gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘એકનાથ શિંદે તો ભાજપને પણ પસંદ નથી’, કુણાલ કામરાએ વિવાદોની આગમાં ઘી હોમ્યું | kkunal kamra jibe on e…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in INDIA
0 0
0
‘એકનાથ શિંદે તો ભાજપને પણ પસંદ નથી’, કુણાલ કામરાએ વિવાદોની આગમાં ઘી હોમ્યું | kkunal kamra jibe on e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kunal Kamra Controversy: એકનાથ શિંદે પર આપત્તિજનક કટાક્ષ કર્યા બાદ વિવાદોમાં ઘેરાયેલો કુણાલ કામરા આટલેથી અટક્યો નથી. તેણે વધુ એક નવી પેરડી ગાઈને શિંદેને ઘેર્યા છે તેમજ તેણે શિવસેના તરફથી મળી રહેલી ધમકીઓ પર કટાક્ષ કર્યો છે. કુણાલ કામરાએ કહ્યું કે, જ્યારથી મારી ક્લિપ વાયરલ થઈ છે. ત્યારથી મને 500 કોલ આવી ચૂક્યા છે. આ કોલ્સમાં મર્ડર કરવા અને ટુકડા કરવાની ધમકી મળી છે. તમામ કોલ શિવસેનાના લોકોના હતા. પરંતુ ભાજપના સમર્થકો તરફથી કોઈ ફોન આવ્યો નથી. આના પરથી સંકેત મળે છે કે, એકનાથ શિંદેને ભાજપના લોકો પણ પસંદ કરતા નથી. જે તેમની સાથે ગઠબંધનમાં સત્તા પર બેઠા છે.

કુણાલની નવી પેરડી હમ હોંગે કંગાલ પણ વાઈરલ

કુણાલ કામરાએ વિવાદો અને ધમકીથી ડરવાને બદલે સામો પ્રહાર કર્યો છે. તેણે વધુ એક નવી પેરડી બનાવી છે. જેમાં તે ગાઈ રહ્યો છે… ‘હમ હોંગે કંગાલ એક દિન, મન મેં હે અંધવિશ્વાસ, દેશ કા સત્યાનાશ, હમ હોગે કંગાલ એક દિન, હોગે નંગે ચારો ઓર, કરેંગે દંગે ચારો ઓર, પુલિસ કે પંગે ચારો ઓર એક દિન, એક દિન મન મેં નથુરામ, હરકતેં આસારામ, હમ હોંગે કંગાલ એક દિન.’

વિધાનસભામાં કામરાનો મુદ્દો ઉછળ્યો

કુણાલ કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીત ભોલી સી સુરતની પેરડી કરી હતી. આ ગીતમાં તેમણે એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો અને તેમને દેશદ્રોહી કહ્યા હતા. જેનાથી શિવસૈનિકો ઉશ્કેરાયા હતા. તેમણે હોટલના સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. તેમજ કામરાને મારવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. વિધાનસભામાં પણ કામરાનો મુદ્દો ઉછળ્યો હતો. તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું કહી સોશિયલ મીડિયા અને આ પ્રકારના પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાની માગ થઈ હતી.

'એકનાથ શિંદે તો ભાજપને પણ પસંદ નથી', કુણાલ કામરાએ વિવાદોની આગમાં ઘી હોમ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્...

‘વિપક્ષને સંસદમાં બોલવા દેવાતા નથી, સરકાર જ ગૃહમાં અવરોધ ઉભો કરે છે’ પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર પ્ર…

‘વિપક્ષને સંસદમાં બોલવા દેવાતા નથી, સરકાર જ ગૃહમાં અવરોધ ઉભો કરે છે’ પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર પ્ર...

‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

'દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..': સ્વામીનો બફાટ | There is no Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver’s advance st…

વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver’s advance st…

6 months ago
અમદાવાદનો એવો રસ્તો જ્યાં 30 મિનિટનું અંતર દોઢ કલાકે કપાય! વાહનચાલકો હેરાન-પરેશાન! | ahmedabad sanan…

અમદાવાદનો એવો રસ્તો જ્યાં 30 મિનિટનું અંતર દોઢ કલાકે કપાય! વાહનચાલકો હેરાન-પરેશાન! | ahmedabad sanan…

4 months ago
ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા | 7 people including former Gond…

ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા | 7 people including former Gond…

7 months ago
‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ | s jaishankar india…

‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ | s jaishankar india…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News