gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નેત્રમના
સીસીટીવીની મદદથી ચોર પકડાયા

ચાર
દિવસ પૂર્વે કોપર પાઈપ રૃ.૩૮ હજારના તસ્કરો ઉઠાવી ગયા હતા

ભાવનગર
–
 ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ
વિસ્તારમાં આવેલ એલ.આઇ.સી કચેરીની અગાશીમાં રાખેલ એસીના આઉટડોરમાંથી આશરે ૧૧૦ ફૂટ
કોપર પાઈપ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટયો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે બે
શખ્સને ઝડપી લીધા હતા.

ભાવનગર
શહેરના ગંગાજળીયા તળાવ વિસ્તારમાં આવેલ એલઆઇસી ઓફિસમાં એકાદ માસ પૂર્વે અગાશીમાં
એસીના આઉટડોર સાથે લાગેલી કોપર પાઇપની ચોરી થવા પામી હતી ત્યારબાદ ફરી એક વખત
એલઆઇસી ઓફિસમાં ચોરી થઈ હતી. જેમાં ગત રોજ શનિ-રવિમાં ઓફિસ બંધ હતી તે અરસા
દરમિયાન કોઈ અજાણ્યા શખસોએ ઓફિસના એસીના આઉટડોર અગાશીમાં હોય જે ખુલ્લી અગાશીમાં
પ્રવેશ કરી આઉટડોર માંથી કોપર પાઈપ ૧૧૦ ફુટ રૃ.૩૮
,૫૦૦નો કાપી ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ
સંદર્ભે ગંગાજળિયા પોલીસે વિશાલ ઉર્ફે અજય મહેશભાઇ મકવાણા (રહે.ગધેડીયા ફિલ્ડ
,
ફુટપાથ ઉપર ભાવનગર), રવિ કિશોરભાઇ સોલંકી
(રહે.ચાવડીગેટ
, પાવર હાઉસની બાજુમાં, ઝુપડપટ્ટી)
ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …
GUJARAT

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

June 21, 2026
રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

Next Post
રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman's ear in Ranpur

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગજબનું ‘Roast’ કર્યું! મેનૂ કાર્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ | paki…

8 months ago
અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં | amrel…

11 months ago
સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી | Subhash Bridge Inspection w…

6 months ago
સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોર્ડની ઝપટે 92 લોકો ચડયા | 92 people arrested by State GST mobile squad

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News