gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્ટેટ
મોનીટરીંગ સેલનો દરોડો
, છ બુટલેગર ફરાર

પોલીસે
વિદેશી દારૃ
, આઇસર મળી રૃ.૫૫.૯૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર
–  રાણપુરના અનીડા ગામની સીમ વિસ્તારમાં
સાંજણાવદરના કાચા રસ્તા ઉપર આવેલ વાડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી વિદેશી
દારૃ ભરેલું આઇસર પકડી પાડયું હતી. વાડી માલિક સહિત છ શખ્સ ફરાર થઈ ગયા હતા.

સ્ટેટ
મોનિટરિંગ સેલનો સ્ટાફ બોટાદ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી
મળી હતી કે
, વિક્રમ રાઘવભાઈ ગોલેતર (રહે. અનીડા ગામ, તા.ગઢડા જી.બોટાદ)
તથા પ્રવિણ શામજીભાઇ રાઠોડ (રહે.આનંદનગર
, ભાવનગર) બંને અનીડા
ગામની સીમ વિસ્તારમાં સાંજણાવદરના કાચા રસ્તા ઉપર આવેલ પોતાની કબજા ભોગવટાવાળી વાડીએ
(આઇસર નં. જીજે-૦૫-એઝેડ-૭૩૪૬)માં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૃનો જથ્થો મંગાવી
,
વેચાણ કરવા સારૃ તેમાં સંગ્રહ કરી વેચાણ કરે છે. જે બાતમીના આધારે સ્ટેટ
મોનિટરિંગ સેલના સ્ટાફે દરોડો પાડી આઇસરની તલાશી લેતા આઇસર અંદરથી વિદેશી દારૃની બોટલ
૧૨
,૭૬૮ કિંમત રૃ.૪૦,૯૩,૮૭૨નો મળી આવતા પોલીસે દારૃ આઇસર મળી રૃ.૫૫,૯૭,૦૭૨નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે તમામ બુટલેગર ફરાર થઈ ગયા હતા. આ બનાવ
સંદર્ભે ટેસ્ટ મોનીટરીંગ સેલે

વિક્રમ
રાઘવભાઇ ગોલેતર
, પ્રવિણ શામજીભાઇ રાઠોડ, આઇસર નો ચાલક, કલીનર, માલીક અને વિદેશી દારૃનો જથ્થો મોકલનાર
વિરૃધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
વાઘોડિયામાં પરચૂરણ દુકાનમાં ચાલતો ગાંજાનો કારોબાર ઝડપાયો

અમદાવાદ: એસ.જી. હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવારનું મોત | Ahmedabad Hit …

અમદાવાદ: એસ.જી. હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવારનું મોત | Ahmedabad Hit ...

‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …

'રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે...' નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત એસટી વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેરાત, 571 કંડક્ટરની જગ્યાઓ પર ભરતી | gsrtc conduc…

1 year ago
ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days …

વિરમગામ ખાતે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નો’ પ્રારંભ. વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લીધો

2 years ago
ચુડા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલનો આત્મહત્યાનો પ્રયાસ | Head constable of Chuda police station attempt…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News