gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારએરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી 1 - image

અમદાવાદ એરપોર્ટ ઉપર સર સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે. એરપોર્ટ ઉપર એઆઇ એરપોર્ટ સર્વિસ લીમીટેડના કર્મચારીએ ટ્રોલીમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી કરતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં દિલ્હી એર ઇન્ડીયાથી અમદાવાદ એરપોર્ટ ઉપર ચોરી થયાનો મેઇલ આવ્યો હતો જેને લઇને એરપોર્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ચોરીનો ભાંડો ફૂટયો હતો.

એરપોર્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ટ્રોલીમાંથી ૧૦ કિલો ચાંદી ચોરી હોવાનું બહાર આવ્યું 

મેમનગર ખાતે રહેતા અને અમદાવાદ એરપોર્ટ ઉપર એર ઇન્ડીયામાં સિનિયર એસોસીયેટ કાર્ગો ઓપરેશન્સ તરીકે નોકરી કરતા જહોન મુર્રીગાતેરી (ઉ.વ.૫૫)એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ ખાતે એઆઇ એરપોર્ટ સર્વિસ લીમીટેડ કંપનીમાં નોકરી કરતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૧ના રોજ તેમના મોબાઇલ ઉપર દિલ્હી એર ઇન્ડીયા તરફથી મેઇંલ આવ્યો હતો જેમાં એર ઇન્ડીયાની અમદાવાદ દિલ્હીની ફ્લાઇટમાં અમદાવાદથી એરપોર્ટથી મોકલવામાં આવેલા પાર્સલમાં ૨૫ નંગ સિલ્વર બાર ચાંદીની પાટનું બિલ ચેક કરતા ૨૪ નંગ બાર મળ્યા હતા.

આ બનાવની જાણ થતાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આરોપીએ ટ્રોલીમાંથી ટ્રોલીમાંથી રૃા.૧૬.૫૮ લાખની ૧૦ કિલો ચાંદી કરતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
GUJARAT

May 10, 2026
ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

Next Post
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

દિવાળીેની રજાને કારણે જીએસટીઆર-૩બી ફાઈલ કરવા વધુ સમય આપો | postponed date for GSTR 3B

પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત | Son dies in accident while being taken for treatment

જેટકોના 66 કેવીના પાંચ નવા સબ સ્ટેશન માર્ચ મહિના સુધીમાં કાર્યરત થઈ જશે | new sub stations of getco …

જેટકોના 66 કેવીના પાંચ નવા સબ સ્ટેશન માર્ચ મહિના સુધીમાં કાર્યરત થઈ જશે | new sub stations of getco ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

9 months ago
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

17 hours ago
તારાપુરના ફતેપુરામાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો | Minor girl kidnapped and raped from Fa…

1 year ago
અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી SCએ ફગાવી, ધરપકડની શક્યતા | amit khunt …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News