gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in INDIA
0 0
0
એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

DGCA Fine Air India : એવિએશન કંપની એર ઈન્ડિયાએ ગંબીર બેદરકારી કરીને મુસાફરોના જીવ જોખમમાં નાખતી ભુલ કરી છે. એરલાઈન્સે ARC વગર ચાર રાજ્યોમાં કુલ આઠ વખત ફ્લાઈટોનું સંચાલન કર્યું છે. ત્યારે ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર DGCAએ આ મામલાને ગંભીરતાથી લીધો અને એર ઈન્ડિયાને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટનું સંચાલન કર્યું

રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયાએ 24 અને 25 નવેમ્બરના રોજ રાજધાની દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં આઠ વખત ફ્લાઈટ ઉડાવી હતી. આરોપ છે કે, એરલાઈન્સે ફરજીયાત એવા ‘એયરવર્થિનેસ પરમિટ (ARC)’ એટલે કે ઉડાન યોગ્યતા પ્રમાણપત્ર વગર એક એરબસ ફ્લાઈટનું આઠ વગર સંચાલન કર્યું હતું. જેના કારણે ડીજીસીએએ તેને દંડ ફટકાર્યો છે.

તપાસમાં ગંભીર બેદરકારી સામે આવી

જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સંબંધિત એરબસ ફ્લાઈટ પાસે માન્ય એઆરસી (Airworthiness Review Certificate) જ નહોતી. મુસાફરો અને ફ્લાઈટની સુરક્ષા માટે એઆરસી ખૂબ જ ફરજીયાત વાર્ષિક પ્રમાણપત્ર છે અને આ સર્ટિફિકેટ ફ્લાઈટની ટેકનિકલ સ્થિતિ, મેઈન્ટેનન્સ રેકોર્ડ અને સુરક્ષાના માપદંડોની તપાસ બાદ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટથી જ સુનિશ્ચિ થાય છે કે, ફ્લાઈટ નિયમો અને સુરક્ષાના માપદંડો પર ખરું ઉતર્યું છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી

માન્ય ARC વગર ફ્લાઈટનું સંચાલન કરવું ગંભીર ઉલ્લંઘન

જો કોઈ એરલાઈન્સ કંપની માન્ય એઆરસી વગર કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન કરે તો તેને ગંભીર ઉલ્લંઘન અને બેદરકારી માનવામાં આવે છે. ડીજીસીએએ સુરક્ષાના માપદંડો સાથે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખ્યા વગર કડક કાર્યવાહી કરી છે, જે મુસાફરો અને ફ્લાઈટની સુરક્ષા માટે ખાસ જરૂરી છે.

તમામ ફ્લાઈટો માટે ARC ફરજીયાત

DGCA મુજબ, કોઈપણ ફ્લાઈટે કોમર્શિયલ ઉડ્ડનનું સંચાલન કર્યા પહેલા માન્ય એઆરસી મેળવું ફરજીયાત હોય છે. આનાથી સુનિશ્ચિત થાય છે કે, ફ્લાઈટ સુરક્ષાના તમામ માપદંડો પર ખરું ઉતર્યું છે. ડીજીસીએને ધ્યાને આવ્યું છે કે, એરબસ ફ્લાઈટે નિર્ધારિત મંજૂરી વગર સંચાલન કર્યું, જે ગુભંર ઉલ્લંઘન છે. તેથી જ આને ગંભીર બેદરકારી માનીને એર ઈન્ડિયાને દંડ ફટકારાયો છે.

આ પણ વાંચો : તેલંગાણા ચૂંટણી : કોંગ્રેસે આપ્યો ભાજપ અને BRSને ઝટકો, જાણો પરિણામ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | ...

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win...

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિકાસ મોરચે ઉદ્ભવેલા પડકારો વચ્ચે પણ રૂપિયાની નરમાઈને સહન કરવાનો RBIનો વ્યૂહ | RBI’s strategy to tol…

નિકાસ મોરચે ઉદ્ભવેલા પડકારો વચ્ચે પણ રૂપિયાની નરમાઈને સહન કરવાનો RBIનો વ્યૂહ | RBI’s strategy to tol…

9 months ago

Grab tackles Jakarta’s odd-even license plate policy with special algorithm

2 years ago
સરવા-મોટી વીરવા માર્ગમાં 10 સ્પાન ધરાવતો બ્રિજ ભારે વાહનો માટે બંધ | 10 span bridge on Sarva Moti Ve…

સરવા-મોટી વીરવા માર્ગમાં 10 સ્પાન ધરાવતો બ્રિજ ભારે વાહનો માટે બંધ | 10 span bridge on Sarva Moti Ve…

1 year ago
ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવા હમાસને ટ્રમ્પની 20માંથી 2 શરતો નામંજૂર, જાણો શું કરી માગ | /hamas want…

ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવા હમાસને ટ્રમ્પની 20માંથી 2 શરતો નામંજૂર, જાણો શું કરી માગ | /hamas want…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News