gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in INDIA
0 0
0
LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Crisis India : મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ચાલી રહેલા ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે PNGને પ્રોત્સાહન આપનારા રાજ્યોને 10 ટકા વધારાનો LPG ગેસ આપવાની જાહેરાત કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું છે કે, પશ્ચિમ એશિયામાં સંકટના કારણે ભારતની ઊર્જા પૂરવઠાની સ્થિતિ હજુ પણ નાજુક છે. તેમણે કહ્યું કે, PNG (પાઇપ્ડ નેચુરલ ગેસ)નો વિસ્તાર વધારનારા રાજ્યોને 10 ટકા વધારાનો રાંધણ ગેસ (LPG) મળશે.

સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા PNG કનેક્શન વધારવાની પહેલ

સુજાતા શર્માએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળશે અને વર્તમાન સંકટમાં ઊર્જા સુરક્ષા પણ મજબૂત થશે. આ પહેલથી રાજ્યોમાં PNG સ્ટ્રક્ચરનો વિકાસ ઝડપી બનશે. જે રાજ્યો PNG કનેક્શનોની સંખ્યા વધારશે અને PNG વિતરણને મજબૂત કરવામાં સક્રિય ભૂમિકા ભજવશે, તે રાજ્યોને વધારાનો રાંધણ ગેસ આપવામાં આવશે.’

Delhi: Joint Secretary of the Ministry of Petroleum and Natural Gas, Sujata Sharma, says, “I would like to reiterate that the Government of India is making every possible effort at all levels to ensure LPG is available to domestic consumers. Therefore, people should not pay… pic.twitter.com/fOVrgCTktq

— IANS (@ians_india) March 19, 2026

આ પણ વાંચો : અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના! જાણો શું છે તેની ખાસિયત

બે અઠવાડિયામાં સવા લાખ નવા LPG કનેક્શન અપાયા

તેમણે કહ્યું કે, છેલ્લા બે અઠવાડિયામાં દેશભરમાં સવા લાખ નવા ઘરેલું અને વાણિજ્યિક એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં પાંચ હજારથી વધુ ગ્રાહકો LPGથી PNG કનેક્શન તરફ વળ્યાં છે. તેમણે ઊર્જા સંકટ અંગે માહિતી આપતા કહ્યું કે, ‘દેશમાં કાચા તેલની સ્થિતિ અને રિફાઇનરીઓનું સંચાલન સામાન્ય રીતે કાર્યરત છે. પેટ્રોલ પંપો પર ઓઈલની અછત હોવાની કોઈપણ ફરિયાદ થઈ નથી અને તમામ આઉટલેટ પર સામાન્ય રીતે કામ ચાલી રહ્યું છે. કપાત વગર PNG અને CNGની પૂરવઠો કોઈપણ કપાત વગર સમયસર પૂરો પાડવા માટે તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

5600થી વધુ LPG ગ્રાહકોએ PNGનો ઉપયોગ શરૂ કર્યો

પેટ્રોલિય મંત્રાલયે વાહનમાં LPGનો ઉપયોગ કરતા ગ્રાહકોને CNG તરફ વળવાની અપીલ કરી છે અને તે માટે કંપનીઓ પ્રોત્સાહન રકમ પણ આપી રહી છે. સરકારે PNG નેટવર્ક વધારનારા રાજ્યોને 10 ટકા વધારાનો LPG આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે સપ્તાહમાં ઘરેલું, વાણિજ્યિક અને ઔદ્યોગિકમાં લગભગ 1,25,000 LPG કનેક્શન અપાયા છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં 5600થી વધુ LPG ગ્રાહકોએ PNGનો ઉપયોગ શરૂ કર્યો છે.

આ પણ વાંચો : શેરબજારમાં મોટો આંચકો, સેન્સેક્સમાં 2400થી વધુનો તો નિફ્ટીમાં 750 પોઇન્ટથી વધુનો કડાકો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…
INDIA

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

June 19, 2026
રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…
INDIA

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

June 19, 2026
‘માફીનો સવાલ જ નથી…’, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યો પર ભાજપ ભડક્યો | Karnataka…
INDIA

‘માફીનો સવાલ જ નથી…’, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યો પર ભાજપ ભડક્યો | Karnataka…

June 19, 2026
Next Post
VIDEO : અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના! જાણો શું છે તેની ખા…

VIDEO : અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના! જાણો શું છે તેની ખા...

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a...

ગુજરાત પર બે દિવસ ‘ભારે’, સરકારે ખેડૂતો માટે માર્ગદર્શિકા કરી જાહેર, 9 તકેદારી રાખવા સૂચન | Gujarat …

ગુજરાત પર બે દિવસ 'ભારે', સરકારે ખેડૂતો માટે માર્ગદર્શિકા કરી જાહેર, 9 તકેદારી રાખવા સૂચન | Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની શિક્ષણ સમિતિના રમતોત્સતના 14 દિવસ બાદ ઇનામ વિતરણનું આયોજન કરાતા ચર્ચાનો વિષય | prize d…

સુરત પાલિકાની શિક્ષણ સમિતિના રમતોત્સતના 14 દિવસ બાદ ઇનામ વિતરણનું આયોજન કરાતા ચર્ચાનો વિષય | prize d…

4 months ago
અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા

અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા

5 months ago
મકરપુરા જી.આઇ.ડી.સી.ની ચાર કંપનીમાંથી ચોરી | Theft from four companies of Makarpura GIDC

મકરપુરા જી.આઇ.ડી.સી.ની ચાર કંપનીમાંથી ચોરી | Theft from four companies of Makarpura GIDC

6 months ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વાહન સળગી જતાં 3 જીવતા સળગ્યાં | delhi mumbai expressw…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વાહન સળગી જતાં 3 જીવતા સળગ્યાં | delhi mumbai expressw…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News