gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવાની જળસપાટી 205.75 ફૂટે પહોંચતા સારા વરસાદ માટે સત્ય નારાયણની કથા યોજાઈ | Satya Narayan katha was…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
આજવાની જળસપાટી 205.75 ફૂટે પહોંચતા સારા વરસાદ માટે સત્ય નારાયણની કથા યોજાઈ | Satya Narayan katha was…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Ajwa Lake : વડોદરા શહેરના લાખો નાગરિકોની તરસ છીપાવતું અને ખાસ કરીને પૂર્વ વિસ્તાર માટે જીવનદાયી સમાન ગણાતું સયાજી સરોવર-આજવા ખાતે આજે પરંપરાગત રીતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સારો વરસાદ વરસે તેમજ આજવા સરોવરનું જળભંડાર સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના સાથે આ કથાનું આયોજન કરાયું હતું. 

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીનો મુખ્ય આધાર આજવા સરોવર છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે. બીજી તરફ આજવા સરોવરની જળસપાટી પણ ઘટીને 205.75 ફૂટ નોંધાઈ છે, જેના કારણે નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. 

આ સંજોગોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજવા ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ગીતાબેન મકવાણાના યજમાન પદે યોજાયેલા આ કાર્યક્રમમાં પક્ષના હોદ્દેદારો, કોર્પોરેશનના અધિકારીઓ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 કથા અને પૂજન વિધિ દરમિયાન સારો વરસાદ વરસે, આજવા સરોવર છલોછલ ભરાય અને શહેરને વર્ષભર પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ આજવા સરોવરનો આશીર્વાદ વડોદરા શહેર પર સતત બની રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…
GUJARAT

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…

June 16, 2026
ચોરોનો નવો ખેલ, બાઈક પર આવી દુકાનમાંથી એક પછી એક તેલના બે ડબ્બા ઉઠાવી બે ચોર ફરાર | 2 thieves on bik…

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths w…

Next Post
મહાવીરસિંહ સિંધવ ના રહસ્યમય મૃત્યુ બાબતની યોગ્ય અને ન્યાયિક તપાસ થાઈ તેની માગણી સાથે ભાવનગર ક્ષત્રિય…

મહાવીરસિંહ સિંધવ ના રહસ્યમય મૃત્યુ બાબતની યોગ્ય અને ન્યાયિક તપાસ થાઈ તેની માગણી સાથે ભાવનગર ક્ષત્રિય...

દિવ્યાંગોના નામે વાહનો ખરીદી ઠગાઇ અને બોગસ PSI કેસમાં મોબિન સોદાગરની જામીન નામંજુર | Mobin Sodagar’s…

દિવ્યાંગોના નામે વાહનો ખરીદી ઠગાઇ અને બોગસ PSI કેસમાં મોબિન સોદાગરની જામીન નામંજુર | Mobin Sodagar's...

48 દિવસની જહેમત બાદ 13 વર્ષના ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન | Missing 13 year old boy reunited w…

48 દિવસની જહેમત બાદ 13 વર્ષના ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન | Missing 13 year old boy reunited w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનુ…

1 year ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપનું એડીચોટીનું જોર, કોંગ્રેસની અસ્તિત્વ ટકાવવા મથામણ |…

2 months ago
સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો…

6 months ago
ભારતની બંગાળની ખાડીમાં NOTAM, વિમાન-શીપ બધુ બંધ; પાકિસ્તાન-બાંગ્લાદેશ ટેન્શનમાં | India Declares No …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News