gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃ પીને આવેલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | A case has been registered against a drunk police …

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
દારૃ પીને આવેલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | A case has been registered against a drunk police …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દારૃનો નશો કરી સોસાયટીમાં આવીને જેમ તેમ બોલતા પોલીસ કોન્સ્ટેબલ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મકરપુરા ડેપોની પાછળ શિવશક્તિ નગરમાં રહેતો કિરણકુમાર બાબુભાઇ નાગર માંજલપુર ખાતે એડવાઇટર્ઝિંગ એજન્સી ચલાવે છે. ગઇકાલે રાતે સોસાયટીમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરના બાકડા પર તે બેઠો હતો. તે દરમિયાન રાતે પોણા નવ વાગ્યે એક વ્યક્તિ બાકડા પાસે આવીને કહેવા લાગ્યો હતો કે, તમારાથી કશું તૂટવાનું નથી.તેણે દારૃનો નશો કર્યો હોવાની શંકા જતા   કિરણભાઇએ પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરતા મકરપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે  પહોંચી ગયો હતો. તે વ્યક્તિને તથા કિરણભાઇને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેણે  પોતાનું નામ અમિતકુમાર નરોત્તમભાઇ પરમાર (રહે. હરિઓમધામ સોસાયટી, શિવ શક્તિ સોસાયટીની બાજુમાં,મકરપુરા) હોવાનું જણાવ્યું હતું. તેની સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે. નશેબાજ વરણામા  પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમોદ્રા ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
GUJARAT

November 18, 2026
Mannan Shaah Roped In to Compose Background Score for Akshay Kumar’s Sci-Fi Thriller ‘Samuk’

Kaali Kheti does something unconventional! A black themed trailer in the release week – a first for …

Next Post
દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા

સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા

સખી આજની ઘડી તે રળિયામણી ઃ માંડલ શહેરમાં જળઝીલણી એકાદશીએ ઠાકોરજીની શોભાયાત્રા નીકળી | Thakorji’s pro…

સખી આજની ઘડી તે રળિયામણી ઃ માંડલ શહેરમાં જળઝીલણી એકાદશીએ ઠાકોરજીની શોભાયાત્રા નીકળી | Thakorji's pro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …

6 months ago
જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

9 months ago
સત્તાનું હસ્તાંતરણ થાય ત્યાં સુધી તો અમેરિકા વેનેઝૂએલાનું તંત્ર ચલાવશે | The US will run Venezuela’s…

11 months ago
અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News