gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર

દ્રષ્ટિવાન આર્કિટેક્ટ, સુંદર અવાજની માલિક અને ફિલ્મ અભિનેત્રી તરીકે ઓળખાતી તેમજ જરૂરિયાતમંદો માટે “સાચા હમરાહી” ની ભૂમિકા ભજવનારી કશિશ રાઠોરના જન્મદિન નિમિત્તે એક અનોખું પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન “ધ મેમરી લેન્ડ” નું આયોજન થયું હતું.

આ પ્રદર્શન અમદાવાદના ઐતિહાસિક હઠીસિંગ આર્ટ ગેલેરી ખાતે યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન સાંસ્કૃતિક સેલના પ્રમુખ શ્રી જનક ઠક્કર તથા ગુજરાતના ‘બિગ બી’ તરીકે જાણીતા શ્રી બંકિમ પાઠકના હસ્તે ભવ્ય રીતે થયું.

હમરાહી ફાઉન્ડેશનના સ્થાપક તરીકે કશિશ રાઠોરની મજબૂત માન્યતા રહી છે – “કલા ને સેવા નું સાધન બનાવો” – જેને આધારે આ પ્રદર્શનનું મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ કલાકારોને એક મંચ આપવાનો હતો, જેથી તેમની અંદર છુપાયેલ અનમોલ કળાને જગત સમક્ષ લાવી શકાય.

21થી 23 જુલાઈ દરમિયાન ચાલેલા આ કલાપ્રદર્શનને વિશિષ્ટ સન્માનિત મહેમાનોનું સાથ મળ્યું હતું. હાસ્યલેખક અશોક દવે, પ્રખ્યાત આર્કિટેક્ટ યતીન પંડ્યા, ટાફ ગ્રુપના તન્મય શેઠ, ફિલ્મ પ્રોડ્યુસર વૈશલ શાહ, ‘દિવ્ય ભાસ્કર’ ના CEO સંજીવ ચૌહાણ, ઉદ્યોગપતિ ભરત છાજર અને અનિલ અગરવાલ, AR કુલીન, તેમજ અન્ય અનેક કલાકારોએ ઉપસ્થિત રહી પ્રદર્શનને પોતાની હાજરીથી વિશેષ બનાવ્યું.

પ્રદર્શનમાં રજુ થયેલ કૃતિઓ માત્ર સુંદર દૃશ્યો નહિ, પણ કશિશ રાઠોરની જીવનયાત્રાની યાદગાર પળોનું પ્રતિનિધિત્વ કરતી તસવીરો પણ હતી. આ કલાપ્રદર્શનમાંથી મળેલ રકમ હમરાહીના સેવાકાર્યોમાં વપરાશે – જે કશિશ રાઠોરની કરૂણાપૂર્ણ ભાવનાને સાકાર કરે છે.

જન્મદિનની ઉજવણી દરમિયાન કશિશ રાઠોરે પોતે દત્તક લીધેલ બાળકો તથા સ્મિત ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોથી મુલાકાત લીધી. તેઓ સાથે ભોજન કર્યું, રમતો રમી, ગીતો ગાયા અને પ્રેમભરી ભેટો આપી તેમને ખુશીઓથી ભરપુર ક્ષણો આપી.

“ધ મેમરી લેન્ડ” માત્ર એક પ્રદર્શન નહોતું – તે કલા, લાગણી અને સેવાનાં સંગમનું પ્રતિબિંબ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …
GUJARAT

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …

June 22, 2026
અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedaba…
GUJARAT

અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedaba…

June 22, 2026
૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…
GUJARAT

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…

June 22, 2026
Next Post
સોના કરતાં ચાંદી સવાઈ નીકળી, છેલ્લા એક મહિનામાં 10 ટકા રિટર્ન, બુલ-રનનું ચાઈનીઝ કનેક્શન | silver all…

સોના કરતાં ચાંદી સવાઈ નીકળી, છેલ્લા એક મહિનામાં 10 ટકા રિટર્ન, બુલ-રનનું ચાઈનીઝ કનેક્શન | silver all...

હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal…

હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal...

કાફલામાં વૈભવી કાર, ઓફિસમાં PM મોદી સાથે ફોટો…. શું ધનખડે આવી માગણીઓ કરી હતી? | did jagdeep dhankh…

કાફલામાં વૈભવી કાર, ઓફિસમાં PM મોદી સાથે ફોટો.... શું ધનખડે આવી માગણીઓ કરી હતી? | did jagdeep dhankh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેમાં મોબાઇલ ફોનના વેચાણમાં 35%નો ઘટાડો | Mobile phone sales drop 35% in May

મેમાં મોબાઇલ ફોનના વેચાણમાં 35%નો ઘટાડો | Mobile phone sales drop 35% in May

1 week ago
અમદાવાદમાં થલતેજના ભાજપ ઉમેદવાર હિતેશ બારોટ 109 કરોડના આસામી, શહેજાદ ખાન 3 દુકાનના માલિક | bjp candi…

અમદાવાદમાં થલતેજના ભાજપ ઉમેદવાર હિતેશ બારોટ 109 કરોડના આસામી, શહેજાદ ખાન 3 દુકાનના માલિક | bjp candi…

2 months ago
અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતા હોસ્પિટલો-શાળાઓ સહિતના 28 એકમો સીલ, AMCની કાર્યવાહી | without BU perm…

અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતા હોસ્પિટલો-શાળાઓ સહિતના 28 એકમો સીલ, AMCની કાર્યવાહી | without BU perm…

7 months ago
જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક…

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News