gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા | India and Israel sign bilateral economic…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા | India and Israel sign bilateral economic…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતમાં ઈઝરાયેલનું ૩૩૭,૭૭ મિલિયન ડોલરનું રોકાણ

ઇઝરાયેલના નાણામંત્રી પ્રધાન અને ભારતના નિર્મલા સીતારામન વચ્ચે કરાર ઃ બંને દેશ વચ્ચે ૪ અબજ ડોલરનો વાર્ષિક વેપાર

નવી દિલ્હી: ભારત અને ઇઝરાયેલે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર સહીસિક્કા કર્યા છે. તેનાથી બંને દેશ વચ્ચેના રોકાણ સંબંધોને વૃદ્ધિ આપવામાં પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે સોમવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારત અને ઇઝરાયેલ સરકારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સમજૂતી પર સહીસિક્કા કર્યા. નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને તેમના ઇઝરાયેલી સમકક્ષ બેઝેલ સ્મોટ્રિચે તેના પર સહીસિક્કા કર્યા. 

ઇઝરાયેલના નાણાપ્રધાન બેજલ સ્મોટ્રિચ ૮થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. તેઓ ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલ અને શહેરી અને આવાસપ્રધાન મનોહર લાલ સાથે પણ મુલાકાત કરશે.

તેમના ભારત પ્રવાસનો હેતુ દ્વિપક્ષીય બેઠકોના માધ્યમથી ભારતની સાથે ઇઝરાયેલના આર્થિક અને નાણાકીય સંબંધોને મજબૂત બનાવવાનો તથા દ્વિપક્ષીય રોકાણ સંધિ ઉપરાંત મુક્ત વેપાર કરાર સહિત કેટલીક મુખ્ય સમજૂતીઓ માટે સંયુક્ત આધાર નક્કી કરવાનો છે. બીઆઇટીના લીધે બંને દેશના રોકાણકારોને યોગ્ય સુરક્ષાની ખાતરી મળશે. તે મધ્યસ્થતા દ્વારા વિવાદ ઉકેલવા માટે એક મંચ પૂરો પાડશે.

ઇઝરાયેલે ૨૦૦૦ની સાલથી અત્યાર સુધીમાં ૧૫થી વધુ દેશો સાથે બીઆઇટી કરાર કર્યા છે. તેમા યુએઈ, જાપાન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને વચ્ચે દર વર્ષે લગભગ ચાર અબજ ડોલરથી વધુનો વેપાર થાય છે. વર્ષ ૨૦૦૦થી ૨૦૨૫ સુધી ઇઝરાયેલમાં ભારતનું રોકાણ ૪૪.૩ કરોડ ડોલર હતું. જ્યારે સીધા વિદેશી રોકાણની વાત કરીએ તો ઇઝરાયેલનો ફાળો ૩૩.૪૨ કરોડ ડોલરનો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
Next Post
પાંચથી વધુ ઇ-મેમો નહીં ભરનાર ૫૨૬ ચાલકોના લાયસન્સ રદ કરવા નોટિસ | Notice to cancel licenses of 526 dr…

પાંચથી વધુ ઇ-મેમો નહીં ભરનાર ૫૨૬ ચાલકોના લાયસન્સ રદ કરવા નોટિસ | Notice to cancel licenses of 526 dr...

આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર | Radhakrishnan is the strong contender …

આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર | Radhakrishnan is the strong contender ...

રખિયાલમાં જાહેર રોડ ઉપરથી પશુનું માથું મળતાં હોબાળો | Uproar mwirin an kuna mokuren man won ewe aane…

રખિયાલમાં જાહેર રોડ ઉપરથી પશુનું માથું મળતાં હોબાળો | Uproar mwirin an kuna mokuren man won ewe aane...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક યુવાનને પોતાના ઘેર એકાએક ફીટ આવીને નીચે પડવાથી હેમરેજ થઈ જતાં…

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક યુવાનને પોતાના ઘેર એકાએક ફીટ આવીને નીચે પડવાથી હેમરેજ થઈ જતાં…

8 months ago
બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર | India signs deal to buy missiles worth Rs 4…

બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર | India signs deal to buy missiles worth Rs 4…

7 months ago
નોરા ફતેહી જેવી દેખાય એટલે પત્નીને રોજ 3-3 કલાક કસરત કરાવી, ભૂખી રાખી તો પોલીસમાં કરી ફરિયાદ | wife …

નોરા ફતેહી જેવી દેખાય એટલે પત્નીને રોજ 3-3 કલાક કસરત કરાવી, ભૂખી રાખી તો પોલીસમાં કરી ફરિયાદ | wife …

9 months ago
સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…

સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News