gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક્સપ્રેસ વે પર વડોદરાથી ટ્રાફિક બંધ કરી દેતા વાહનચાલકો અટવાયા | Many motorists were stuck at the ex…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
એક્સપ્રેસ વે પર વડોદરાથી ટ્રાફિક બંધ કરી દેતા વાહનચાલકો અટવાયા | Many motorists were stuck at the ex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.27 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ જિલ્લાના કણભા પાસે ગમખ્વાર અકસ્માતના પગલે વડોદરાથી અમદાવાદ તરફ જતા હજારો વાહનચાલકો માટે ટ્રેક બંધ કરી દેતા લોકો હેરાન પરેશાન થયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદથી ૧૫ કિલોમીટર પહેલા વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતાં. આ અકસ્માતના પગલે વડોદરા-અમદાવાદ ટ્રેક પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ૧૮ કિલોમીટર સુધી લાંબી લાઇનોના કારણે વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાઇ ગયા હતાં જ્યારે આ સંદેશો વડોદરા ખાતેના ટોલ પ્લાઝાને મોકલવામાં આવ્યો  હતો અને અન્ય વાહનોને અમદાવાદ તરફના ટ્રેક પર નહી મોકલવા જણાવ્યું  હતું.

દરમિયાન વડોદરા નજીક આસોજ પાસેના ટોલ પ્લાઝા પર વાહનોને અમદાવાદ તરફ જવા માટે રોકી લેવાયા હતા અને તમામ વાહનોને નેશનલ હાઇવે-૪૮ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતાં. આસોજ ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઇનોના કારણે અફરાતફરી મચી ગઇ  હતી. આજથી સરકારી સહિત વિવિધ કચેરીઓ ચાલુ થવાથી અમદાવાદ તરફ જતા લોકો અટવાઇ ગયા હતાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે છ વાગ્યાથી ટોલ પ્લાઝા પરથી અમદાવાદ તરફ જતા વાહનોને ડાયવર્ટ કરાયા  હતા અને બપોરે ૧૨ વાગે કણભા પાસેનો રોડ ક્લિયર થતાં આખરે ટ્રાફિક ખુલ્લો કરીને અમદાવાદ તરફ વાહનોને રવાના કરવામાં આવ્યા  હતાં. આશરે છ કલાક સુધી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેના ટ્રેક પર વાહનોની અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
અક્ષયની હત્યામાં અન્ય આરોપીઓ હોવાની તેની પત્નીની શંકા ખોટી | Akshay’s wife’s suspicion that there we…

અક્ષયની હત્યામાં અન્ય આરોપીઓ હોવાની તેની પત્નીની શંકા ખોટી | Akshay's wife's suspicion that there we...

પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ મનપામાં ભરતી કૌભાંડનો પર્દાફાશ, 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા, સસ્પેન્ડેડ હેડ ક્…

1 year ago
નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, 3 મહિનાથી મહેનતાણું ન મળતાં અધ…

4 months ago
બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન | Motorists troubled by darkness at night…

8 months ago
એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News