gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટર દ્વારા ડેવલપ કરવામાં આવેલી એમએસયુ આઈએસ( ઈન્ફર્મેશન સિસ્ટમ)ને આગળ ધપાવવા માટે બીજા પાંચ વર્ષનું એક્સ્ટેન્શન આપતા પહેલા પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે યુનિવર્સિટી સત્તાધીશોએ એક કમિટિ બનાવી છે.આ કમિટિના નિર્ણયના આધારે  યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરનું ભવિષ્ય નક્કી થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્બો કમિટિમાં ૧૯ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, કોમ્પ્યુટર સેન્ટરમાં એમએસયુ આઈએસ સિસ્ટમના ભાગરુપે વિદ્યાર્થીઓના ઓનલાઈન એડમિશન સહિતની બીજી કામગીરી કરવામાં આવે છે.પાંચ વર્ષ દરમિયાન આ સિસ્ટમ માટે સેન્ટરમાં રાખવામાં આવેલા કર્મચારીઓના પગાર સહિત લગભગ ૩ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.

હવે તેને આગળ વિકસાવવા માટે સૈધ્ધાંતિક મંજૂરી તો અપાઈ છે પણ તેનું ફંડ રિલિઝ કરાયું નથી.બીજી તરફ આ મુદ્દે સર્જાયેલા મતભેદો બાદ સેન્ટરના ડાયરેકટર પદેથી પ્રો.અપૂર્વ શાહ અને ડેપ્યુટી ડાયરેકટર પદેથી પ્રો.વિરલ કાપડિયા રાજીનામુ આપી ચૂકયા છે.જોકે આ રાજીનામુ હજી મંજૂર કરાયું નથી.

સત્તાધીશોએ  હવે વચલો રસ્તો અપનાવીને  ફંડ રિલિઝ કરતા પહેલા એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બન ાવી છે.જેના કન્વીનર તરીકે સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.કલમકરની નિમણૂક કરવામાં આવી છે.આ કમિટિ પોતાનો અહેવાલ આપશે તે બાદ આગળનો નિર્ણય લેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
છાણીની નર્સરીમાં 23 વર્ષ પહેલાં હત્યા કરનાર પકડાયોઃપોલીસની 5000 કિમીની રઝળપાટઃ15 વર્ષે હત્યા કરી 38વ…

છાણીની નર્સરીમાં 23 વર્ષ પહેલાં હત્યા કરનાર પકડાયોઃપોલીસની 5000 કિમીની રઝળપાટઃ15 વર્ષે હત્યા કરી 38વ...

બાપોદ દશાલાડ ભવન નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies of electrocution near Bapod Dasha…

બાપોદ દશાલાડ ભવન નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies of electrocution near Bapod Dasha...

ચૂંઇ ગેંગના લીડર સુરજ કહાર અને કૃણાલ કહારની જામીન અરજી રદ | Bail application of Chui gang leaders Su…

ચૂંઇ ગેંગના લીડર સુરજ કહાર અને કૃણાલ કહારની જામીન અરજી રદ | Bail application of Chui gang leaders Su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક | 26…

BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક | 26…

3 months ago
બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ

બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ

6 months ago
વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી 6 સિંહોને બચાવ્યા, વન વિભાગે સુરક્ષિ…

વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી 6 સિંહોને બચાવ્યા, વન વિભાગે સુરક્ષિ…

3 months ago
પરસ્ત્રી સાથે 'અફેયર' હોવાની શંકા કરનાર પત્નીની પતિના હાથે હત્યા

પરસ્ત્રી સાથે 'અફેયર' હોવાની શંકા કરનાર પત્નીની પતિના હાથે હત્યા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News