gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક ફાસ્ટેગ પાસ કેટલી કારમાં વાપરી શકાય? સરકારે કરી સ્પષ્ટતા | how many cars can use one fasTag gover…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in INDIA
0 0
0
એક ફાસ્ટેગ પાસ કેટલી કારમાં વાપરી શકાય? સરકારે કરી સ્પષ્ટતા | how many cars can use one fasTag gover…
0
VIEWS
Share on FacebookShare on Twitter

FASTag Annual Pass: FASTag વાર્ષિક પાસની શરુઆત 15 ઓગસ્ટથી થવાની છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી આપી છે. FASTag વાર્ષિક પાસ વિશે લોકોના મનમાં ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સૂચનાઓની મદદથી આવા કેટલાક સવાલોના જવાબ આપ્યા છે. લોકોને કોઈપણ ખોટી માહિતીથી બચાવવા માટે NHAI એ પહેલાથી જ FASTag વાર્ષિક પાસ વિશે માહિતી શેર કરી છે. 

આ પણ વાંચો: I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય

કેટલી કિંમત હશે

સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે FASTag વાર્ષિક પાસની કિંમત 3 હજાર રૂપિયા છે. તેને એક્ટિવેટ કરવા માટે તમારે Rajmarg Yatra App અથવા સત્તાવાર પોર્ટલની મદદ લેવી પડશે.

FASTag વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર થતો નથી

NHAI એ કહ્યું કે FASTag વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. આ પાસ તે જ વાહન પર લાગુ થશે જેના પર તે નોંધાયેલ છે.

આ ભૂલ કરશો તો બંધ થઈ જશે

જો FASTag વાર્ષિક પાસનો ઉપયોગ રજિસ્ટર્ડ વાહન સિવાય અન્ય કોઈપણ વાહન પર કરવામાં આવે છે, તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આ માહિતી NHAI પર લિસ્ટેડ છે.

કેટલા દિવલ ચાલશે આ પાસ 

FASTag વાર્ષિક પાસ તેના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે, 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ માટે લાગુ પડશે. તે પછી તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. તમે 3,000 રૂપિયા ચૂકવીને તેને ફરીથી એક્ટિવેટ કરી શકો છો.

ફાસ્ટેગ પાસ કેટલી બચત થશે

FASTag વાર્ષિક પાસને લઈને ઘણા નિષ્ણાતોનો અંદાજ છે કે જો તમે બધી 200 ટ્રિપ કરો છો, તો તમને લગભગ 2,000 થી 4,000 રૂપિયાનો ફાયદો મળશે.

ક્યા ટોલપ્લાઝા પર લાગુ

FASTag વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે.

આ પણ વાંચો: ‘દસ્તાવેજ આપો, અમે તપાસ કરીશું’, રાહુલ ગાંધીના ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ

વાર્ષિક પાસ લેવો જરુરી નથી

FASTag વાર્ષિક પાસ લેવો જરૂરી નથી. હાલની FASTag સિસ્ટમ પહેલાની જેમ જ કામ કરશે. જ્યારે તમે પાસ વિના ટોલ પ્લાઝા પર આવો છો, ત્યારે તમારે FASTag દ્વારા લાગુ દર ચૂકવવા પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…
INDIA

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…

March 19, 2026
VIDEO : અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના! જાણો શું છે તેની ખા…
INDIA

VIDEO : અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના! જાણો શું છે તેની ખા…

March 19, 2026
LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…
INDIA

LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…

March 19, 2026
Next Post
અમેરિકા જવા માટે યુવતીએ લગ્ન કર્યા પણ પતિએ ન મોકલતા ફરિયાદ નોંધાઇ | vadaj police reported domestic v…

અમેરિકા જવા માટે યુવતીએ લગ્ન કર્યા પણ પતિએ ન મોકલતા ફરિયાદ નોંધાઇ | vadaj police reported domestic v...

મણિપુરમાં એસયુવીમાં દારૂ લાવીને કંટીગ કરતા સમયે પોલીસનો દરોડો | bopal police seized IMFL from Manipu…

મણિપુરમાં એસયુવીમાં દારૂ લાવીને કંટીગ કરતા સમયે પોલીસનો દરોડો | bopal police seized IMFL from Manipu...

બોપલમાં ફ્લેટના અને જમીનના નાણાં લઇને ૧૩.૫૨ કરોડની છેતરપિંડી | satelite police loadged complaint aga…

બોપલમાં ફ્લેટના અને જમીનના નાણાં લઇને ૧૩.૫૨ કરોડની છેતરપિંડી | satelite police loadged complaint aga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made inc…

લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made inc…

1 month ago
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

1 week ago
પીસીબીએ દરોડો પાડીને ચકલી પોપટનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપ્યા | PCB raided on gambling den in Ahmedab…

પીસીબીએ દરોડો પાડીને ચકલી પોપટનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપ્યા | PCB raided on gambling den in Ahmedab…

12 months ago
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 41.30 કરોડના કામને મંજૂરી અપાઈ | Jamnagar Municipa…

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 41.30 કરોડના કામને મંજૂરી અપાઈ | Jamnagar Municipa…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News