gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિ.ના પૂર્વ વીસી ડો. વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી બોગસ | phd degree of former vice chan…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિ.ના પૂર્વ વીસી ડો. વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી બોગસ | phd degree of former vice chan…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી બોગસ હોવાનો સ્ફોટક આક્ષેપ યુનિવર્સિટીની એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ પ્રોફેસર સતિષ પાઠકે કર્યો છે.પ્રો.પાઠકે રજિસ્ટ્રારને પત્ર લખીને ડો.શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માગ કરી છે.

પ્રો.પાઠકે જ હાઈકોર્ટમાં ડો.શ્રીવાસ્તવના પ્રોફેસર તરીકેના અનુભવને પડકારતી અરજી કરી હતી.તેમણે કહ્યું હતું કે,  ડો.શ્રીવાસ્તવે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાની સાથે ઝાંસીની બુંદેલખંડ યુનિવર્સિટીની પીએચડી ડિગ્રીની કોપી પણ રજૂ કરી છે.આ ડિગ્રી તેમણે ૨૦૦૦ની સાલમાં પ્રાપ્ત કરી હોવાનો ઉલ્લેખ તેમાં છે.આ અંગે મેં બુંદેલખંડ યુનિવર્સિટીમાં ડિગ્રીનું ઓનલાઈન વેરિફિકેશન કરાવ્યું હતું અને તેમાં યુનિવર્સિટીએ લેખિતમાં જવાબ આપ્યો છે કે, આ ડિગ્રી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી નથી અને તે બોગસ છે.આમ ફરી એક વખત સાબિત થયું છે કે, ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર બનવા માટે રજૂ કરેલા બાયોેડેટામાં ખોટી જાણકારી આપી હતી અને તેની સાથે સાથે હાઈકોર્ટમાં પણ તેઓ ડિગ્રી અંગે ખોટું બોલ્યા છે.પ્રો.પાઠકે કહ્યું હતું કે, યુનિવર્સિટીના નિયમ પ્રમાણે રજિસ્ટ્રાર મુખ્ય વહીવટી અધિકારી અને યુનિવર્સિટીના રેકોર્ડના કસ્ટોડિયન છે એટલે તેમણે યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરવા બદલ ડો.શ્રીવાસ્તવ સામે પોલીસ પરિયાદ દાખલ કરવી જોઈએ તેમજ તેમણે વાઈસ ચાન્સેલર તરીકે અત્યાર સુધીમાં  જે પણ પગાર, ભથ્થા અને નાણાકીય લાભ મેળવ્યા છે તેની રિકવરી કરવામાં આવે.

રજિસ્ટ્રાર ફરિયાદ નહીં કરે તો કોર્ટમાં જઈશ

પ્રો.પાઠકે કહ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટીને ન્યાય મળે તે બહુ જરુરી છે. રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા પોલીસ ફરિયાદ નહીં કરે તો હું પોલીસ ફરિયાદની માંગ સાથે કોર્ટમાં અપીલ કરીશ.

 પ્રો.પાઠકે ડો.વિજય શ્રીવાસ્તવ સામે હાઈકોર્ટમાં અપીલ કરી તે પહેલા સયાજીગંજ પોલીસ મથકમાં પણ ડો.શ્રીવાસ્તવના બાયોડેટાની તપાસ કરવા માટે અરજી કરી હતી.જોકે આ તપાસ હજી પણ પેન્ડિંગ છે.પ્રો.પાઠક હાઈકોર્ટમાં ગયા હોવાથી તેના પર આગળ કાર્યવાહી થઈ નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રો.પાઠકે તાજેતરમાં જ હાઈકોર્ટમાં ડો.શ્રીવાસ્તવ સામે તેમના પ્રોફેસર તરીકેના અનુભવના મુદ્દે કરેલી અરજી પાછી ખેંચી લીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
માંજલપુરની રેશનિંગ દુકાનમાં અનાજના જથ્થામાં મોટાપાયે ગેરરીતિ | Irregularities detected in Manjalpur …

માંજલપુરની રેશનિંગ દુકાનમાં અનાજના જથ્થામાં મોટાપાયે ગેરરીતિ | Irregularities detected in Manjalpur ...

દારૃ પીને આવેલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | A case has been registered against a drunk police …

દારૃ પીને આવેલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | A case has been registered against a drunk police ...

દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા

દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત | …

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત | …

1 year ago
ટ્રમ્પ ટેરિફથી મચેલા હાહાકાર વચ્ચે RBI રાહત આપે તેવી આશા, કાલે થઈ શકે છે જાહેરાત | rbi likely to cut…

ટ્રમ્પ ટેરિફથી મચેલા હાહાકાર વચ્ચે RBI રાહત આપે તેવી આશા, કાલે થઈ શકે છે જાહેરાત | rbi likely to cut…

1 year ago
યુ-ટયુબમાં જોઇ કિશોરે 3 માસમાં 14 બાઇકની ઉઠાંતરી કરી

યુ-ટયુબમાં જોઇ કિશોરે 3 માસમાં 14 બાઇકની ઉઠાંતરી કરી

8 months ago
અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ | Ahmedabad Traffic Alert: Road…

અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ | Ahmedabad Traffic Alert: Road…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News