gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા | NDA’s Radhakrishnan becomes the countr…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in INDIA
0 0
0
એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા | NDA’s Radhakrishnan becomes the countr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 781માંથી 767 મતો સાથે 98.2 ટકા મતદાન

– સીપી રાધાકૃષ્ણનને 452, સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા : વિપક્ષના 15 સાંસદોના ક્રોસ વોટિંગની શક્યતા

નવી દિલ્હી : એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન મંગળવારે અપેક્ષા મુજબ જ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમને ૪૫૨ મત મળ્યા હતા જ્યારે વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યા હતા. આમ રાધાકૃષ્ણનનો ૧૫૨ મતોથી વિજય થયો હતો. વિપક્ષે એક થઈને સુદર્શન રેડ્ડીને મત આપ્યાના કોંગ્રેસના દાવા વચ્ચે વિપક્ષના ૧૫ સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાય છે.

રાજ્યસભાના મહામંત્રી અને રિટર્નિંગ ઓફિસર પીસી મોદીએ મંગળવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કુલ ૭૮૧ સાંસદોમાંથી ૭૬૭ સાંસદોએ મતાધિકારનો ઉપયોગ કરતાં ૯૮.૨ ટકા મતદાન થયું હતું. જોકે, ૭૬૭માંથી ૭૫૨ મત માન્ય અને ૧૫ વોટ અમાન્ય થઈ ગયા હતા, જેથી જીતવા માટે જરૂરી બહુમતીનો આંક ૩૯૨થી ઘટીને ૩૭૭ થઈ ગયો હતો. એનડીએના ઉમેદવાર અને હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આરએસએસની પૃષ્ઠભૂમિમાંથી આવતા તમિલનાડુ ભાજપના વરિષ્ઠ નેતા છે. એનડીએની સ્પષ્ટ બહુમતીના પગલે તેમનો વિજય નિશ્ચિત મનાતો હતો, પરંતુ તેમણે જે અંતરથી વિજય મેળવ્યો તેને વિપક્ષ માટે પીછેહઠ માનવામાં આવે છે.

એનડીએને પોતાના સાંસદોની સાથે કેટલાક ક્રોસ વોટિંગનો પણ લાભ મળ્યો. એનડીએની કુલ સંખ્યા ૪૨૭ હતી, જેમાં વાયએસઆર કોંગ્રેસના ૧૧ સાંસદોનો ઉમેરો થતાં ૪૩૮ થઈ હતી. આ સિવાય સીપી રાધાકૃષ્ણનને ક્રોસ વોટિંગ મારફત વધારાના ૧૪ વોટ સાથે કુલ ૪૫૨ મત મળ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ જાહેર થાય તેના કલાકો પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે દાવો કર્યો હતો કે, વિપક્ષે એક થઈને એનડીએના વિરોધમાં મતદાન કર્યું હતું. અમારા બધા જ ૩૧૫ સાંસદોએ મતદાન કર્યું હતું. જોકે, મતદાન જાહેર થયું ત્યારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યાનું જાહેર થતા વિપક્ષના કેટલાક સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાય છે.

મતદાન જાહેર થયા પછી ભાજપ નેતાઓએ તુરંત દાવો કર્યો હતો કે તેમના ઉમેદવાર રાધાકૃષ્ણનની તરફેણમાં વિપક્ષના ૧૫ સાંસદોએ મતદાન કર્યું છે. એનડીએના આ દાવાના પગલે વિપક્ષના કેટલાક સાંસદોએ ઈરાદા પૂર્વક અયોગ્ય મતદાન કર્યું હોવાનું મનાય છે. કારણ કે ૧૫ મતો ગેરલાયક ઠર્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં મતદાન કર્યું હતું. સીપી રાધાકૃષ્ણનને વિજયી જાહેર કરાયા પછી પીએમ મોદીએ એક્સ પર લખ્યું રાધાકૃષ્ણનનું જીવન હંમેશા સમાજને અર્પણ રહ્યું છે. તેમણે ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે. થિરુ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ અસાધારણ ઉપરાષ્ટ્રપતિ બનશે, જેઓ બંધારણીય મૂલ્યો અને સંસદીય કાર્યપ્રણાલીને મજબૂત કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ફુલસર વિસ્તારમાંથી મહાનગરપાલિકાએ રૂમ સહિતના 10 થી વધુ દબાણ હટાવ્યાં | The Municipal Corporation remo…

ફુલસર વિસ્તારમાંથી મહાનગરપાલિકાએ રૂમ સહિતના 10 થી વધુ દબાણ હટાવ્યાં | The Municipal Corporation remo...

તારાપુરના 7 ગામોમાં બે દિવસથી વીજળી ડૂલ : ચીતરવાડા ગામમાં કેડસમા પાણી | Power outage in 7 villages o…

તારાપુરના 7 ગામોમાં બે દિવસથી વીજળી ડૂલ : ચીતરવાડા ગામમાં કેડસમા પાણી | Power outage in 7 villages o...

દારૂની 1220 બોટલ અને બીયરના 72 ટીન સાથે 2 શખ્સ ઝડપાયા | 2 men arrested with 1220 bottles of liquor a…

દારૂની 1220 બોટલ અને બીયરના 72 ટીન સાથે 2 શખ્સ ઝડપાયા | 2 men arrested with 1220 bottles of liquor a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: મકરબા પાસે ટ્રેનની અડફેટે ભાવનગરના યુવાનનું કરૂણ મોત, આત્મહત્યાની આશંકા | Bhavnagar young m…

અમદાવાદ: મકરબા પાસે ટ્રેનની અડફેટે ભાવનગરના યુવાનનું કરૂણ મોત, આત્મહત્યાની આશંકા | Bhavnagar young m…

6 months ago
ટાણાના બે શખ્સને છેતરપિંડીના કેસમાં 3-3 વર્ષ કેદની સજા | Two men from Tana sentenced to 3 years in p…

ટાણાના બે શખ્સને છેતરપિંડીના કેસમાં 3-3 વર્ષ કેદની સજા | Two men from Tana sentenced to 3 years in p…

3 months ago
તાપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની જુગલબંધી: માજી MLAની હોટલના ઉદઘાટનમાં જયરામ ગામીતે રિબિન કાપી | BJP–…

તાપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની જુગલબંધી: માજી MLAની હોટલના ઉદઘાટનમાં જયરામ ગામીતે રિબિન કાપી | BJP–…

8 months ago
LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ | Govt Doubles 5kg F…

LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ | Govt Doubles 5kg F…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News