gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂની 1220 બોટલ અને બીયરના 72 ટીન સાથે 2 શખ્સ ઝડપાયા | 2 men arrested with 1220 bottles of liquor a…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
દારૂની 1220 બોટલ અને બીયરના 72 ટીન સાથે 2 શખ્સ ઝડપાયા | 2 men arrested with 1220 bottles of liquor a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સિહોર તાલુકાના દેવગાણા ગામ નજીક

– દારૂ બીયર સહિત રૂ. 5.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સિહોર પોલીસે ગુનો નોંધ્યો

ભાવનગર : સિહોર તાલુકાના દેવગાણા ગામ નજીક કારમાંથી દારૂ તથા બિયર સહિત કુલ રૂ.૫.૬૯ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને સિહોર પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.

સિહોર તાલુકાના ટાણ ગામેથી દેવગાણા ગામ તરફ કારમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમીના આધારે ગત મોડી રાતે સિહોર પોલીસે દેવગાણા ગામે અગીયાળી રોડ પર વૉચ ગોઠવી બાતમી વાળી જીજે-૧૫-સીબી-૧૨૦૭ નંબરની કારને તપાસતા કારની પાછળની સીટમાં તથા ડિકીમાં રાખેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧૨૨૦ બોટલ તથા બીયરની ૭૨ ટીન મળી કાર સહિત કુલ રૂ.૫.૬૯ લાખના મુદ્દામાલ સાથે જેરામ માલુભાઈ ચૌહાણ (રહે.દેવગાણા) અને કુલદીપ જોરૂભાઈ ડાભી (રહે.ભાવનગર પરા)ને ઝડપી લઈ સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ: સાબરમતીથી 3 ઝડપાયા | Mariju…
GUJARAT

June 23, 2026
બાળકીના હત્યારાનું પોલીસ વાનમાં જ PSI અને કોન્સ્ટેબલો પર ફાયરિંગ | murdere firing on police

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

Next Post
ભાવનગર-પોરબંદર ટ્રેનને ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન પર હોલ્ટ અપાયો | Bhavnagar Porbandar train halted …

ભાવનગર-પોરબંદર ટ્રેનને ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન પર હોલ્ટ અપાયો | Bhavnagar Porbandar train halted ...

મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa...

MSCI EM ઇન્ડેક્સમાં ભારતનું વેઈટેજ બે વર્ષના તળિયે | India’s weighting in MSCI EM index hits two yea…

MSCI EM ઇન્ડેક્સમાં ભારતનું વેઈટેજ બે વર્ષના તળિયે | India's weighting in MSCI EM index hits two yea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Rick…

3 months ago
ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા | PM Modi Xi …

10 months ago
તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ…

2 weeks ago
પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ ધનખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ન આવ્યા, કોંગ્રેસે માર્યો ટોણો

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News