gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા | 7 people including former Gond…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા | 7 people including former Gond…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુંદાસરા રોડ પર કારખાનામા દરોડો : પકડાયેલા મોટા ભાગના વેપારી  જુગાર પટમાંથી રૂ. 20 લાખ રોકડા, વાહનો મળી 80.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યા

ગોંડલ, : ગોંડલ રાજકોટ હાઈવે નજીક આવેલા રીબડા -ગુંદાસરા રોડ પર ગોંડલ તાલુકા પોલીસે કારખાનામાં ત્રાટકી જુગાર રમી રહેલા  ગોંડલ નગરપાલિકાના માજી પ્રમુખ વર્તમાન ભાજપ આગેવાન સહિત   મનીષભાઈ દુર્લભજીભાઈ  ચનિયારા સહિત સાત વેપારીઓને રૂ. 20.21 લાખ રોકડા અને વાહનો સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.

રીબડા -ગુંદાસરા રોડ પર આવેલા પ્રિમિયર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં સાંજે ગોંડલ તાલુકા પોલીસના ઈન્સપેકટર એે.ડી.પરમાર અને સર્વેલન્સ સ્ટાફની ટીમ  પેટ્રોલિંગમાં હતી એ વખતે  જુગાર રમાતો હોવાની બાતમી મળતા જ  પોલીસ સ્ટાફે મળેલી માહિતીના સ્થળે દરોડો પાડતા જુગાર રમી રહેલા  લલીતભાઇ ચંદુભાઇ કાનેરીયા, રહે.રાજકોટ, અંબીકા ટાઉનશીપ.

હીતેષ હરજી મણવર, રહે. વ્રજરત્ન એપાર્ટમેન્ટ, જગન્નાથ ચોક,રાજકોટ.રમેશ વલ્લભ મારડીયા, રહે. શ્યામલ કુટીર,આત્મીય કોલેજની સામે, રાજકોટ.,પ્રતિકભાઇ જયંતીભાઇ ભુત, રહે. અંબીકા ટાઉનશીપ, રાજકોટ.જેમીનભાઇ માધવજીભાઇ ઘેટીયા, રહે. અંબીકા ટાઉનશીપ, રાજકોટ.મનીષ દુર્લભજીભાઈ ચનીયારા, રહે. શાંતીનગર, ગુંદાળા રોડ, ગોંડલ.

દીલીપ પ્રાગજી અસોદરીયા, રહે.ગુજરાત સોસાયટી, પેડક રોડ, રાજકોટ.ને પકડી પાડયા હતા. દરોડો પડતા ગોંડલ તાલુકા પોલીસને જુગાર કેસ ન કરવા ભલામણના ફોન રણકવા લાગ્યા હતા પણ પોલીસે ટસની મસ થયા વગર કાર્યવાહી કરતા સોંપો પડી ગયો હતો.પકડાયેલા શખ્સો વેપાર સાથે સંકળાયેલા હોવાની વિગતો મળે છે. દરોડા દરમિયાન રોકડા રૂ. 20.21 લાખ , આઠ મોબાઈલ ફોન, જેની કિમત રૂ. 6.85 લાખ, 3 મોટર કાર જેની કિંમત રૂ. 55.70 લાખ મળી કુલ રૂ. 82.76 લાખની માલમતાનો મુદ્દામાલ કબજે કર્યો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
GUJARAT

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

May 13, 2026
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…
GUJARAT

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

May 13, 2026
અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …
GUJARAT

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

May 13, 2026
Next Post
નર્મદામાં PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારી મહિલાઓને ઢોર માર, 4 સામે ફરિયાદ | Narmada: M…

નર્મદામાં PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારી મહિલાઓને ઢોર માર, 4 સામે ફરિયાદ | Narmada: M...

સુરતમાં મીઠાઈના વેપારીએ બનાવ્યો અનોખો છપ્પન ભોગ: થાળ ધરાવ્યા બાદ થાળીની મોટી આરતી તરીકે ઉપયોગ | Gane…

સુરતમાં મીઠાઈના વેપારીએ બનાવ્યો અનોખો છપ્પન ભોગ: થાળ ધરાવ્યા બાદ થાળીની મોટી આરતી તરીકે ઉપયોગ | Gane...

મરઘાનો ટેમ્પો પાર્ક કરવા અંગે ચાલકને જાતિ વિરુદ્ધના શબ્દો કહી બે શખ્સોએ માર માર્યો | Bharuch Two men…

મરઘાનો ટેમ્પો પાર્ક કરવા અંગે ચાલકને જાતિ વિરુદ્ધના શબ્દો કહી બે શખ્સોએ માર માર્યો | Bharuch Two men...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમારી પાસે પણ વિકલ્પ’, સીટ શેયરિંગને લઈને બિહારમાં બખેડો, વધુ એક પાર્ટીએ NDAની મુશ્કેલી વધારી | bih…

‘અમારી પાસે પણ વિકલ્પ’, સીટ શેયરિંગને લઈને બિહારમાં બખેડો, વધુ એક પાર્ટીએ NDAની મુશ્કેલી વધારી | bih…

7 months ago
NTAએ જાહેર કર્યું CSIR-UGC NETનું પરિણામ, આવી રીતે ચેક કરો સ્કોરકાર્ડ | CSIR UGC NET June Result 202…

NTAએ જાહેર કર્યું CSIR-UGC NETનું પરિણામ, આવી રીતે ચેક કરો સ્કોરકાર્ડ | CSIR UGC NET June Result 202…

9 months ago
શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને રાહત, CBI તપાસ નહીં થાય, SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યો | mamta g…

શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને રાહત, CBI તપાસ નહીં થાય, SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યો | mamta g…

1 year ago
એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News