇડ્રેટિંગ ડાયેટ પ્લાન તૈયાર કરાયો છે. વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોઝન કરીને તેના આઈસ ક્યુબ તેમજ પોપ્સિકલ્સ (કુલ્ફી જેવી આઈસ કેન્ડી) બનાવીને આપવામાં આવે છે. આ ઉપરાંત પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના ખોરાકમાં પાણીનું પ્રમાણ વધારે હોય તેવા રસદાર ફળોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત

પાંજરામાં AC-કુલર અને આર્ટિફિશિયલ તળાવો

અસહ્ય લૂ અને તાપથી બચાવવા માટે જંગલ સફારીમાં નીચે મુજબની હાઈટેક વ્યવસ્થાઓ કરાઈ છે. વિદેશી બર્ડ એવીયરી (પક્ષીઘર) અને પિંજરાઓમાં સતત પાણીનો છંટકાવ કરવા માટે ખાસ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. પેટ ઝોન અને નાના પ્રાણીઓ માટે એર કન્ડિશનર (AC), કુલર અને પંખા ચોવીસ કલાક કાર્યરત છે. આ ઉપરાંત હરણ, રીંછ, હિપ્પોપોટેમસ, ભારતીય ગેંડો અને ભારતીય ગોર (બાયસન) જેવા પ્રાણીઓના પાંજરામાં આર્ટિફિશિયલ તળાવો બનાવવામાં આવ્યા છે. જ્યાં તેઓ કલાકો સુધી પાણીમાં બેસીને ગરમીથી રાહત મેળવે છે. જ્યાં સીધો તડકો આવતો હોય ત્યાં વન્યજીવોના રક્ષણ માટે પતરાના ખાસ શેડ તૈયાર કરાયા છે.

તબીબોનું ચોવીસ કલાક મોનિટરિંગ

જંગલ સફારીમાં નિષ્ણાંત પ્રાણીશાસ્ત્રીઓ અને પશુ તબીબોની ટીમ રાઉન્ડ ધી ક્લોક પ્રાણીઓના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. યોગ્ય ભોજન, ઠંડક અને શ્રેષ્ઠ સારવારને કારણે અહીં વન્યજીવો સક્રિય રહે છે અને જંગલ સફારીમાં પ્રાણીઓનું સફળ પ્રજનન પણ નોંધાઈ રહ્યું છે. આ સિવાય અહીં આવતા પ્રવાસીઓ માટે પણ ઠંડા પાણી અને ખાસ શેડની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an...

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક...

પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ શહેર પોલીસ મથક સામે ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ખાલી કરાવાયું | Illegal parking stand vacated i…

નડિયાદ શહેર પોલીસ મથક સામે ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ખાલી કરાવાયું | Illegal parking stand vacated i…

9 months ago
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…

3 months ago
સુરતમાં રત્નકલાકારની ઘાતકી હત્યા, જાહેરમાં ચપ્પુના ઘા મારતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | surat d…

સુરતમાં રત્નકલાકારની ઘાતકી હત્યા, જાહેરમાં ચપ્પુના ઘા મારતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | surat d…

9 months ago
ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2…

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News