gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટમાં ઘઉંના સ્ટોકની આકસ્મિક તપાસ | Random inspection of wheat stock at …

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટમાં ઘઉંના સ્ટોકની આકસ્મિક તપાસ | Random inspection of wheat stock at …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સંગ્રહખોરી રોકવા માટે સ્ટોક મર્યાદા સંદર્ભે

– જિલ્લામાં 8 ટીમોએ 34 જેટલા ઘઉંનો વેપાર કરતા વેપારીઓને ત્યાં તપાસ કરી જરૂરી સૂચના આપી

આણંદ : આણંદ જિલ્લાના પુરવઠા વિભાગની ટીમ એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટ ખાતે ઘઉંના સ્ટોકની લિમિટ બાબતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. પુરવઠાની ૮ ટીમોએ આણંદ જિલ્લામાં ૩૪ જેટલા ઘઉંના હોલસેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સની ત્યાં તપાસ કરાઈ હતી. 

સંગ્રહખોરી રોકવા માટે સરકારે ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી છે. ત્યારે આણંદ જિલ્લા પુરવઠા વિભાગે તાલુકા દિઠ ૧ એમ કુલ ૮ ટીમોની રચના કરી આણંદ જિલ્લામાં આવેલા ઘઉંના હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સની આકસ્મિક તપાસણી કરવામાં આવી છે. 

જિલ્લા કક્ષાની ટીમે એવન્યુ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટ, ગેલેરીયા મોલની બાજુમાં, કરમસદ, આણંદ ખાતે ઘઉંના સ્ટોક બાબતે તેમના દ્વારા ઓનલાઇન બતાવવામાં આવેલા સ્ટોક અને આકસ્મિક તપાસ કરતા ફિઝિકલ સ્ટોક બરાબર માલુમ પડેલો છે. ઉપરાંત તાલુકા કક્ષાની ટીમો દ્વારા આણંદ જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે ૩૪ જેટલા ઘઉંના હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સની આકસ્મિક તપાસણી કરવામાં આવી છે. આ તપાસણી દરમિયાન હોલસેલર્સ દ્વારા ઓનલાઇન જે સ્ટોક બતાવવામાં આવ્યો હતો જેનું ફિઝિકલ વેરિફિકેશન કરતા બરાબર માલુમ પડેલું હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે. ભારત સરકાર દ્વારા ઘઉં પર દાખલ કરવામાં આવેલ સ્ટોક લીમીટના અનુસંઘાને આણંદ જિલ્લામાં આવેલ હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સને ભારત સરકારના પોર્ટલ ૫ર રજીસ્ટ્રેશન કરાવવા તથા રજીસ્ટ્રેશન કરાવેલ વેપારીઓને દર શુક્રવારે સ્ટોકની વિગતો દાખલ કરવા સૂચના અપાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…
GUJARAT

પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…

March 26, 2026
કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…
GUJARAT

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

March 26, 2026
Next Post
AI મામલે ભારત અમેરિકા-ચીનથી અનેકગણું પાછળ; ગૃહમાં ઉછળ્યો મુદ્દો, AAP નેતાએ આંકડા રજૂ કર્યા | India W…

AI મામલે ભારત અમેરિકા-ચીનથી અનેકગણું પાછળ; ગૃહમાં ઉછળ્યો મુદ્દો, AAP નેતાએ આંકડા રજૂ કર્યા | India W...

સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married …

સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married ...

એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન | These are…

એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન | These are...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |…

અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |…

4 months ago
ગિરનાર પર્વત પર ગોરખનાથજીની નવી પ્રતિમાનું સ્થાપન, આરોપીઓને પકડવાની અધિકારીઓની ખાતરી | girnar gorakh…

ગિરનાર પર્વત પર ગોરખનાથજીની નવી પ્રતિમાનું સ્થાપન, આરોપીઓને પકડવાની અધિકારીઓની ખાતરી | girnar gorakh…

6 months ago
ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીની પાસામાં અટકાયત | Three accused involved in theft case detained in …

ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીની પાસામાં અટકાયત | Three accused involved in theft case detained in …

7 months ago
બંકિમચંદ્રે 150 વર્ષ પહેલાં લખેલા વંદે માતરમ્ ગીતની આજે ઉજવણી | Today is the celebration of the song…

બંકિમચંદ્રે 150 વર્ષ પહેલાં લખેલા વંદે માતરમ્ ગીતની આજે ઉજવણી | Today is the celebration of the song…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News