gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ રાજ્યમાં NDAની સરકાર લાવી ‘બેબી પોલિસી’ | Chandrababu Naid…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in INDIA
0 0
0
એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ રાજ્યમાં NDAની સરકાર લાવી ‘બેબી પોલિસી’ | Chandrababu Naid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Andhra Pradesh Baby Policy: ભારતભરમાં દાયકાઓથી ‘હમ દો, હમારે દો’નો નારો ગુંજતો રહ્યો છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં હવે ચિત્ર બદલાવા જઈ રહ્યું છે. રાજ્યની ઘટતી જતી યુવા વસ્તી અને પ્રજનન દરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સરકાર એક ‘બેબી પોલિસી’ લાવી રહી છે. આ પોલિસી હેઠળ બીજું કે ત્રીજું બાળક પેદા કરનાર પરિવારોને સરકાર આર્થિક પ્રોત્સાહન અને અન્ય સુવિધાઓ આપશે.

શું છે નવી ‘બેબી પોલિસી’ના મુખ્ય આકર્ષણો?

માર્ચ 2026ના અંત સુધીમાં આ પોલિસીને અંતિમ ઓપ આપી પહેલી એપ્રિલથી તેનો અમલ કરવાનું લક્ષ્ય રખાયું છે. ડ્રાફ્ટ મુજબ મળવાપાત્ર લાભો અનુસાર, ત્રીજા બાળકના જન્મ પર પરિવારને 25,000 રૂપિયાની તાત્કાલિક નાણાકીય સહાય મળશે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને 1,000 રૂપિયા સીધા ખાતામાં જમા કરવામાં આવશે. ત્રીજું બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તેના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ સરકાર ભોગવશે. માતાને 12 મહિનાની પ્રસૂતિ રજા (Maternity Leave) અને પિતાને 2 મહિનાની પિતૃત્વ રજા (Paternity Leave) આપવાની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો: ‘પરિસ્થિતિ કઈ દિશામાં જશે, તે કહેવું મુશ્કેલ…’, મિડલ ઈસ્ટના યુદ્ધ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન

શા માટે સરકારને આ પગલું ભરવાની જરૂર પડી?

આંધ્ર પ્રદેશમાં વસ્તીના આંકડા ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. વર્ષ 1993માં રાજ્યનો પ્રજનન દર 3 ટકા હતો, જે હવે ઘટીને માત્ર 1.5 ટકા રહી ગયો છે. જો હાલનો ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો 2047 સુધીમાં રાજ્યમાં વૃદ્ધોની વસ્તી 23 ટકા સુધી પહોંચી શકે છે. જો પરિસ્થિતિ આવી જ ચાલુ રહેશે તો આંધ્ર પ્રદેશને પણ જાપાન, દક્ષિણ કોરિયા અને ઈટાલીની જેમ ઝડપથી વધતી વૃદ્ધ વસ્તીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

આર્થિક વિકાસ માટે અનિવાર્ય નિર્ણય

રાજ્ય સરકારનું માનવું છે કે યુવા કાર્યકારી વસ્તીમાં ઘટાડો એ આર્થિક વિકાસ માટે મોટો ખતરો છે. રાજ્યમાં હાલ દર વર્ષે અંદાજે 6.70 લાખ બાળકો જન્મે છે, જેને વધારવા માટે આ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આંધ્ર પ્રદેશ ભારતનું એવું પ્રથમ રાજ્ય બની શકે છે જે રાષ્ટ્રીય પોલિસીથી વિપરીત વસ્તી વધારવા માટે પ્રોત્સાહન આપી રહ્યું હોય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…
INDIA

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…

June 6, 2026
156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…
INDIA

156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…

June 6, 2026
રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Ra…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Ra…

June 6, 2026
Next Post
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market...

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A…

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A...

ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious ligh…

ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious ligh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…

નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…

8 months ago
એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain…

એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain…

1 year ago
જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક | Jabalp…

જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક | Jabalp…

1 month ago
કોલેજના નિવૃત પ્રોફેસર સાથે રૂપિયા ૧૧.૪૨ કરોડની ઉચાપત મામલે ત્રણ ઝડપાયા | state cyber crime official…

કોલેજના નિવૃત પ્રોફેસર સાથે રૂપિયા ૧૧.૪૨ કરોડની ઉચાપત મામલે ત્રણ ઝડપાયા | state cyber crime official…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News