gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં વધુ ૧૦ માધ્યમિક સ્કૂલોની વર્ગો બંધ કરવા ડીઈઓ સમક્ષ દરખાસ્ત | 10 granted schools of vadodar…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં વધુ ૧૦ માધ્યમિક સ્કૂલોની વર્ગો બંધ કરવા ડીઈઓ સમક્ષ દરખાસ્ત | 10 granted schools of vadodar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા શહેરમાં ગ્રાન્ટેડ સ્કૂલોનો અને તેમાં પણ ગુજરાતી માધ્યમની ગ્રાન્ટેડ સ્કૂલોનો યુગ  વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે અસ્તાચળ તરફ  છે.દર વર્ષે ગ્રાન્ટેડ સ્કૂલોના વર્ગો ઓછા થઈ રહ્યા છે.૨૦૨૫-૨૬ના શૈક્ષણિક  વર્ષમાં પણ વડોદરાની ૧૦ ગ્રાન્ટેડ સ્કૂલોએ પોતાના વર્ગો બંધ કરવા માટે ડીઈઓ કચેરી સમક્ષ દરખાસ્ત મૂકી છે.

કચેરીના સૂત્રોનું કહેવું છે કે, ગ્રાન્ટેડ સ્કૂલોના વર્ગ ચાલુ રાખવા હોય તો શહેરી વિસ્તારમાં વર્ગ દીઠ ૩૬ વિદ્યાર્થીઓની હાજરી જરુરી હોય છે.જો વર્ગમાં ૧૫ થી ૨૦ જ વિદ્યાર્થીઓ હોય તો સ્કૂલોએ વર્ગ બંધ કરવા માટે દરેક વર્ષે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં  દરખાસ્ત મોકલવાની હોય છે.આ વર્ષે ૧૦ માધ્યમિક સ્કૂલોએ ધો. ૯ થી ૧૨ના વર્ગો બંધ કરવા દરખાસ્ત મોકલી છે.તેના પર આગામી દિવસોમાં હિયરિંગ કરાશે અને સ્કૂલોને વર્ગ બંધ કરવા માટે મંજૂરી અપાશે.જેમાં ભણતા વિદ્યાર્થીઓને આસપાસની અન્ય સ્કૂલોમાં પ્રવેશ અપાશે અને ફાજલ પડેલા શિક્ષકોને અન્ય સ્કૂલોમાં મોકલવામાં આવશે. ૧૦ પૈકીની ત્રણ સ્કૂલો તો એવી છે જેણે માધ્યમિક વિભાગના તમામ વર્ગો બંધ કરવા માટેની દરખાસ્ત રજૂ કરી છે.

કઈ સ્કૂલોએ વર્ગો બંધ કરવા દરખાસ્ત કરી

ફતેગંજની નવયુગ સ્કૂલઃ ધો.૯નો એક વર્ગ

સુભાનપુરા વિસ્તારની વિદ્યા વિકાસ સ્કૂલઃ ધો. ૯ થી ૧૨ના તમામ ચાર વર્ગ

બરાનપુરાની ભારતી વિદ્યાલયઃ ધો.૯ થી ૧૨ના તમામ વર્ગ

ગોત્રીની સહકાર વિદ્યાલયઃ ધો.૯ અને ૧૦ના એક એક વર્ગ

હરણી રોડ પરની લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયઃ ધો ૯ અને ૧૦નો એક એક વર્ગ

વિશ્વામિત્રી બ્રિજ પાસેની સયાજી વિદ્યા વિહારઃ ધો.૧૦નો એક વર્ગ

સ્ટેશન વિસ્તારની પ્રતાપ વિદ્યાલયઃ ધો.૯નો એક વર્ગ

ભૂતડીઝાંપા વિસ્તારની ન્યૂએરા ગર્લ્સ વિદ્યાલયઃ ધો.૧૦નો એક વર્ગ

ડભોઈની આર જી પંડયા વિદ્યાલયઃ ધો.૯ અને ૧૦નો એક-એક વર્ગ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
પાણીની આવકમાં વધારો થતા નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા | 23 gates of Narmada Dam opened due to increase …

પાણીની આવકમાં વધારો થતા નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા | 23 gates of Narmada Dam opened due to increase ...

ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીની પાસામાં અટકાયત | Three accused involved in theft case detained in …

ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીની પાસામાં અટકાયત | Three accused involved in theft case detained in ...

મેડિકલ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વોશરુમમાં જઈને મોબાઈલમાં જવાબો વાંચતા હતા | students were read…

મેડિકલ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વોશરુમમાં જઈને મોબાઈલમાં જવાબો વાંચતા હતા | students were read...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે ‘ઘુમ…

રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે ‘ઘુમ…

1 year ago
મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

5 months ago
વર્ષો બાદ વાસદ-કઠાણા રૂટ પર ડેમૂ સેવા ફરી શરૂથતા લોકોને રાહત | People are relieved as DEMU service r…

વર્ષો બાદ વાસદ-કઠાણા રૂટ પર ડેમૂ સેવા ફરી શરૂથતા લોકોને રાહત | People are relieved as DEMU service r…

7 months ago
પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th…

પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News