gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમેઝોનનો ડીલીવરી બોય ૪૯ લાખના મોબાઇલ સહિતના પાર્સલ ચોરી પલાયન | amazon delivery boy duped parcel of …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
એમેઝોનનો ડીલીવરી બોય ૪૯ લાખના મોબાઇલ સહિતના પાર્સલ ચોરી પલાયન | amazon delivery boy duped parcel of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

એમેઝોન કંપનીના ડીસ્ટ્રીબ્યુટરને ત્યાં કામ કરતો ડીલીવરી બોય રૂપિયા ૪૯ લાખની કિંમતના ૧૬૪ મોબાઇલ ફોન અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ૧૭૧ જેટલા પાર્સલની ચોરી કરીને નાસી ગયો હોવાની ફરિયાદ ખાડિયા પોલીસ મથકે નોંધવામાં આવી છે. પોલીસે ટેકનીકલ એનાસીલીસના આધારે આરોપીને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે.

શહેરના સેટેલાઇટમાં રહેતા શશીભુષણ દ્વિવેદી એમેઝોન કંપનીમાં  સિક્યોરીટી અને લોસ વિભાગમાં નોકરી કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં પાર્સલનું વિતરણ કરવા માટે ડીસ્ટ્રીબ્યુટરની નિમણૂંક કરી હતી. જેમાં ખાડિયા ગોળલીમડા પાસે આવેલા વાય એસ ઓટોકેરના સલીમ મન્સુરીને પણ વિતરક બનાવાયા હતા. ગત ૧૪ જુલાઇના રોજ એમેઝોનના નરોડા સ્થિત ગોડાઉનથી લોડીંગ રીક્ષામાં ૧૭૧ જેટલા પાર્સલ ગોળલીમડા ખાતે પહોંચતા કરાયા હતા. જે પાર્સલની ડીલીવરી ગ્રાહકોને થઇ નહોતી. જેથી સલીમ મન્સુરીને ત્યાં જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમને ત્યાં ડીલીવરી બોય તરીકે કામ કરતો મોંહમદ મન્સુરી પાર્સલ લઇને નીકળ્યો હતો અને સાંજના સમયે તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. આસ્ટોડીયામાં અબ્દુલવાડા સ્થિત તેના મકાન પર તપાસ કરતા તે મળી આવ્યો નહોતો.

તેણે જે પાર્સલની ચોરી કરી હતી તે ૧૭૧ પાર્સલ પૈકી ૧૨૯ પાર્સલમાં ૪૯ લાખની કિંમતના કુલ ૧૬૪ મોબાઇલ ફોન હતા.  આ મોબાઇલ ફોન પૈકી ૨૨.૫૦ લાખની કિંમતના ૪૫ આઇફોન, ૧૫.૫૦ લાખની કિંમતના ૨૫ સેમસંગ ફોન હતા.  તેમજ અન્ય પાર્સલમાં પણ કિંમતી મતા હતી. ખાડિયા પોલીસે આ અંગે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
નાણાં પડાવતા ગઠિયાએ ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પણ આબાદ છેતર્યા | Rakhiyal police arrest cheater in t…

નાણાં પડાવતા ગઠિયાએ ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પણ આબાદ છેતર્યા | Rakhiyal police arrest cheater in t...

સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea...

લાખો રૂપિયા સુરતની આંગડિયા પેઢી દ્વારા મુંબઇ અને નોઇડા મોકલાયા હતા | ahmedabad crime branch get majo…

લાખો રૂપિયા સુરતની આંગડિયા પેઢી દ્વારા મુંબઇ અને નોઇડા મોકલાયા હતા | ahmedabad crime branch get majo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

3 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

2 months ago
બિલ્ડરે માગેલા ‘ઓન મની’ ક્યાંથી લાવ્યા…? ફ્લેટ ખરીદતા લોકોને આવકવેરા વિભાગની નોટિસ | IT notices to…

બિલ્ડરે માગેલા ‘ઓન મની’ ક્યાંથી લાવ્યા…? ફ્લેટ ખરીદતા લોકોને આવકવેરા વિભાગની નોટિસ | IT notices to…

1 year ago
એસએસસી બોર્ડમાં ભાવનગરનું છેલ્લા 10 વર્ષનું હાઇએસ્ટ 86.06% પરિણામ | Bhavnagar’s highest result in th…

એસએસસી બોર્ડમાં ભાવનગરનું છેલ્લા 10 વર્ષનું હાઇએસ્ટ 86.06% પરિણામ | Bhavnagar’s highest result in th…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News