gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કૌભાંડ, એક ગાર્ડ મૂકી ત્રણનો પગાર લીધાનો દાવો…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કૌભાંડ, એક ગાર્ડ મૂકી ત્રણનો પગાર લીધાનો દાવો…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: નવ મહિના પહેલાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ જે શાળા લોકાર્પણ કરી હતી તે જ શાળામાં સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યું છે. સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કઠોદરાની શાળામાં સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યા બાદ ઇનચાર્જ શાસનાધિકારીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જો કે, આ સમગ્ર કિસ્સામાં ઇનચાર્જ આચાર્ય ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. જો કે, સમિતિએ પોલીસ ફરિયાદમાં આચાર્યનું નામ લખાવ્યું નથી. પરંતુ સમિતિના તમામ ભવનમાં એક જ એજન્સી સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ હોવાથી અન્ય શાળામાં પણ કૌભાંડ થયું હોવાની આશંકા છે. જેના કારણે અન્ય શાળામાં કૌભાંડ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે તેવી વાત સમિતિ અધ્યક્ષે કરી છે. 

જાણો શું છે મામલો

સમિતિના કઠોદરા ખાતાની શાળાનું નવ મહિના પહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળા ક્રમાંક 385મા સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યું છે. સમિતિની તમામ શાળા ભવનમાં શક્તિ સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે, આ શાળાને 24 કલાક સિક્યુરિટીની જરૂર હોય ત્રણ ગાર્ડ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે, એજન્સી દ્વારા એક જ ગાર્ડ રાખવામાં આવ્યો હતો અને પગાર ત્રણ ગાર્ડનો લેવામાં આવતો હતો. ઈનચાર્જ શાસનાધિકારી મેહુલ પટેલે તપાસ કરતાં કૌભાંડ બહાર આવતાં લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે, આ ફરિયાદ બાદ એક જ એજન્સીનો કોન્ટ્રાક્ટ હોય અન્ય શાળામાં પણ કૌભાંડની શક્યતા વ્યક્ત થઈ રહી છે. 

શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કૌભાંડ, એક ગાર્ડ મૂકી ત્રણનો પગાર લીધાનો દાવો 2 - image

આ અંગે માહિતી આપતાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયાએ જણાવ્યું હતું કે, ‘ફરિયાદ મળી હતી કે સિક્યુરિટી એક જ હોવા છતાં ત્રણ સિક્યુરિટી હોવાનો પત્ર આચાર્ય દ્વારા લખવામા આવે છે અને તેના આધારે સમિતિ દ્વારા એજન્સીને પેમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ રજીસ્ટરમાં ચેક કરવામાં આવ્યું ત્યારે એક જ સીક્યુરિટીની હાજરી પુરવામાં આવી હતી. ગણતરી કરીને 3.67 લાખની પેનલ્ટી કરી પોલીસ કેસ કરવામાં આવ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે. આ ઘણી જ ગંભીર બાબત છે, જ્યાં કૌભાંડ થયું ત્યાં 24 કલાક સિક્યુરિટીની જરૂર હોવાથી ત્રણ ગાર્ડ મૂકવામાં આવ્યા છે. તપાસ કરી અન્ય શાળામાં કૌભાંડ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.’ 

આ પણ વાંચો: સમારકામના 6 મહિના પણ નથી થયા ત્યાં ફરી બંધ કરાશે વિશાલાનો શાસ્ત્રી બ્રિજ! સમારકામ થશે તેવી ચર્ચા

આ ઉપરાંત ઇનચાર્જ આચાર્યની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું કહેવાઈ રહ્યું છે તે અંગે પણ સમિતિ દ્વારા તપાસ કરવામા આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
ટ્રેડિંગ માટે AI નો કર્યો ઉપયોગ : ચેટજીપીટી અને ગ્રોકની મદદથી દસ દિવસમાં પૈસા કર્યા ડબલ | man double…

ટ્રેડિંગ માટે AI નો કર્યો ઉપયોગ : ચેટજીપીટી અને ગ્રોકની મદદથી દસ દિવસમાં પૈસા કર્યા ડબલ | man double...

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 6.26 કરોડના ખર્ચે વધુ એક સુમન સ્કૂલ બનાવશે | Suman School will be built…

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 6.26 કરોડના ખર્ચે વધુ એક સુમન સ્કૂલ બનાવશે | Suman School will be built...

વડોદરા જિલ્લામાં સરપંચોએ હોદ્દા સંભાળ્યાઃસૌથી નાની 22 વર્ષની અને 80 વર્ષના શાંતાબેને કામ શરૃ કર્યા |…

વડોદરા જિલ્લામાં સરપંચોએ હોદ્દા સંભાળ્યાઃસૌથી નાની 22 વર્ષની અને 80 વર્ષના શાંતાબેને કામ શરૃ કર્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના | First …

ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના | First …

10 months ago
બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

1 year ago
સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical …

સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical …

4 months ago
અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ ‘ગરબા-રાસ તો બારેમાસ’ યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓ…

અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ ‘ગરબા-રાસ તો બારેમાસ’ યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News